GSTV
Home » boost

Tag : boost

કેન્દ્ર સરકારે ખેડૂતો માટે લીધો મહત્વનો નિર્ણય, કૃષિ નિકાસ નીતિને આપી મંજૂરી

Hetal
કેન્દ્ર સરકારે ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનટે કૃષિ નિકાસ નીતિને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારના વાણિજ્ય પ્રધાન સુરેશ પ્રભુએ જણાવ્યુ હતુ કે,...

યૂરોપના એરિયન-5 રોકેટથી દેશના સૌથી ભારે સેટેલાઇટ જીસેટ-11નું થયું સફળ પ્રક્ષેપણ

Hetal
દેશના સૌથી ભારે સેટેલાઇટ જીસેટ-11નું યૂરોપના એરિયન-5 રોકેટથી સફળ પ્રક્ષેપણ થયું છે. ઈસરોના આ ઉપગ્રહનું ફ્રેન્ચ ગુયાનાથી પ્રક્ષેપણ કરવામાં આવ્યુ છે. આ સેટેલાઇટનું વજન 5854...

સીબીઆઈમાં ધમાસાણ વચ્ચે આર્ટ ઓફ લિવિંગની વર્કશોપનું કરાયું આયોજન

Hetal
સીબીઆઈમાં ચાલી રહેલા ટોચના બેઅધિકારીઓ વચ્ચેના ધમાસાણ વચ્ચે નવા સમાચાર આવ્યા છે. સીબીઆઈમાં આર્ટ ઓફ લિવિંગનીવર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી સીબીઆઈના દિલ્હી ખાતેના મુખ્યમથકમાંઆર્ટ...
Do NOT follow this link or you will be banned from the site!