Railway Ticket Booking: ટ્રેનની ટિકિટ કન્ફર્મડ જોઈએ છે તો આવી રીતે કરવો રિઝર્વેશન, વેઇટિંગમાં નહીં કરવી પડે મુસાફરી
હંમેશાં ટ્રેનમાં મુસાફરીમાં તણાવ રહે છે કે કન્ફર્મડ ટિકિટો ઉપલબ્ધ નથી. જો તમને કન્ફર્મડ ટિકિટ મળે છે, તો પછી મુસાફરી સુખદ તેમજ આરામદાયક રહે છે....