બોમ્બ ઉપર બંગાળ / 24 કલાકમાં મળી આવ્યા 350થી વધુ બોમ્બ, બીરભૂમ હિંસા પછી પોલીસ દ્વારા ઠેર-ઠેર દરોડા
પશ્ચિમ બંગાળના બિરભૂમ જિલ્લામાં થયેલી હિંસા બાદ હવે પોલીસ દ્વારા ઠેર ઠેર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. જે દરમિયાન છેલ્લા 24 કલાકમાં બંગાળમાં અલગ અલગ...