49ની ઉંમરમાં પણ જવાન દેખાય છે ભાગ્યશ્રી, મિત્રો સાથે Chill કરવા પહોંચી ગ્રીસArohiApril 24, 2018બોલીવુડની એક્ટ્રેસ ભાગ્યશ્રીએ ભલે બોલીવુડનું ગ્લેમર છોડી દીધું હોય પરંતુ પોતાના અંગત જીવનમાં 49ની ઉંમરે પણ તે ખૂબ જ ગ્લેમરસ દેખાઈ રહી છે. સિલ્વર સ્ક્રિન...