Archive

Tag: Bollywood

90ના દાયકાના વિલન મહેશ આનંદનું નિધન, બે દિવસ પછી ફ્લેટમાંથી મળી લાશ

અમિતાભ બચ્ચન અને ગોવિંદાની ફિલ્મોમાં વિલનની ભૂમિકા પ્લે કરેલા કલાકાર મહેશ આનંદનું નિધન થયું છે. મહેશ આનંદની ડેડબોડી શનિવારે મુંબઈના યારી રોડમાં આવેલા તેમના ફ્લેટમાં મળી હતી. આનંદના નજીકના લોકોનું કહેવું છે કે, તેમની મૃત્યું બે દિવસ પહેલા ડિનર લેતા…

બોલિવુડને મોદી સરકારે આપી ખુશખબર, કેબિનેટમાં લીધો આ મોટો નિર્ણય

ભારત સરકાર દ્વારા આજે ફિલ્મ પાયરેસી એક્ટમાં ફેરફાર કરી બોલીવુડને મોટી રાહત આપવામાં આવી છે. ભારત સરકાર દ્વારા સિનેમૈટોગ્રાફ એક્ટમાં નોંધપાત્ર સુધારો કરવામાં આવ્યો છે. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોના નિયામક સિતાંશુ કર દ્વારા ટ્વીટર ઉપર માહિતી આપતા જણાવ્યું કે, કેબિનેટ દ્વારા…

બોલીવુડ રંગાયુ દેશભક્તિના રંગમાં, આ રીતે કરી ગણતંત્ર દિવસની ઉજવણી

દેશ 26 જાન્યુઆરીએ 70મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. આ દિવસે ભવ્ય સમારોહ અને રિપબ્લિક ડે પરેડ ખાસ આકર્ષણ હોય છે. સોશિયલ મીડિયા પર પણ દેશભક્તિની લહેર ઉઠી છે. બોલીવુડ સેલેબ્સે સોશિયલ મીડિયા પર ગણતંત્ર દિવસની શુભકાંમના આપી છે. વિક્કી…

આ બોલીવુડ એક્ટ્રેસને પુરુષોમાં આવી ત્રણ વાતો જોઈએ છે બોલો, કહ્યું કે હું તેમની પાછળ…

સના ખાન બોલીવૂડનો ચર્ચિત ચહેરો છે તાજેતરમાં જ તેની સાથેની મુલાકાતમાં તેણે તેના વિશે ઘણી રસપ્રદ બાબતો જણાવી હતી. આવો જાણીએ તેના જ શબ્દોમાં…… તે તેનો ફોન, ચાર્જર અને પર્સ આ ત્રણે વસ્તુઓને હમેશાં તેની સાથે રાખે છે. એક પુરુષમાં…

બોલિવૂડ સાગમટે પહોંચ્યું મોદી પાસે: કારણ તમે જાતે જાણી લો, જનતાએ કરી આકરી ટિપ્પણીઓ

રણવીર સિંહ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વરુણ ધવન જેવા બૉલીવુડ સ્ટાર્સ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે નવી દિલ્હી પહોંચ્યા હતા. આ મીટિંગ થોડા અઠવાડિયા પહેલા ત્યારે થઇ હતી જ્યારે વડા પ્રધાન બોલીવુડના નિર્માતાઓને મળ્યા અને ફિલ્મ ઉદ્યોગ સંબંધિત…

૨૦૧૯માં આ છ હિરોઈનોની રિલીઝ થશે બાયોપિક ફિલ્મ, જેક્લીનનો રોલ હશે દમદાર

છેલ્લા થોડા સમયથી એક યા બીજી સેલેબ્રિટિની બાયો-ફિલ્મોનો રીતસર રાફડો ફાટયો હોય એવું વાતાવરણ સર્જાયું છે. ૨૦૧૯ના વર્ષમાં એક બે નહીં પણ પૂરી છ છ બાયો-ફિલ્મો રજૂ થવાની છે અને મહત્ત્વની વાત એ છે કે છએ છ ફિલ્મો મહિલાઓની બાયો-ફિલ્મ…

બોલીવુડના દિગ્ગજ અભિનેતાનું કેનેડામાં નિધન, કોમેડી અને નેગેટિવ રોલના હતા માહેર કલાકાર

બોલીવુડના દિગ્ગજ અભિનેતા કાદર ખાનનું 81 વર્ષની ઉંમરમાં મૃત્યું થયું છે. કાદર ખાનનો જન્મ 22 ઓક્ટોબર 1937માં અફઘાનિસ્તાનના કાબુલમાં થયો હતો. તેઓ ઈન્ડો-કેનેડિયન મૂળના હતા. કાદર ખાને 300થી વધારે ફિલ્મમાં કામ કર્યું છે અને 1970થી 80ના દાયકામાં તેઓ પ્રખ્યાત સ્ક્રીનરાઈટર…

દિગ્ગજ અભિનેતા કાદર ખાનની હાલત નાજુક, મગજ કામ કરતું થયું બંધ

ઉત્કૃષ્ટ અભિનેતા અને જબરદસ્ત ડાયલૉગ રાઇટર કાદર ખાન (81 વર્ષ)ની હાલત ખૂબ જ નાજૂક છે. કાદર ખાનના પુત્રએ જાણકારી આપી ચે કે તેઓ મગજની એક ગંભીર બિમારી સામે ઝઝૂમી રહ્યા છે અને તેમના મગજે કામ કરવાનું બંધ કરી દીધું છે….

કોપીકેટ લાગતા આ બોલિવુડ સ્ટાર્સને કરાયા હતા ધામધૂમથી લોંચ અત્યારે ફિલ્મો પણ નથી મળી રહી

બોલિવુડમાં કેટલાક એવા સ્ટાર્સ છે જેઓ અગાઉના બોલિવુડ સુપરસ્ટારની કોપી હતા. કોઇ મોટો જશ્ન હોય તે રીતે આ સ્ટાર્સને લોંચ કરવામાં આવ્યા હતા, પણ અંતે તો તેમનું ફિંડલું વળી ગયું. /યા તો બોલિવુડનો કોઇ સ્ટાર જ તેમનો ગોડફાધર બન્યો હતો…

ફરીવાર લતા મંગેશ્કર વિશે ઉડી અફવા, ટ્વીટર પર કર્યો ખુલાસો

બોલિવૂડની સ્વર કોકીલા કહેવાતી સિંગર લતા મંગેશ્કર વારંવાર તેના ફેન્સ સાથે સોશિયલ મીડિયા માધ્યમથી વાત કરે છે. તાજેતરમાં તેમણે તેમના ટ્વિટર એકાઉન્ટમાં પોતાના વિશે ફેલાઈ રહી એક રફવા વિશેની સફાઈ આપી છે. પાછલા કેટલાક સમયથી એવી અફવા ફેલાઈ રહી છે…

viral: અક્ષય કુમાર અને વરૂણ ધવન એક જ બાથ ટબમાંથી બહાર નીકળ્યા, થયું એવું કે…

બૉલીવુડ ઍક્ટર વરુણ ધવન આ દિવસોમાં અપકમિંગ ફિલ્મ ‘કલંક’ ની શૂટિંગમાં બિજી છે. તો ફિલ્મ ‘2.0’ માં નિગેટિવ રોલના કારણે છવાઈ રહેલા એક્શન સ્ટાર અક્ષયકુમાર સ્ટાર પ્લસ પર રવિવારે ‘લક્સ ગોલ્ડન રોઝ એવોર્ડ્સ’ માં મસ્તી કરતા જોવા મળ્યાં. તેમની સાથે…

મને સેક્સ દેખાડવામાં કોઈ સમસ્યા નથી પણ આ દેશથી સમસ્યા છે: એકતા કપૂર

ડેઈલી સોપ ક્વિન એકતા કપૂરને વારંવાર તેમના શોઝ અથવા ફિલ્મોનાં કોન્ટેંટને લઈને ક્રિટીસાઇઝ કરવામાં આવે છે. એકતાએ મુંબઇમાં મીડિયા ઇન્ટરેક્શન દરમિયાન તેમના આલોચલોને જવાબ આપ્યો છે. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે જે તમારા વિશે આલોચના સાંભળો છો તેના પર…

આ પોલીસ અસલી હિરોમાંથી નકલી હિરો બનવા ગયો હતો, પછી થયું એવું કે…

પોલીસની નોકરી કરતા કરતા ફિલ્મોમાં કામ કરવાનું સપનું જોનારા ગોવા પોલીસના એક અધિકારીને વિભાગે મોટો ઝટકો આપ્યો છે. પોલીસ કર્મચારી રોહન એક્કે 2016થી ડ્યુટી પર આવ્યા જ નથી, કારણ કે તે બૉલીવુડમાં પોતાનુ ભવિષ્ય બનાવવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં. તેમના…

બૉલીવુડના જાણીતા કૉમેડિયન રાજપાલ યાદવને કોર્ટે ફટકારી જેલની સજા

ચેક બાઉન્સ કેસનાં મામલામાં બૉલીવુડ અભિનેતા રાજપાલ યાદવને સજા ફટકારવામાં આવી છે. આ કેસમાં યાદવને દિલ્હી હાઇકોર્ટે ત્રણ મહિના માટે જેલ મોકલ્યો છે. ટ્રાયલ કોર્ટની સામે એક કરારની રકમ ચૂકવવામાં યાદવ નિષ્ફળ રહ્યો છે. આ મામલા પર કડક વલણ અપનાવીને…

નવેમ્બરમાં રિલીઝ થયેલી દરેક ફિલ્મ ગઈ મેગા ફ્લોપ, બોલિવૂડને પડ્યો મોટો ફટકો

આ વર્ષે નવેમ્બરમાં રિલીઝ થયેલ દરેક ફિલ્મ ફ્લોપ ગઈ છે. જ્યારે કે, નવેમ્બર મહિનામાં ફિલ્મ રિલીઝ કરવા માટે નિર્માતાઓમાં હરિફાઈ લાગેલી જોવા મળતી હોય છે. પરંતુ આ વખતે દરેકની આશા પર પાણી ફરી ગયું છે. લાંબા વિવાદ બાદ રજુ થયેલી…

રણબીર અને આલિયા 5 સ્ટાર હોટલમાં એકલા ઝડપાયા, ખબર એમ પડી કે….

બોલિવૂડનું એક જોડું લગ્ન કરીને નવજીવનમાં પગલા પાડી ચૂક્યું છે અને બીજા એક જોડીની તૈયારી છે. એવામાં એક અફેરની બાબતમાં જાણીતું જોડુ હોટલમાં એકાંતમાં સમય વિતાવતુ પકડાયું છે. અહીં વાત થાય છે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની. બંનેની વાતો લગભગ…

ભાઈને જાનથી ઉડાવી દેવાની ધમકી આપનાર શેરાની થઈ ધરપકડ, સલમાનનું ટેન્સન થયું હળવુ

આમ તો સલમાન ખાનને ભાઈ કહેવામાં આવે છે. પરંતુ ભાઈને પણ જાનથી મારવાની ધમકી આપે છે. સલમાન ખાનને જાનથી મારવાની ધમકી આપનાર આરોપીને મુંબઇ ક્રાઈમ બ્રાંચની ટીમે કરેલીથી એક યુવાનની ધરપકડ કરી છે. યુવકનું નામ શેરા છે. અહીં વાત સલમાન…

મિસ ઈન્ડિયા જૂહી ચાવલાનાં એવા દિવસો આવ્યા કે જાણીને તમારી આંખ ભીની થઈ જશે

આપણે જોઈને લાગતું હશે કે બોલિવૂડનાં સિતારાઓ તો મસ્ત જ લાઈફ જીવતા હશે. પરંતુ એ ભ્રમ ક્યારેક ખોટો પડે છે. કેમ કે પૂર્વ મિસ ઈંન્ડિયા જૂહી ચાવલા પોતાના પતિ માટે છેલ્લા 7 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરે છે. View this post…

VIDEO: વરૂણ ધવને જીમમાં કર્યું કંઈક એવું કે ફેન્સને કરવાની ના પાડી

વરૂણ ધવન તેની આવનાર ફિલ્મ કલંકનું શુટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મ માટે તે જીમમાં કસરત કરવા માટે જાય છે અને તેણે એક ક્રેજી વીડિયો બવાનીને શેર કર્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કંઈ રીતે વરૂણ ધવન ટ્રે઼ડમિલ…

ગોવિંદાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ખોલી પોલ, અમિતાભ વિશે પણ કર્યો મોટો ખુલાસો

એક પછી એક ફ્લોપ ફિલ્મોનો સામનો કરી રહેલા ગોવિંદા તેની અપકમિંગ ફિલ્મમાં વધુ કટ્સ લાગવાના ફરમાનથી દુખી છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે ગોવિંદાએ પહેલીવાર મોટો ખુલાસો કર્યો છે. સાથે જ અમિતાભ વિશે પણ મોટી વાત કરી છે. હકીકતમાં ગોવિંદાની પરેશાનીનું કારણ…

લોકો ટાઈગર અને દિશાનાં બ્રેકઅપની અફવા ઉડાવતાં રહ્યાં અને બંને ડિનરમાં સાથે દેખાયા

ફિલ્મો ઉપરાંત સેલેબ્રીટીજ તેમના અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે. બોલીવૂડ અભિનેતાઓ ખાસ કરીને તેમના સંબંધો માટે હંમેશા સમાચારમાં હોય છે. છેલ્લા ઘણા વર્ષોથી એવી વાતો થઈ છે કે ટાઇગર શ્રોફ અને દિશા પટની સંબંધમાં છે. જો કે, ભૂતકાળમાં…

વિશ્વ લેવલનો એક એવો સફળ સંગીતકાર કે જે એક દિવસ આત્મહત્યાની વાતો કરતો હતો

સંગીતકાર એ. આર. રહેમાનને આજે વિશ્વ ખૂબ સફળ વ્યક્તિ તરીકે જાણે છે. પરંતુ રહેમાનના જીવનમાં એક સમય હતો જ્યારે તે આત્મહત્યા કરીને પોતાના જીવનનો અંત લાવવાનું વિચારતો હતો. તેઓ આત્મહત્યા વિશે વિચારતા હતા તેઓએ આનું કારણ પણ વ્યક્ત કર્યું. એક…

જાહેરમાં આ એક્ટ્રસે કહ્યું કે ‘હ્યિતિક રોશન પર મને ક્રશ છે’

બોલિવૂડમાં અત્યારે જાણે મેરેજની મોસમ ચાલતી હોય એવું લાગે છે. એવામાં દબંગ ગર્લ સોનાક્ષી સિન્હાએ પણ મોકાનો લાભ ઉઠાવ્યો છે. ઇન્ટરવ્યુમાં સોનાક્ષીએ ન ફક્ત એ વાત કહી કે તેમને કેવો છોકરો જોઈએ પણ તે પણ કહ્યું કે તેમનો ક્રશ કોનાં…

VIDEO: 20 વર્ષ બાદ ફરીવાર સ્ટેજ પર હોટ પોઝ સાથે ચૂમ્માચૂમીનું પૂનરાવર્તન

શાહરુખ ખાન, કાજોલ અને રાણી મુખર્જી સ્ટારર ફિલ્મ “કૂછ કૂછ હોતા હૈ” ને રિલીઝ થયાનાં 20 વર્ષ થયા છે.તો ફિલ્મના નિર્દેશક કરણ જૌહરે મુંબઇમાં ગ્રાન્ડ પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં શ્વેતા બચ્ચન, સિદ્ધાર્થ કપુર, નેહા સૂપિયા, જોયા અખ્તર, ઇશાન સટ્ટેર…

અમિતાભ બચ્ચન પર પણ મિસ ઇન્ડિયા લગાવી ચૂકી છે ખોટી જગ્યાએ હાથ લગાવવાનો આરોપ

Me Too ઓપરેશન દ્વારા બોલિવૂડમાં ચોતરફ આગ લાગી છે. કેટલીય પ્રખ્તાય હસ્તીઓએ પોતાના પર થયેલા દૂર વ્યવહારનાં આરોપો સામે રાખ્યાં છે. નાના પાટેકરથી માંડીને ચેતન ભગત સૂધી આરોપો લાગી ચૂક્યાં છે. હવે અમિતાભ બચ્ચન પણ આ બાબતોમાંથી બાકાત નથી. અત્યારે…

Happy Birthday Rajkumar : જ્યારે એક પોલીસ ઇન્સપેક્ટરને બોલિવુડમાં એક્ટર તરીકેનું પ્રમોશન મળી ગયું

“बाजार के किसी सड़क छाप दर्जी को बुलाकर उसे अपने कफन का नाप दे दो।” “हमारी जुबान भी हमारी गोली की तरह है। दुश्मन से सीधी बात करती है।” “चिनॉय सेठ, जिनके घर शीशे के बने होते हैं वो दूसरों…

રાજ કપૂરની પત્નીનાં નિધન પર હસ્યાં કરન અને રાની, વિડીયો થયો વાયરલ

પ્રખ્યાત એક્ટર રાજ કપૂરની પત્ની કૃષ્ણા રાજ કપૂરનું 1 ઑક્ટોબર ના રોજ મૃત્યુ થયું હતું. કૃષ્ણા રાજ કપૂરની ઉંમર 87 વર્ષ હતી. તે કપૂર પરિવારની સૌથી વરિષ્ઠ સભ્ય હતી. નિધનના સમાચાર સાંભળ્યા બાદ તેમના અંતિમ દર્શન માટે બોલિવુડની અનેક કપૂર…

પટાખાઅે રિલિઝ પહેલાં કરી લીધો વકરો, ટીકિટ બારીની અાવક થશે નફો

માતબર ફિલ્મ સર્જક વિશાલ ભારદ્વાજની આજે શુક્રવાર ૨૮ સપ્ટેંબરે રજૂ થઇ રહેલી ફિલ્મ પટાખાએ રિલિઝ થયા પહેલાંજ એના સર્જકને પૂરતી કમાણી કરાવી આપી હોવાની માહિતી મળી હતી. ચરણજિત સિંઘ પથિકની એક ટૂંકી વાર્તા પરથી વિશાલે બનાવેલી આ ફિલ્મમાં બે સગ્ગી…

GQ Awardમાં બોલિવુડ સ્ટાર્સે શામને કંઇક આવી રીતે બનાવી શાનદાર

GQ એર્વોડની શામને શાનદાર બનાવવા માટે બોલિવુડ સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો હતો. જ્યાં બોલિવુડ સ્ટાર સૈફ અલી ખાન, દીપિકા પદુકોણ, નવાઝુદ્દિન સિદ્દીકી સહિતના કલાકારોએ હાજરી આપી હતી. ત્યારે આ સ્ટાર્સનો અંદાજે બયાં કંઇક આવો રહ્યો. સ્વપ્નિલ શિંદે દ્વારા તૈયાર કરવામાં…

સુપરસ્ટારોના સંતાનો માટે ખતરો બની શકે છે અા હીરોની હોટેસ્ટ દિકરીઓ, તસવીરો થઈ વાયરલ

બૉલીવુડનાં મોટા સ્ટારોના પુત્રીઓ અને પુત્રો બૉલીવુડમાં એન્ટ્રી લઈ ચૂક્યાં છે. તો કેટલાક સ્ટારકીડ્સ એન્ટ્રી લેવા માટે તૈયારી કરી રહ્યાં છે. આવા નવોદિત સ્ટાર માટે એક જોખમ છે.તે એટલે કે અર્જુન રામપાલની હોટેસ્ટ દિકરીઓ. હાલમાં અર્જુન રામપાલ તેમની બે પુત્રીઓ…