વરુણ અને નતાશા આ જ મહિનામાં લેશે સાત ફેરા! પરિવારે શરુ કરી દીધી લગ્નની તૈયારીઓ, આ હશે વેડિંગ વેન્યુMansi PatelJanuary 13, 2021January 13, 2021એક્ટર વરુણ ધવન છેલ્લા કેટલાક મહિનાથી લગ્નની ખબરને લઇ ચર્ચામાં છે. ત્યાં જ ડિઝાઈનર નતાશા દલાલને છેલ્લા કેટલા સમયથી ડેટ કરી રહ્યા છે. ખબર હતી...