મોદી સરકારના ઐતિહાસિક નિર્ણયને બોલીવુડનું સમર્થન, જુઓ કેવાં છે સ્ટાર્સના રિએક્શન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે રાજ્યસભામાં કલમ 370 હટાવાનું સંકલ્પ પત્ર રજૂ કરી દેવામાં આવ્યું છે. હવે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ અલગ-અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ હશે....