રોહિત શેટ્ટીની વેબસીરિઝથી આ અભિનેત્રી ઓટીટી પર કરશે ડેબ્યુ, પોલીસ યુનિફોર્મમાં સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ
રોહિત શેટ્ટી હવે ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યુ કરી રહ્યો છે. જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા મુખ્ય રોલમાં છે. હવે આ વેબ સીરીઝ દ્વારા શિલ્પા શેટ્ટી પણ ઓટીટી...