બોલિવૂડમાં ડ્રગ્સ ના લો તો બોયકોટ કરાય છે, ડ્રગ આ ઇન્ડસ્ટ્રીનો એક અનિવાર્ય હિસ્સો : સુશાંતના મિત્રએ કર્યા મોટા ખુલાસા
બોલિવૂડમાં મોટા ભાગના સ્ટાર્સ અને અન્યો નિયમિત ડ્રગ લે છે. તમે તેમની સાથે ડ્રગ ન લો તો તમારો બોયકોટ કરવામાં આવે છે એવો સનસનાટી ભરેલો...