GSTV

Tag : Bodeli

બોડેલીમાં 28 દિવસ બાદ ક્વોરન્ટીન વિસ્તાર ખુલ્લો મુકાયો, લોકોએ લીધો રાહતનો શ્વાસ

Bansari
બોડેલીમાં માસ ક્વોરન્ટીન વિસ્તારને ખુલ્લો મુકવાની કામગરી હાથ ધરવામાં આવી છે. બોડેલીના એકજ વિસ્તારમાંથી 6 કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા હતા. જેથી તે સમગ્ર વિસ્તારને...

બોડેલીની પ્રાથમિક શાળામાં શિક્ષક રંગરેલિયા મનાવતો હતો, સ્થાનિકોએ બહારથી દરવાજો બંધ કરી દીધો અને…

Mayur
બોડેલીની પ્રાથમિક શાળામાં રંગરેલિયા મનાવતા શિક્ષકને પકડવામાં આવ્યો છે. પ્રાથમિક શાળામાં રંગરેલીયા મનાવતા શાળાના મુખ્ય શિક્ષક અમરત બામણિયાને સ્થાનિકોએ પકડી પાડ્યો છે. મધ્યરાત્રીએ શાળાના રૂમનો...

સારવાર દરમિયાન મહિલાનું મોત થતા પરિવારે હોસ્પિટલમાં મચાવ્યો હોબાળો

Nilesh Jethva
છોટાઉદેપુરના બોડેલીની સંગમ હોસ્પીટલમાં લોકોએ હોબાળો મચાવ્યો છે. ડીલેવરી બાદ મહિલાનું મોત થતા પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ હોસ્પિટલમાં...

પાંડવો અજ્ઞાત વાસ દરમિયાન જ્યાં રોકાયા હતા તે હનુમાન મંદિરે ત્રણ લાખ ભક્તો ઉમટ્યા

Nilesh Jethva
શ્રાવણ માસના અંતિમ શનિવારે બોડેલીના ઝંડ ગામે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને અભ્યારણ વિસ્તારમાં બિરાજમાન હનુમાનદાદાના દર્શનનો લાભ લીધો હતો. અંદાજે ત્રણ લાખ...

બોડેલી હાઇવે પર તોતિગ ઝાડ ધરાશાયી થતા ટ્રાફીકજામ સર્જાયો

Nilesh Jethva
છોટાઉદેપુર બોડેલી હાઇવે પર તોતિગ ઝાડ ધરાશાયી થયુ હતું. પાવીજેતપુર નજીક ગરનાળા પાસે ઝાડ રસ્તા પર પડતા વાહન વ્યવહાર સદંતર ખોરવાઇ ગયો હતો. રસ્તો સાંકડો...

બોડેલીમાં નાયબ કલેકટર અને વકીલો વચ્ચે ચકમક, મામલો ઉગ્ર બનતા પોલીસ દોડી આવી

Nilesh Jethva
બોડેલી નાયબ કલેકટર અને વકીલો વચ્ચે ચકમક ઝરવાનો મામલો સામે આવ્યો છે. ચાલુ કેસ દરમિયાન વકિલોને કોર્ટમા ન જવા દેતા વકિલો વિફર્યા હતા. મામલો વધુ...

12 કલાકથી ભૂખ્યા હતા મુસાફરો પણ એસટી અધિકારીઓના પેટનું પાણી ન હલ્યું, આખરે એક દંપતિ આવ્યું મદદે

Mayur
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે એસ.ટી. વિભાગના અધિકારીઓની નફ્ફટાઈ સામે આવી છે. મુસાફરો બાર કલાક સુધી ભૂખ્યા તરસ્યા હોવા છતાં એસ.ટી વિભાગના એક પણ અધિકારી તેમની...

બોડેલીમાં તુવેરની ખરીદીમાં ગરબડને લઈ તપાસ, શું મગફળી બાદ તુવેરકાંડ સામે આવશે

Karan
બોડેલીમાં નાફેડે ખરીદેલી તુવેર સડી ગઈ હોવાને લઈને તપાસ શરૂ થાય તે પહેલા જ તુવેર હટાવવાની કામગીરી શરૂ કરતા સવાલ ઉઠ્યા છે. આજે જિલ્લા કલેક્ટરની...

ધો.10માં અભ્યાસ કરતી બે પિતરાઈ બહેનોએ પીધી દવા પણ કારણ આ ભયાનક

Karan
બોડેલીના ચાચક ગામની બે પિતરાઈ બહેનોએ ઝેરી દવા પીવાના મામલામાં બે દિવસ બાદ ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ધોરણ 10માં અભ્યાસ કરતી સગીરા સાથે દુષ્કર્મ...

બોડેલીના મુસ્લિમ પરિવારમાં શોકનું મોજુ, એકસાથે 7 બાળકોની નીકળી અંતિમ યાત્રા

Mayur
છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના મુસ્લિમ ખત્રી પરિવારના 7 બાળકોની એક સાથે અંતિમ યાત્રા નીકળતા સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ. બોડેલીનો ખત્રી પરિવાર પંચમહાલના હાલોલ ખાતેથી...

ગુજરાતમાં કોરાં રહી ગયેલા વિસ્તારોમાં આખરે પડ્યો વરસાદ, જુઓ ક્યાં ક્યાં પડ્યો?

Karan
છોટાઉદેપુરમાં છેલ્લા કેટલા દિવસના વિરામ બાદ આજે નસવાડી,,બોડેલી,પાવીજેતપુર, કવાંટ સહિતના  વિસ્તારોમાં મેઘરાજાએ ધીમી ધારે આગમાન કર્યુ હતું. જિલ્લામાં સર્વત્ર વરસાદ થયો હતો. સંખેડામાં બે કલાકમાં...

બોડેલી ગામમાં ઝાડા-ઉલટીનો વાવર 15 દિવસમાં 120થી વધુ કેસ

Mayur
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના અલીખેરવા ગામે ઝાડા-ઉલટીનો વાવર ફેલાયો છે. સરકારી દવાખાનામાં 15 દિવસમાં 120થી વધુ કેસ નોંધાયા છે. તો કેટલાક ખાનગી દવાખાના પણ દર્દીઓથી...

છોટાઉદેપુરના ઓરસંગ નદીકાંઠા વિસ્તારના લોકો પીવાના પાણી માટે કરે છે રઝળપાટ, તંત્ર નિરશ

Yugal Shrivastava
રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે પાણીની અછતનો સામનો કરી રહેલા પ્રજાજનો રાહતનો શ્વાસ લેશે. જો કે બીજી તરફ છોટાઉદેપુરના બોડેલી તાલુકાના ઓરસંગ નદીકાંઠા...

છોટાઉદેપુરમાં ટ્રસ્ટ દ્વારા ચાલતી હોસ્પિટલમાં આઈસીયુ સંકુલનું લોકાર્પણ કરાયું

Yugal Shrivastava
આદિવાસી પંથક છોટાઉદેપુરમાં ટ્રસ્ટ દ્વારા ચાલતી હોસ્પિટલમાં રાજ્યકક્ષાના કેન્દ્રિય પ્રધાન સુદર્શનભગતે આઈસીયુ સંકુલનું ઉદ્ધાટન કર્યુ છે. બોડેલી ખાતે ધોળકિયા પબ્લિક હોસ્પિટલની ઈમારતનું નવીનીકરણ કરાયુ છે....

છોટાઉદેપુરના બોડેલીમાં પોસ્કોના ગુન્હામાં એક શખ્સને 10 વર્ષની કેદ

Karan
છોટાઉદેપુરના બોડેલીના સનોલી ગામે 10 વર્ષની બાળકી પર થયેલા દુષ્કર્મના મામલામાં આરોપીને પોસકો કલમ હેઠળ 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. સાથે જ આરોપીને આઇપીસી...

બોડેલીમાં દૂધમંડળીમાં ફેટનો યોગ્ય ભાવ ન મળતા દૂધઉત્પાદકોએ કરી તાળાબંધી

GSTV Web News Desk
બોડેલી તાલુકામાં આવેલી કરાલી દૂધમંડળીમાં ફેટના યોગ્ય ભાવ ન મળતા દૂધઉત્પાદકોએ હલ્લાબોલ કર્યું હતું. રોષે ભરાયેલા દૂધઉત્પાદકોએ દૂધમંડળીને તાળા મારી દીધા હતા. કરાલીની દૂધમંડળીમાં સભાસદોએ...
Do NOT follow this link or you will be banned from the site!