GSTV
Home » Boat

Tag : Boat

કચ્છના સિરક્રિકમાં ઘુસેલી પાકિસ્તાની બોટ ભારતના કબ્જામાં, અંદર રહેલા શખ્સો ક્રિક તરફ રફુચક્કર

Mayur
કચ્છના સિરક્રિકમાંથી બે બિનવારસી પાકિસ્તાની ફિશિંગ બોટ ઝડપાઇ છે. BSFના પેટ્રોલીંગ દરમિયાન આ બોટ ઝડપાઈ છે. પાકિસ્તાની ફિશિંગ બોટમાં સવાર માછીમારો બોટ છોડી ક્રિક માંથી

VIDEO : મધ દરિયે માછીમારી કરતી બોટે લીધી જળસમાધી, ખલાસીને બચાવવા રેસ્ક્યૂ શરૂ

Nilesh Jethva
ગીરસોમનાથમાં મધ દરિયે માછીમારી કરતી બોટે જળસમાધિ લીધી છે. અન્ય બોટ દ્વારા ખલાસીઓને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. 10 થી 15 દિવસમાં દરિયામાં માછીમારી

અરબી સમુદ્રમાં લૉ પ્રેશરને લીધે કરંટ વધતા માછીમારો બોટો સાથે મુશ્કેલીમાં મુકાયા

Mansi Patel
અરબી સમુદ્રમાં લૉ પ્રેશરને કારણે દરિયામાં કરંટ વધ્યો છે. અને માછીમારો પરત આવી રહ્યા છે. ત્યારે ઉના તાલુકાના નવાબંદર પાસે દરિયાકિનારે માછીમારો સાથે બોટો ભયજનક

મધ્યપ્રદેશના ભોપાલમાં ગણેશ વિસર્જન દરમિયાન બોટ પલટી મારી જતા 11નાં મોત

Mayur
મધ્યપ્રદેશના ભોપાલમાં ગણેશ વિસર્જન સમયે મોટી દુર્ઘટના બની છે. બોટ પલટી ખાતા 11 લોકોના મોત થયા છે. જ્યારે ચાર લોકો લાપતા બન્યા છે. આ ઘટના

સાત દિવસથી સાત માછીમારો સાથે ગુમ થયેલી પોરબંદરની બોટ અંગે આવ્યા આ સમાચાર

Nilesh Jethva
પોરબંદરની લાપતા થયેલી ફિશિંગ બોટ 7 દિવસ બાદ અંતે મળી આવી છે. એક સપ્તાહ પહેલાં માછીમારી માટે નીકળેલી બોટ અને 7 માછીમારો સમુદ્રમાંથી લાપતા થઈ

વલસાડના કોસંબામાં નારિયેળી પૂનમના દિવસે માછીમારોએ સાગરખેડતા પહેલાં હોડીની પૂજા કરી

Mansi Patel
સમગ્ર દેશ માં આજરોજ રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વલસાડ ના કોસંબા સ્થિત રણછોડજી મંદિર માં ભક્તો એ ભગવાન ને રાખડી બાંધી

મધદરિયે પોરબંદરની બોટનું એન્જીન બંધ પડતા કોસ્ટગાર્ડે આ રીતે કર્યું દિલધડક રેસ્ક્યૂ

Nilesh Jethva
અફાટ અરબી સમુદ્રમાં આફત સમયે દેવદૂત બનીને ઉભું રહે છે કોસ્ટગાર્ડ. આવું જ આ વખતે પણ જોવા મળ્યુ હતું. અરબ સાગરમાં એક બોટનું એન્જિંન બંધ

અરબી સમુદ્રમાં માછીમારી કરવા ગયેલી પોરબંદરની 10 જેટલી હોડી લાપતા

Nilesh Jethva
પોરબંદર અરબી સમુદ્રમાં માછીમારી કરવા ગયેલી 10 જેટલી હોડી લાપતા થઈ છે. સવારે એક હોડીએ નવીબંદર પાસે જળસમાધી લીધી હતી. જેમાં ત્રણ માછીમારોના મોત થયા

પોરબંદરમાં હોડીએ જળસમાધી લેતા માછીમારો પાણીમાં ડૂબ્યાં, બેના મોત

Nilesh Jethva
પોરબંદરમાં નવીબંદર પાસે એક હોડીએ જળસમાધી લીધાની ઘટના સામે આવી હતી. હોડી ડૂબવાને કારણે માછીમારો સમુદ્રમાં ડૂબી ગયા હતા. જોકે સમુદ્રમાં ડૂબેલા માછીમારોમાં બેનો આબાદ

નેપાળમાંથી પાણી છોડતા સરયૂ નદીમાં મુસાફરોથી ભરેલી નાવ પલટી ગઈ

Mayur
નેપાળમાંથી પાણી છોડવામાં આવતા યુપીના બહરાઈચમાંથી પસાર થતી સરયૂ નદીમાં મુસાફરોથી ભરેલી નાવ પલટી. આ નાવમાં 20થી વધારે લોકો સવાર હતા. જેમાંથી ચાર લોકોના મૃતદેહ

વાયુ વાવાઝોડાને કારણે પોરબંદરમાં બોટ તણાઈ, પોલીસચોકીનો વાયરલેસ ટાવર પણ થયો ધરાશાયી

Nilesh Jethva
વાયુ વાવાઝોડાને કારણે પોરબંદરનો દરિયો તોફાની બન્યો છે. જૂની પોર્ટ ઓફિસના સામે કિનારે રીપેરીંગ માટે ચડાવેલી 1 બોટ અને 3 નાની બોટ દરિયામાં તણાઇ હતી.

કચ્છના સિરક્રિકમાં મળી પાકિસ્તાની બોટ, BSFએ શરૂ કર્યુ સર્ચ ઓપરેશન

Mansi Patel
ગુજરાતની કચ્છ સીમા પર એક પાકિસ્તાની બોટ મળી છે. ત્યારબાદ બીએસએફે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધુ છે. કહેવાઈ રહ્યુ છેકે, બોટ કચ્છની આસપાસના સિરક્રિક વિસ્તારમાં

પાકિસ્તાન મરીન આવુ પણ કરશે તેવી ખબર હોત તો ભારત સુરક્ષા દળ ગોળી મારી દેત

Shyam Maru
ભારતીય જળસીમાની અંદર ઘુસી ભારતીય બોટને ટક્કર મારી પાક મરીન્સ એજન્સી ફરાર થઈ ગઈ હતી. જે બાદ ભારતીય બોટે જળસમાધી લીધી હતી અને તેમાં સવાર

નર્મદા નદીમાં બોટ પલટી જતાં 6 મુસાફરોનાં ડૂબી જવાથી મોત, 2 લાપતા

Karan
મહારાષ્ટ્ર નંદુરબાર જિલ્લા ધડગાવ તાલુકાના ભુસ્સા ગામના વિસ્તારમાં નર્મદા નદીમાં બોટ પલટી જતાં 6 મુસાફરોનાં ડૂબી જવાથી મોત થયાં છે જ્યારે 2 લાપતા છે. 35

જખૌ નજીક પાંચ બોટ લૂંટાઈ હોવા છતા માછીમારોનું મૌન

Mayur
જખૌ નજીકની IMBL નજીકથી ચારથી પાંચ જેટલી ભારતીય ફીશીંગ બોટને લુંટી લેવામાં આવતા માછીમારોમાં સનસની ફેલાઈ છે. જોકે બોટ લુંટાઈ હોવા છતાં માછીમારો મૌન સેવી

ઓખા નજીક દરિયાઇ વિસ્તારમાંથી નવ પાકિસ્તાની બોટ ઝડપાઇ

Mayur
ઓખા નજીકના દરિયાઇ વિસ્તારમાંથી નવ પાકિસ્તાની સાથે બોટ ઝડપાઇ છે. ઓખા કોસ્ટગાર્ડની મીરાંબહેન શીપે પાકિસ્તાની બોટ ઝડપી છે. અરબી સમુદ્રમાં માછીમારી કરતા સમયે જખૌ નજીક

ફેરીબોટ સર્વિસના ભાડા વધારા મુદ્દે બોટ માલિકોની ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી

Mayur
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સર્વિસના ભાડા વધારાના મુદ્દે બોટ માલિકોએ ગુજરાત મેરિટાઇમ બોર્ડને અલ્ટીમેટમ આપ્યું છે. જો 15 દિવસમાં

ઓખાના દરિયામાં બાર્જ સાથે અથડાઇ બોટ ડૂબી, 9 ખલાસીને બચાવી લેવાયા

Vishal
ઓખાના દરિયામાં G.M.B. જેટી નજીક એક બોટ ડૂબી હતી. “નારાયણ પ્રસાદ” નામની આ બોટ ડુબતા નવ ખલાસીઓને બચાવી લેવાયા હતા. રાત્રીના પાર્ક કરેલા એક બાર્જ

મહિસાગર નદીમાં હોડી ૫લટી મારી જતા 15 યુવાનો ડૂબ્યા : 1નું મોત, 12ને બચાવી લેવાયા

Vishal
મહીસાગર નદીમાં બોટ પલટી જતા એક યુવાનનું મોત થયું છે. જ્યારે કે બે યુવાનોની સારવાર ચાલુ છે. રાણિયા ગામથી કોટ લિંડોરાના 15 યુવાનો ચાલતા પાવાગઢ

કચ્છના કોટેશ્વરના ક્રિક વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ મળી આવી

Vishal
કચ્છના કોટેશ્વરના ક્રિક વિસ્તારમાં બીએસએફ 108 બટાલિયને પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની બોટ ઝડપી પાડી છે. આ બોટમાંથી માછીમારી માટે જરૂરી સામગ્રી મળી છે. બીએસએફની 108 બટાલિયન

જખૌના દરિયામાં પાકિસ્તાનની ફિશિંગ બોટ ઝડપાઇ

Rajan Shah
જખૌના દરિયામાંથી પાકિસ્તાનની ફિશિંગ બોટ ઝડપાઈ છે. અલ-હિલાલ નામની આ પાકિસ્તાની બોટને ઈન્ડિયન કોસ્ટગાર્ડે ઝડપી પાડી છે. જખૌના દરિયામાંથી 16 નોટિકલ માઈલ દૂરથી આ બોટ

ડિઝલમાં સબસીડી, પુરતું કેરોસીન, નવી જેટી : બજેટમાં માછીમારોને શું છે અપેક્ષા ?

Vishal
અફાટ અરબ સાગરને ખેડતા સાગર ખેડૂઓ વર્ષમાં ઘણા મહિનાઓ દરિયામાં જ વિતાવતા હોય છે. ત્યારે આ માછીમારોને પણ અનેક તકલીફો પડતી આવી છે. ત્યારે આગામી

વલસાડના દરિયામાં દેખાઇ બે ભેદી બોટ : નેવીની કવાયત હોવાનો ખૂલાસો

Vishal
વલસાડના ઉમરગામ તાલુકા પાસેના દરિયામાં નેવીની એક્સરસાઈઝ કરવામાં આવી છે. સવારથી દરિયામાં બે ભેદી બોટ જોવા મળતા સ્થાનિકોમાં કુતુહલ સર્જાયુ હતુ. અને સ્થાનિકોએ પોલીસને જાણ

દહાણુના દરિયામાં 40 વિદ્યાર્થીઓ ભરેલી ફેરી બોટ ૫લટી ગઇ : 4 મોત, 10 લા૫તા

Vishal
25 ને સલામત બચાવી લેવાયા : 7 વિદ્યાર્થિનીઓને સારવારમાં ખસેડાઇ : સ્થાનિક માછીમારો વિદ્યાર્થીઓને બચાવવા દરિયામાં કુદી પડ્યા : શી૫, હેલીકોપ્ટર, વિમાન દ્વારા બચાવકાર્ય ગુજરાત-મહારાષ્ટ્રની

જખૌના દરિયા કિનારે બે પાકિસ્તાની બોટ સાથે ૧૫ લોકો જડપાયા

Hetal
કચ્છના દરિયાઇ વિસ્તારમાંથી પંદર પાકિસ્તાનીઓ ઝડપાયા છે. જખૌ દરિયાઇ વિસ્તારમાંથી બે પાકિસ્તાની બોટ પકડાઇ હતી. આ બોટમાં પંદર પાકિસ્તાની હતા. તમામની જખૌ બંદર લાવી પૂછપરછ

ભારતીય જળસીમામાંથી પાક. મરીન્સની કરતૂત, 3 બોટ અને 18 માછીમારોનું કર્યું અપહરણ

Rajan Shah
પાકિસ્તાન મરીન્સે ફરી એકવાર ભારતીય માછીમારો પર નજર બગાડી છે. ભારતીય જળસીમામાં ઘુસી પાકિસ્તાન મરીન્સે 3 બોટ અને 18 માછીમારોનું અપહરણ કર્યું છે. માછીમારીની સિઝન

યૂપી: યમુના નદીમાં બોટ ડૂબતા 22 લોકોનો મોત

Shailesh Parmar
ઉત્તર પ્રદેશના બાગપતમાં યમુના નદીમાં બોટ ડૂબી જવાથી 22 લોકોનાં મોત થયાં છે. જ્યારે 12 જેટલા  લોકોને નદીમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર,

કચ્છ :  બોર્ડર પર BSFનું ત્રણ દિવસથી મેગા સર્ચ ઓપરેશન, 21 પાક. બોટ ઝડપાઇ

Rajan Shah
ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય જળસીમાએ કચ્છના અતિ સંવેદનશીલ વિસ્તાર છે. હરામી નાળા જેવા અટપટા ક્રીક વિસ્તારમાં 2 દિવસ સતત ચાલી રહેલા મેગા સર્ચ ઓપરેશનમાં ભારતીય જળસીમાની અંદર

કચ્છ : હરામી નાળામાંથી વધુ 14 પાકિસ્તાની બોટ ઝડપાઇ, 3 પાક. નાગરિકોની ધરપકડ

Juhi Parikh
કચ્છના હરામીનાળામાંથી વધુ 14 પાકિસ્તાની બોર્ડ ઝડપાઈ છે. બીએસએફને કોમ્બિંગ દરમ્યાન પિલર નંબર 1169 પાસેથી આ બોટો મળી આવી હતી. બીએસએફે 3 પાકિસ્તાની ઘુસણખોરોને ઝડપ્યા
Do NOT follow this link or you will be banned from the site!