સુરત/ બોર્ડની પરીક્ષાનું કાઉન્ટ ડાઉન શરૃ, જિલ્લાના 1.75 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે
કોરોનાના ઘટતા જતા કેસો અને નર્સરી થી લઇને ધો.12 સુધીના શરૃ થયેલ શિક્ષણ કાર્ય વચ્ચે આગામી માર્ચ મહિનામાં યોજાનાર બોર્ડની પરીક્ષાને લઇને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં...