ઉદ્ધવ ઠાકરે સહિત ઘણા નેતાઓને BMC એ ડિફોલ્ટર્સ લિસ્ટમાં ઉમેર્યા, આ છે મોટું કારણ
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શિવસેનાના ઉદ્ધવ ઠાકરે સહિત ઘણા મોટા નેતાઓએ પાણીનાં બિલ ભર્યાં નથી એટલે બીએમસીએ તેમને ડિફોલ્ટર્સ લિસ્ટમાં ઉમેરી દીધા હોવાનું જાણવા મળ્યું હતું....