GSTV
Home » blast

Tag : blast

મોતીહારીની મીડ-ડે મિલમાં ધડાકો થતા ચાર લોકોના મોત, મકાન જમીનદોસ્ત થઈ ગયું

Mayur
બિહારના મોતીહારીમાં મીડ ડે મીલ બનાવતા સમયે દુર્ઘટના બની હતી. જેમાં ચાર લોકોના મોત થયા છે. મિડ-ડે મીલ બનાવતા સમયે બોઈલર બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટ...

મણીપુરની રાજધાની ઈમ્ફાલમાં વિસ્ફોટ : આતંકવાદીઓએ પોલીસને કરી ટાર્ગેટ, 4 જવાન ઘાયલ

Mayur
મણીપુરની રાજધાની ઈમ્ફાલમાં વિસ્ફોટ થયો છે, જેમાં 4 પોલીસના જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. આતંકી હુમલામાં ઘાયલ થયેલા જવાનોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં...

VIDEO : પાકિસ્તાનની ટ્રેનમાં ધડાકાભેર બ્લાસ્ટ થતા 74નાં મોત, 40થી વધારે ઘાયલ

Mayur
પાકિસ્તાનમાં કરાચીથી લાહોર તરફ જઈ રહેલી તેજગામ એક્સપ્રેસ ટ્રેનમાં વિસ્ફોટ થવાના લીધે 74થી પણ વધારે મુસાફરોના મોત થયા છે. મુસાફરો બે ગેસ સિલિન્ડરની મદદથી નાસ્તો...

કરાંચી રાવલપિંડી એક્સપ્રેસના ધડાકામાં 73 લોકોનાં મોત, 3 કોચ બળીને થયા ખાક

Mayur
પાકિસ્તાનમાં કરાંચી-રાવલપિંડી તેજગામ એક્સપ્રેસ ટ્રેનમાં બ્લાસ્ટ થયો. જેમાં 73 લોકોનાં મોત થયાં છે. આ ઘટના પાકિસ્તાનના પંજાબ પ્રાંતના દક્ષિણમાં રહીમ યાર ખાન પાસે બની હતી....

અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ ચેકપોઇન્ટ ઉડાવ્યું : 15 પોલીસકર્મીનાં મોત

Arohi
અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકી સંગઠનોએ એક મોટો હુમલો કર્યો હતો. આ હુમલામાં આતંકીઓએ અહીંના કુંદુઝમાં અલી આબાદ જિલ્લામાં આવેલી ચેકપોઇન્ટને ઉડાવી દીધી હતી. જેને પગલે આશરે...

હિંસા ‘અસ્વીકૃત’ સ્તરે પહોંચી, વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે નમાજ પઢતાં તમામ 62 લોકોનાં મોત

Mayur
અફઘાનિસ્તાનની પૂર્વે એક મસ્જિદમાં શુક્રવારની નમાજ સમયે મસ્જિદની અંદર વિસ્ફોટ થતાં 62 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 36થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અફઘાનિસ્તાનમાં હિંસા...

અફઘાનિસ્તાનની મસ્જિદમાં વિસ્ફોટ 62નાં મોત, 36થી વધુને ઈજા

Mayur
અફઘાનિસ્તાનની પૂર્વે એક મસ્જિદમાં શુક્રવારની નમાજ સમયે મસ્જિદની અંદર વિસ્ફોટ થતાં 62 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 36થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અફઘાનિસ્તાનમાં હિંસા...

ફટાકડા ફોડવાના આ છે નિયમો, ભૂલ કરી તો પોલીસ બગાડશે દિવાળી

Arohi
ફટાકડાને લીધે બનતા ઈજાના બનાવો તેમજ વિદ્યાર્થીઓ અને દર્દીઓને પડતી મુશ્કેલીની સાથેસાથે જાનમાલને નુકસાન અને ટ્રાફિક અડચણ જેવા પ્રશ્નો નિવારવા માટે પોલીસ કમિશનરે રાત્રિના 10...

સાઉદી અરબની પાસે ઈરાની ઓઈલ ટેન્કરમાં વિસ્ફોટ, બંને દેશો વચ્ચે તણાવ વધવાની સંભાવના

Mansi Patel
સાઉદી અરબનાં તટ પર શુક્રવારે એક ઈરાની તેલ ટેન્કરમાં વિસ્ફોટ થયો છે. જહાજમાં વિસ્ફોટને કારણે લાલ સાગરમાં તેલ ફેલાવા લાગ્યુ છે. જાણકારોનું કહેવું છેકે, ઈરાની...

અફઘાનિસ્તાનમાં સેનાના વાહન પાસે થયો બોમ્બ બ્લાસ્ટ, માસૂમ સહિત 10 લોકોનાં મોત

Mansi Patel
અફઘાનિસ્તાન ફરી એકવાર બોમ્બનાં ધમાકાથી ગુંજી ઉઠ્યુ છે. સોમવારે અફઘાનિસ્તાનનાં જલાલાબાદમાં થયેલાં બોમ્બ બ્લાસ્ટમાં એક માસૂમ સહિત 10 લોકોનાં મોત થયા હોવાનાં અહેવાલ આવ્યા છે....

ખિસ્સામાં મોબાઈલ લઇને ફરવો છે રિસ્કી, ઉપલેટાના યુવકને હોસ્પિટલ ભેગો કરવો પડ્યો

Mayur
ઉપલેટા શહેરમાં મોબાઈલમાં બ્લાસ્ટ થયાની ઘટના બની છે. ફરસાણની દુકાન ધરાવતા અને કેટરર્સનું કામ કરતા યુવકે એમઆઈ કંપનીનો મોબાઈલ પેન્ટના ડાબા ખિસ્સામાં રાખ્યો હતો. ત્યારે...

ઉત્તર પ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, બાળકી સહિત ચારના મોત

Arohi
ઉત્તર પ્રદેશના ઈટામાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતા બાળકી સહિત ચાર લોકોના મોત થયા. જ્યારે આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટમાં ઘાયલ...

અફઘાનિસ્તાનમાં સતત ત્રીજા દિવસે નરસંહાર : બે હુમલામાં 29નાં મોત

Mayur
આ મહિનાના અંતમાં અફઘાનિસ્તાનમાં ચૂંટણીઓ યોજાનાર છે. તેવામા યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનની સ્થતિ દિવસે દિવસે વધારે ખરાબ થતી જાય છે. અફઘાની સૈન્ય અને તાલિબાન તેમજ અમેરિકા આ...

અફઘાનિસ્તાનમાં ચૂંટણી પહેલાં તાલિબાનોના બે હુમલામાં 48નાં મોત

Mayur
અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં તાલિબાનોએ મંગળવારે બે આત્મઘાતી હુમલા કર્યા હતા, જેમાં 48 લોકો માર્યા ગયા હતા અને ડઝનબંધને ઈજા પહોંચી હતી. તાલિબાનોએ એક આત્મઘાતી...

પંજાબના બટાલામાં થયેલા બ્લાસ્ટમાં મૃત્યુંઆંક વધીને 23એ પહોંચ્યો

Mayur
પંજાબના ગુરૂદાસપુર જિલ્લાના બટાલા સ્થિત એક ફટકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં મૃત્યુઆંક વધીને 23 થયો છે. ત્યારે પંજાબના સીએમ કેપ્ટન અમરિંદરસિંહે મૃતકના પરિવાર સહિત દુર્ઘટનામાં ઘાયલ...

પંજાબના બટાલાની ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ: 21 લોકોના મોત, 27 ઘાયલ

Mayur
પંજાબના ગુરુદાસપુર જિલ્લાના બટાલામાં આવેલ એક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતા ૨૧ લોકોના મોત થયા છે, તેમજ ૨૭ લોકો ઘાય થયા છે. ઘાયલ થયેલા લોકોમાંથી કેટલાકની...

પંજાબના ગુરદાસપુરમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટમાં 16નાં મોત, ઘણા લોકો કાટમાળમાં ફસાયા

Mansi Patel
પંજાબના ગુરૂદાસપુર જિલ્લાના બટાલા સ્થિત એક ફટકડાની ફેકટ્રીમાં બ્લાસ્ટ થતાં 17 લોકના મોત નિપજ્યા છે. જ્યારે કે આ દુર્ઘટનામાં 20 જેટલા લોકો ઘાયલ થયા છે....

અફઘાનિસ્તાનના કાબુલમાં મોડી રાતે થયો જોરદાર ધમાકો, 16ના મોત-100 ઘાયલ

Mansi Patel
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સોમવારે મોડી રાતે નાના હથિયારોથી ગોળીબારના અવાજો સાથે જોરદાર ધમાકો થયો હતો. ધમાકામાં મરનારા લોકોની સંખ્યા વધીને 16 થઈ ગઈ છે, જ્યારે...

ધૂળેની કેમિકલ કંપનીમાં વિસ્ફોટ : 13ના મોત, 65 ઘાયલ, ધડાકાનો અવાજ 15 કિલોમીટર સુધી સંભળાયો

Mayur
ધૂળેના શિરપૂરમાં આજે સવારે કેમિકલ કંપનીમાં જોરદાર સ્ફોટ થતા 13 જણ મોતને ભેટયા હતા. મૃતકમાં મહિલા અને બાળકનો સમાવેશ છે. જ્યારે અંદાજે 65 જણ જખમી...

કાબુલમાં લગ્ન સમારોહમાં આઇએસનો વિસ્ફોટ : 63નાં મોત

Mayur
અફઘાનિસ્તાનના કાબુલમાં એક અતી ઘાતકી આતંકી હુમલો કરવામાં આવ્યો છે. જેમાં 63 લોકો માર્યા ગયા છે. અહીં ચાલી રહેલા એક લગ્નમાં આવેલા લોકોને આતંકીઓએ નિશાન...

પાકિસ્તાનનાં બલૂચિસ્તાનમાં મસ્જીદમાં બોમ્બ વિસ્ફોટ, 5ના મોત- અન્ય ઘાયલ

Mansi Patel
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં એક મસ્જીદમાં થયેલાં બોમ્બ બ્લાસ્ટમાં પાંચ લોકોનાં મોત થયા છે. શરૂઆતનાં રિપોર્ટ મુજબ, શુક્રવારે ક્વેટાની પાસે કુચલક વિસ્તારમાં સ્થિત એક મસ્જીદમાં થયેલાં...

તેલની ચોરી કરવી પડી ભારે, ચોરી સમયે જ ભીષણ વિસ્ફોટ થતા 62નાં મોત

Mayur
પૂર્વિય ટાન્ઝાનિયામાં અકસ્માતગ્રસ્ત ઓઇલ ટેન્કરમાંથી લોકો તેલની ચોરી કરી રહ્યા હતા ત્યારે વિસ્ફોટ થતા ઓછમાં ઓછા 62 લોકો માર્યા ગયા હતા. દેશમાં આ પ્રકારની સૌથી...

પાર્સલ બ્લાસ્ટ : ઉત્તર પ્રદેશથી પાર્સલ અમદાવાદ પરત આવી ગયું ત્યાં સુધી પોસ્ટ ઓફિસના અધિકારીઓ અજાણ

Nilesh Jethva
અમદાવાદની શાહીબાગ પોસ્ટ ઓફિસના પાર્સલમાં બ્લાસ્ટ થતાં પોલીસ તંત્ર દોડતું થયું હતું. ગત રાતે પાર્સલ વિભાગમાં કર્મચારીઓ પાર્સલ જુદા પાડી રહ્યા હતા તે દરમ્યાન અચાનક...

વાપી : ટેન્કરમાં વેલ્ડીંગ કરતા સમયે જોરદાર બ્લાસ્ટ, ફાયર ફાઇટરની લેવાઈ મદદ

Nilesh Jethva
વાપીના બલીઠા ગામમાં ખાલી ટેન્કરમાં વેલ્ડીંગ કરતા સમયે ટેન્કરમાં જોરદાર બ્લાસ્ટ થતા બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં નાસભાગ મચી...

જમ્મુ-કાશ્મીરઃ IED બ્લાસ્ટમાં ઘાયલ થયેલા નવ જવાનમાંથી વધુ બે જવાન શહીદ

Arohi
જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદીઓએ કરેલા હુમલામાં ઘાયલ થયેલા નવ જવાનમાંથી બે જવાન સારવાર દરમ્યાન શહીદ થયા છે. બન્ને જવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા....

બોમ્બ બ્લાસ્ટ બાદ શ્રીલંકામાં વિદેશ પ્રવાસે જનારા PM મોદી પ્રથમ નેતા

Mayur
કોલંબોના રાષ્ટ્રપતિની ઓફિસ મુજબ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારના રોજ શ્રીલંકાની મુલાકાત લેશે, જેમાં તેઓ રાષ્ટ્રપતિ મેથ્રીપલા સિરીસેના સાથે ચર્ચા કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૯ જૂનના...

કોંગ્રેસના ધારાસભ્યનાં ઘરની બહાર થયો જોરદાર વિસ્ફોટ, એક વ્યક્તિનું મોત

Mansi Patel
કર્ણાટકમાં રાજ્યરાજેશ્વરી નગરથી કોંગ્રેસનાં ધારાસભ્યનાં ઘરની બહાર વિસ્ફોય થયો હતો. બૅંગ્લોરનાં વ્યાલિકવલમાં ધારાસભ્ય મુનિરત્નાનાં ઘરની બહાર વિસ્ફોટ થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયુ છે....

મહિલાએ ઝેર પીધું અને સારવાર દરમિયાન થયો મોમાં વિસ્ફોટ

Dharika Jansari
ઉત્તર પ્રદેશના અલિગઢમાં એક વિચિત્ર કેસ સામે આવ્યો છે. અહીં એક મહિલાએ ઝેરી પદાર્થ ખાઈ લીધો હતો. જ્યારે સારવાર માટે જવાહરલાલ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં...

બોમ્બ બ્લાસ્ટ બાદ શ્રીલંકાની IS ઉપર કાર્યવાહી, 15 સંદિગ્ધો ઠાર

Mayur
શ્રીલંકામાં થયેલા સિરીયલ બ્લાસ્ટ બાદ હવે આતંકીઓ વિરૂદ્ધ કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે. શ્રીલંકાની પોલીસે ઈસ્લામિક આતંકી સંગઠન પર કાર્યવાહી કરવાની શરૂઆત કરી દીધી છે....

ચીનના યાંચેંગ શહેરના કેમિકલ પ્લાન્ટમાં વિસ્ફોટ, 44ના મોત, 32 ઘાયલ

Hetal
ચીનના યાંચેંગ શહેરમાં આવેલા કેમિકલ પ્લાન્ટમાં વિસ્ફોટ થવાના કારણે 44 જેટલા લોકોના મોત અને 32 લોકો ઘાયલ થયા છે. જેમાથી અનેક લોકો એવા છે જેમની...
Do NOT follow this link or you will be banned from the site!