સુષ્મા સ્વરાજે સાર્ક સંમેલનની બેઠકમાં પાકના વિદેશ પ્રધાનને નજર અંદાજ કરતા પાકિસ્તાન ગિન્નાયુ
વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે સાર્ક સંમેલનની બેઠકમાં પાકિસ્તાનને નજર અંદાજ કરતા પાકિસ્તાન ગિન્નાયુ છે. સાર્ક સંમેલનમાં સુષમા સ્વરાજ અને પાકિસ્તાનના વિદેશ પ્રધાન મહમૂદ કુરેશી વચ્ચે...