Archive

Tag: bjp

BJP નેતાઓને ચૂંટણી આયોગનો ઝટકો, અભિનંદનની તસ્વીર ફેસબુકથી હટાવવા આ કારણે કર્યો આદેશ

લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન થતા જ ચૂંટણી આયોગનું કડક વલણ શરૂ થઈ ચુક્યું છે. રેલી અને ભાષણ ઉપરાંત ઈલેક્શન કમીશન આ વખતે સોશિયલ મીડિયા પર પણ નજર રાખશે. દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના વિધાયક ઓમપ્રકાશ શર્મા દ્વારા ફેસબુક પર વિંગ કમાન્ડર…

VIDEO : નીતિન પટેલ પાછા ભૂલાણા, ખુરશી ગોઠવવામાં દોડધામ અને મથામણ

ભાજપમાં રાજકીય શીતયુદ્ધ ચરમસીમાએ છે. જેનો વધુ એક નમુનો ગાંધીનગરમાં કમલમમાં યોજાયેલી બેઠકમાં જોવા મળ્યો. કમલમમાં યોજાયેલી બેઠકમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ભૂલાઈ ગયા હતા. કમલમમાં સ્ટેજ પર નીતિનભાઈની ખુરશી ગોઠવવામાં નહોતી આવી. બેઠકમાં મોડા પહોંચેલા નીતિનભાઈ જ્યારે સ્ટેજ પર…

કોંગ્રેસના આ સીનિયર નેતાના પુત્રએ ભાજપમાં પ્રવેશ કરવાનો નિર્ણય લીધો

કોંગ્રેસના સીનિયર નેતા અને વિધાનસભાના વિપક્ષના નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલના પુત્ર સુજય વિખે પાટીલ આગામી મંગળવાર (આવતીકાલ) ૧૨ માર્ચના રોજ મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં ભાજપમાં પ્રવેશ કરશે એવું સૂત્રોએ જણાવ્યું હતું. અહમદનગરની જગા કોંગ્રેસને મળે એવી શક્યતા દેખાતી ન હોવાથી તેમણે આ…

મહેસાણામાં લોકસભા સીટ માટે નિર્ણાયક કામગીરીને લઈ ભાજપની બેઠક, જાણો કોણ હતું ગેરહાજર

લોકસભાની ચૂંટણી અગાઉ જ મહેસાણામાં રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. મહેસાણા ભાજપ કાર્યાલય ખાતે ભાજપના ટોચના નેતાઓની એક મહત્વની બેઠક યોજાઇ છે. આ બેઠકમાં પ્રભારી ઓમ માથુર, ભીખુ દલસાણીયા, વિભાવરી દવે, કેસી પટેલ, જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા. તો આ…

તો શું હાર્દિક પટેલના કારણે આ ધારાસભ્યની વિકેટ પડી ગઈ?

ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના વધુ એક ધારાસભ્યની વિકેટ પડી છે. જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ રાજીનામું આપ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેમણે વિધાનસભા અધ્યક્ષના નિવાસસ્થાને જઈ પોતાનું રાજીનામું આપ્યું છે. એજ સમયે કોંગ્રેસે પણ ડેમેજ કંટ્રોલ…

ચાર રાજ્યોમાં કંઈક નવું થશે, કોઈની અગ્નિપરીક્ષા તો કોઈને છઠ્ઠી વખત મંત્રી થવાનાં અભરખા

એક તરફ દેશવાસીઓની 17મી લોકસભા ચૂંટણીમાં વ્યસ્ત હશે ત્યારે આ ચૂંટણીની સાથે એવા ચાર રાજ્યો પણ છે કે જ્યાં વિધાનસભાની ચૂંટણી તૈયારી ચાલી રહી છે. ચૂંટણી પંચે ઓડિશા, આધ્રપ્રદેશ, સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીનું પણ એલાન કરી દીધુ છે….

આખરે પરષોતમ સાબરિયાએ કર્યા કેસરીયા, જોડાયા ભાજપમાં

ધારાસભ્ય પદેથી રાજીનામુ આપનારા કોંગી ધારાસભ્ય પરષોત્તમ સાબરિયા આજે ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો છે. ગાંધીનગર કમલમ ખાતે સમર્થકો સાથે તેઓ ભગવો ખેસ ધારણ કર્યો છે. આઇ કે જાડેજા અને કેસી પટેલની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા હતા. ધાંગધ્રાથી કોંગી ધારાસભ્ય…

ભાજપને બીજુ કોઈ નહીં પણ વિપક્ષ જ જીતાવશે, જાણો ક્લિક કરીને

દેશમાં વિપક્ષી પાર્ટીઓ ભલે એનડીએને સત્તામાંથી બહાર કરવા માટે તૈયારી કરે પરંતુ તાજેતરમાં કરવામાં આવેલા સી-વોટના સર્વેમાં યુપીએને મોટો ઝાટકો લાગી શકે છે. સર્વે મુજબ એનડીએ બહુમતની સૌથી નજીક છે. જ્યારે યુપીએન માત્ર 141 બેઠક મળી શકે છે. સર્વે મુજબ…

મહાગઠબંધનમાં ભંગાણ, આ રાજ્યમાં કોંગ્રેસ અને ડાબેરીઓ ભેગા મળી લડશે ચૂંટણી

ભાજપ સામે મહાગઠબંધન કરવાના સપના જોનારા વિપક્ષી નેતાઓને ધક્કો લાગે તેવી સ્થિતિ પશ્ચિમ બંગાળમાં સર્જાઈ છે. લોકસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ અને ડાબેરીઓ ભેગા મળીને મમતા બેનરજીની તૃણમુલ કોંગ્રેસ સામે ચૂંટણી લડશે. એક અહેવાલ પ્રમાણે કોંગ્રેસ 17 અને સીપીએમ…

ભાજપમાં ભડકો : 500 સમર્થકોએ ભેગા થઈ કહ્યું કનુ પટેલને પ્રધાન પદ આપો

રૂપાણી સરકારમાં સાણંદના ધારાસભ્ય કનુ પટેલને પ્રધાન પદ આપવા કોળી સમાજમાં પ્રબળ માગ ઉઠી છે. કનુ પટેલના સમર્થકો અમદાવાદના બાવળા પાસે એકઠા થયા છે. લગભગ 500થી વધુ સમર્થકો ભેગા થયા છે. અને તેઓ કનુ પટેલને પ્રધાન પદ આપવા સીએમ રૂપાણીને…

જવાહર ચાવડાનું કોંગ્રેસ છોડવાથી દુઃખી લોકો જાણો, સૌથી પૈસાદાર છે તમારા નેતા

હાલના જે ધારાસભ્યો છે તેમાં જવાહર ચાવડા સૌથી વધુ સંપત્તિ ધરાવનારા ત્રીજા નંબરના ધારાસભ્ય છે. તેમની પાસે રૂ.103.67 કરોડની સંપત્તિ છે. પક્ષના રાજકારણમાં પણ ખાસ ચંચુપાત ન કરનારા માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ ભાજપમાં જોડાઈને કોંગ્રેસ અને તેના મતદારોને મોટો આંચકો…

ભાજપમાં હજુ તો ઢોલ નથી વાગ્યા અને નાચગાન શરૂ, સાંસદો ફરી ટિકિટ માગી રહ્યા છે

ભાજપે હજુ લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં તેના ઉમેદવારોની જાહેરાત કરી નથી. ત્યાં તો ઘણા નેતાઓ પોતાની દાવેદારી કરવા લાગ્યા છે. પંચમહાલના જિલ્લાના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે ફરીથી પોતાની દાવેદારી કરી કે તેઓ જ પંચમહાલમાં ચૂંટણી લડશે. ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીને લોકસભાની ટીકીટ…

ભાજપની જીતનો ફોર્મ્યુલો : 2007થી 2019 સુધીમાં 35 કદાવર કોંગ્રેસીઓને ખેંચી સત્તા મેળવી

ગઈ કાલથી ગુજરાતના રાજકારણમાં ભડકો છે. કોંગ્રેસ મૌન છે અને ભાજપ ગેલમાં છે. કોંગ્રેસ ઉંઘતી રહી અને ભાજપના ધારાસભ્યો કોંગ્રેસની બે વિકેટ ખેરવી ગયા. આ પછી નિવેદનોની આતશબાજી વચ્ચે આજે જવાહર ચાવડાને પ્રધાન પદ આપી દેવામાં આવ્યું. 24 કલાકમાં ભાજપના…

ભાજપનાં દાવ જોઈને કૉંગ્રેસ પાર્ટી જાણે ગોથા ખાતી હોય એવું લાગે છે

લોકસભાની ચૂંટણી ટાણે જ ગુજરાતના રાજકારણમાં હલચલ મચી છે. એક જ દિવસમાં કોંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા છે. જેના પગલે ગુજરાત કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. બીજી તરફ ભાજપે કોંગ્રેસમાં ગાબડા પાડી સૌરાષ્ટ્રની બેઠકો મજબૂત કરવાનો પ્લાન સફલ બનાવ્યો છે….

બાવળિયાએ જમીન કૌભાંડથી બચવા કેસરિયા કર્યાની ચર્ચા

ગુજરાતના રાજકારણમાં પક્ષપલ્ટાની મૌસમ પૂરબહારમાં ખીલી છે. ગુજરાતના રાજકારણમાં તડજોડની નીતિ ભાજપ અપનાવી રહ્યું છે. જેથી લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને જીતનો સ્વાદ ચાખવા ન મળે. આ માટે મોટા નેતાઓને પાડી જીતનો લાડવો ભાજપની સરકાર ચાખવા માગે છે. થોડા સયમ પહેલા…

ભાજપનો માસ્ટરપ્લાન : એમ નેમ નથી પાડી જવાહર ચાવડાની વિકેટ આ જગ્યાએ કરશે ઉપયોગ

ગઈ કાલે ભાજપે તડજોડની નીતિ અપનાવી પોલિટિકલ સ્ટ્રાઈક કરવાની સાથે સાથે કોંગ્રેસની બે વિકેટ ખેરવી નાખી. હજુ પણ સમાચાર મળી રહ્યા છે કે કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પણ ભાજપના સંપર્કમાં છે. જો આ રીતે જ ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને આંચકતું રહ્યું તો…

કોંગ્રેસે પહેલા પોતાનું ઘર સંભાળવું જોઈએ : ઓમ માથુર

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રભારી ઓમ માથુર રાજકોટ પહોંચ્યા છે. જ્યાં તેમણે કોંગ્રેસ પર નિશાન તાક્યુ હતુ. તેઓએ કહ્યુ કે કોંગ્રેસે પહેલા પોતાનું ઘર સંભાળવુ જોઈએ. કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામુ આપી રહ્યા છે. તેની સમીક્ષા કરવી જોઈએ તેમ પણ ઓમ માથુરે કહ્યુ…

ભાજપમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ, વર્ષોથી મહેનત કરતા જૂના જોગીઓનું શું ?

લોકસભાની ચૂંટણીની વૈતરણી પાર કરવા ગુજરાતમાં તોડજોડની રાજનીતિ રમાઇ રહી છે. જોકે, સોશિયલ મિડિયામાં ભાજપની ઠેકડી ઉડી રહી છે કે,આયાતી-પક્ષપલટુને મંત્રીપદ અપાઇ રહ્યું છેને પક્ષના કર્મઠ ધારાસભ્યો વાટ જોઇને બેઠાં છે. ભાજપ પક્ષની મૂળ વિચારધારા અને સિધ્ધાંતો જાણે ભુલાઇ રહ્યાં…

કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે રેશમા પટેલ શું કહી રહ્યા જાણો

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રસના કેટલાક ધારાસભ્યો ભાજપ તરફ ઢળી રહ્યા છે. ત્યારે ભાજપ વિરુદ્ધ જ બોલવામાં માહેર ભાજપના નેતા રેશ્મા પટેલે જણાવ્યું કે ભાજપના પાપનો ઘડો ભરાઈ ગયો છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધુ અને કોંગ્રેસ મુક્ત ભારતની વાતો કરતી ભાજપ…

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ટોણો માર્યો, નરેન્દ્ર મોદીનું શાસન એટલે ‘અંધેર નગરી, અને ચૌપટ રાજા’

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ રફાલ મુદ્દે ફરી સરકારને ઘેરી હતી. સાથે આરોપ લગાવ્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ રફાલ કૌભાંડમાં સામેલ છે અને તેમની વિરુદ્ધ પણ તપાસ થવી જ જોઇએ. રાહુલે સવાલ કર્યો હતો કે ૩૦ હજાર કરોડથી…

રાજકારણમાં સફળતા મેળવવાનો કિમીયો, પહેલા કોંગ્રેસમાં જાઓ પછી પલ્ટી મારી ભાજપમાં જોડાવ

ભાજપ છેલ્લા 22 વર્ષથી સત્તામાં છે અને કોંગ્રેસ વિપક્ષની ભૂમિકા ભજવી રહી છે. ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસ 22 વર્ષથી સત્તાથી વિમુખ છે. સત્તામાં આવવાના તો કોઈ પણ વ્યક્તિને અભરખા હોય અને જ્યારે આ અભરખા પૂર્ણ ન થાય ત્યારે પક્ષપલ્ટાની સ્થિતિનું સર્જન…

ભાજપમાં ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આટો જેવી સ્થિતિનું સર્જન

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ગુજરાતમાં તોડ-જોડની રાજનીતિના મંડાણ શરૂ થયા છે. ભાજપમાં ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આટો જેવી સ્થિતિનું સર્જન થયું છે. ભાજપ અને કોંગ્રેસમાં ભંગાણના એંધાણ વર્તાઈ રહ્યા છે. પ્રધાન પદ અને કરોડો રૂપિયાની…

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે રમ્યો મોટો દાવ, ભાજપ થઈ ગઈ દોડતી

લોકસભા ચૂંટણી પહેલા મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ સરકારે મોટો દાવ રમ્યો છે. ગઈ કાલે મુખ્યમંત્રી કમલનાથે પછાત વર્ગના આરક્ષણને વધારવાની તૈયારી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ સરકાર અન્ય પછાત વર્ગોને આરક્ષણના 14 ટકામાંથી વધારીને 27 ટકા આપશે. સાથે જ…

રાજ્યમા વધુ એક વખત મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચાઓ, સ્વર્ણિમ સંકુલ 2માં બે પ્રધાનો માટે ચેમ્બર સાફ કરાઈ

લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમા વધુ એક વખત મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચાઓએ વેગ પકડ્યુ છે. આવી ચર્ચાઓને સમર્થન એટલા માટે પણ મળી રહ્યું છે સ્વર્ણિમ સંકૂલ 2માં બે પ્રધાનો માટે ચેમ્બરની સાફ સફાઈ કરાઈ રહી છે. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર…

કોંગ્રેસ ધારાસભ્યોને ભાજપમાં લાવવાનું ઓપરેશન આ પ્રધાનને સોંપાયું, દિલ્હીનું આવ્યું તેડું

કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં લાવવાનું ઓપરેશન કેબિનેટ પ્રધાન અને પૂર્વ કોંગ્રેસી નેતા કુંવરજી બાવળિયાને સોંપાયું છે. આ માટે કુંવરજી બાવળિયાને દિલ્હીનું તેડું આવતા તેઓ પીએમ મોદીને મળવા દિલ્હી દોડ્યા હતા. કોંગ્રેસમાંથી આવી સીધા પ્રધાન બનનાર કુંવરજીને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોને ભાજપમાં લાવવાની…

ચૂંટણી પહેલા આ મામલે ભાજપે લીડ મેળવી, કોંગ્રેસ અહીં પણ પછડાઈ

લોકસભા ચૂંટણી માટે તારીખની જાહેરાત કરતા પહેલા જ રાજનેતાઓ અને તેની પાર્ટીઓએ જાહેરાત પર કમર કસી લીધી છે. સોશિયલ મીડિયા કંપની ફેસબુકે એક ડેટા જાહેર કરી કહ્યું છે, જે મુજબ ફેબ્રુઆરી મહિનામાં ભાજપ અને તેની સહયોગી પાર્ટીઓએ ચૂંટણી જાહેરાતો પર…

ગુજરાતના રાજકારણમાં ભડાકા થશે, અલ્પેશ ત્રણ ધારાસભ્યો સાથે જોડાઈ શકે છે ભાજપમાં

ગુજરાતના રાજકારણમાં પક્ષપલ્ટો થવાની શક્યતા સેવવામાં આવી રહી છે. છેલ્લા કેટલાય સમયથી અલ્પેશ ઠાકોર પક્ષપલ્ટો કરી રહ્યા હોવાની વાતો વાયુવેગે ફેલાઈ છે. ખૂદ અલ્પેશ આ પહેલા આવી વાતો પર ઠંડુ પાણી રેડી ચૂક્યા છે. પોતાના નિવેદનોમાં પણ અલ્પેશ ઠાકોર કોંગ્રેસ…

સપા અને બસપાની કોંગ્રેસને માત્ર 2 સીટ સાથે મનાવવાની કોશિષ નિષ્ફળ જતા હવે નવો પેતરો અજમાવ્યો

ઉત્તર પ્રદેશ મહાગઠબંધનમાં કોંગ્રેસનો સમાવેશ કરવાની કોશિષ વધુ એક વખત નિષ્ફળ ગઈ છે. કોંગ્રેસે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના મહાગઠબંધનમાં 2થી વધારીને 9 સીટો આપવાની વાતને ઠુકરાવી દીધી છે. આ નિષ્ફળતા બાદ પણ સપા અને બસપા દ્રારા કોંગ્રેસને પોતાના…

BJPની વેબસાઈટ હેક : હાલમાં આવી રહ્યો છે આ પ્રકારનો મેસેજ, કરો ચેક

ભાજપની મુખ્ય વેબસાઈટ પર હેકર્સ ત્રાટક્યા હોવાની ચર્ચા સોશિયલ મીડિયામાં જોરશોરથી શરૂ થઈ છે. માહિતી અનુસાર મંગળવારે સવારે જ્યારે ભાજપની વેબસાઇટ 11.30 વાગે ખુલી હતી અને લોકો PM મોદી અને જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલનો વીડિયો જોઈ રહ્યા હતા. આ સાથે…

Breaking: ભાજપની સતાવાર વેબસાઈટ કોઈએ હેક કરી નાખી, સર્ચ કરો તો ગાળો દેખાય છે

ભારતીય જનતા પાર્ટીની સત્તાવાર વેબસાઇટ (http://www.bjp.org/) હેક થયાની જાણકારી કરવામાં આવી રહી છે. સાઇટ હવે ખુલી રહી નથી. સમાચાર એ છે કે વેબસાઇટ હેક થયા બાદ ઑફલાઇન થઈ ગઈ છે. જો કે આ વેબસાઇટ વિશે હજુ સુધી ભાજપાનું કોઈ નિવેદન…