Archive

Tag: bjp

મહેસાણા ભાજપમાં ભડકો : નારણ કાકાના સમર્થકોનો હોબાળો, વેવાઈ વાદ કરો બંધ

મહેસાણાના વિસનગર ખાતે ભાજપની બેઠકમાં ઊંઝા એપીએમસી મામલે વિરોધ થયો હતો. ભાજપના મહામંત્રી કે.સી. પટેલેનો ઉંઝા અને અન્ય તાલુકા ભાજપ કાર્યકરોએ સુત્રોચ્ચાર કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. વિસગરની એસ.કે. યુનિવર્સિટી ખાતે ભાજપની બેઠક યોજાઈ હતી. જે દરમિયાન નારણભાઈ પટેલના સમર્થનમાં…

ભાજપના નેતાઓને આપી દેવાઈ આ સૂચના, દેશમાં ઉભો થયો હતો નેગેટિવ માહોલ

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભાજપે પોતાના નેતાઓને સંયમ રાખવા માટે તાકીદ કરી છે. પાર્ટીએ નિર્દેશ આપ્યો છે કે, નેતાઓ યુધ્ધની વાત બિલકુલ ના કરે અને હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારજનોને મળીને તેમની પીડામાં ભાગીદાર બને. રાજકીય નિવેદનો આપવાથી દૂર…

44 શહીદ થાય કે 440 તમે કેમ દુખી છો, દુખ વ્યક્ત કરવાનું કામ RSSનું છે

જમ્મુ-કશ્મીરના પુલવામામાં આત્મઘાતી આતંકી હુમલામાં અનેક CRPF જવાન શહીદ થયાં છે. જવાનોની શહાદત બાદ દેશભરમાંથી સખત પ્રતિક્રિયાઓ આવી રહી છે. બોલીવુડના તમામ મોટા સ્ટાર્સે આ હુમલાની કડી નિંદા કરી છે. આ વચ્ચે બોલીવુડના જાણીતા સિંગર સોનૂ નિગને આતંકી હુમલા બાદ…

મમતાનાં ગઢમાં ભાજપનાં નેતાની દિકરીનું અપહરણ, તાજેતરમાં જ ટીએમસીમાંથી ભાજપમાં જોડાયા હતા

પશ્ચિમ બંગાળના બીરભુમ જિલ્લામાં વરિષ્ઠ ભાજપના નેતાની પુત્રીને કેટલાક અપહરણકર્તાઓ દ્વારા બંદુક પટ્ટી પર રાખીને અપહરણ કરાઈ હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ અંગે જાણ કરી હતી. પોલીસના સુપ્રિન્ટેન્ડન્ટ શ્યામ સિંહે જણાવ્યું હતું કે શંકાસ્પદ વ્યક્તિને પૂછપરછ માટે અવલોકન હેઠળ…

ભાજપના યુવા નેતાઓ શહીદોને શ્રદ્ધાંજલિના નામે નમો અગેઈનનો પ્રચાર કરતા જોવા મળ્યા

આતંકી હુમલાની ઘટના પર દેશભરમાં રોષ છે. ત્યારે સુરતમાં ભાજપના નેતાઓ શહીદ પરિવારનો સહાનુભૂતિના નામે રેલી કાઢીને નમો અગેઈનની રેલી કાઢી હતી. તેમજ યુવાનોને નમો અગેઈન શબ્દ લખેલી ટી-શર્ટ આપવામાં આવી હતી. સુરત ભાજપના યુવા નેતા મોનિલ ઠાકરે આતંકીઓ ને…

રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પહેલા આ ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસના સુપડાસાફ કરી નાખ્યા

બનાસકાંઠા જિલ્લાની થરા નગરપાલિકા ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી. અઢી વર્ષની ટર્મ પૂરી થતાં નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે ભારતીબેન અખાણી અને ઉપપ્રમુખ તરીકે વસંતજી ઘંઘોસ બહુમતીના જોરે ચૂંટાઈ આવ્યા. નગરપાલિકામાં કોંગ્રેસ પાસે 12 સભ્યો…

ઓડિયોક્લિપ મુદ્દે હવે યેદિયુરપ્પા પહોંચ્યા રાજ્યપાલ વજુભાઈ વાળા પાસે, જાણો શું કહ્યું

કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે ભાજપના પ્રદેશ અધ્યક્ષ યેદિયુરપ્પાએ રાજ્યપાલ વજુભાઈ વાળા સાથે રાજભવનમાં મુલાકાત કરી. જ્યાં તેમણે ભાજપના ધારાસભ્ય પ્રીતમ ગોડાના નિવાસ સ્થાને કરવામાં આવેલા હુમલા અંગે રાજ્યપાલને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. Bengaluru: BJP delegation led by BS…

ચૂંટણી લડવા માટે પ્રિયંકા ગાંધીએ કર્યો મોટો ખુલાસો, ભાજપ લેશે મોટો હાશકારો

કોંગ્રેસના મહાસચિવ બન્યા બાદ પ્રિયંકા ગાંધી લોકસભાની ચૂંટણી લડશે તેવી અટકળો ચાલી રહી હતી. પરંતુ હવે ખુદ પ્રિયંકા ગાંધીએ સ્પષ્ટતા કરી છે કે તેઓ ચૂંટણી લડવાના નથી. પરંતુ સંગઠનને મજબૂત કરવાનું કામ કરશે. લખનૌમાં પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે હું…

લોકસભા સાથે આ રાજ્યની યોજાશે ચૂંટણી, ભાજપે ટેકો પાછો ખેંચતાં પડી ભાગી હતી સરકાર

ભાજપના મહામંત્રી રામ માધવે આજે કહ્યું હતું કે એવી શક્યતા છે કે લોકસભાની સાથે જ રાજ્ય વિધાનસભાની પણ ચૂંટણી યોજાય.’અમારા કાર્યકરો મારફતે અમે રાજ્યના લોકો સુધી પહોંચવું જ પડશે અને લોકસભા જીતવી પડશે. શક્યતા એવી છે કે લોકસભાની સાથે જ …

આ પક્ષના વરિષ્ઠ નેતાએ મોદીના કર્યા ભરપેટ વખાણ કહ્યું, “ફરીથી બને પીએમ”

સમાજવાદી પક્ષના વરિષ્ઠ નેતા મુલાયમસિંહ યાદવે લોકસભામાં મોટું નિવેદન કર્યું હતું. પોતાના સમાપન ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બે હાથ જોડ્યા હતા અને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બને તેમ તેઓ ઈચ્છે છે. વડાપ્રધાને પણ સામે હાથ જોડીને તેમનું…

વલસાડ જીતનાર દિલ્હીની ગાદી જીતે છે: શુકનવંતી છે સીટ, રાહુલ આજે ગુજરાતમાં

લોકસભાની ચૂંટણીની તારીખ હજુ જાહેર થવાની બાકી છે પરંતુ ભાજપ અને કોંગ્રેસ એમ બંનેએ ચૂંટણી પ્રચાર માટે પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી છે. રાહુલ ગાંધી વલસાડમાં જંગી સભા યોજી ચૂંટણી પ્રચારનું રણશીંગું ફૂંકશે. તો રાહુલની સભાના બરાબર એક દિવસ પહેલાં ભાજપ…

એક જ દિવસમાં કોંગ્રેસ શાસિત 4 તાલુકા પંચાયતને ભાજપે ઉથલાવવાની કરી દીધી કોશિશ

જસદણમાં અને પછી ઉંઝામાંથી કોંગ્રેસના ધારાસભ્યોએ પક્ષ પલટો કર્યા બાદ ભાજપ તાલુકા પંચાયતમાં પહોંચી છે. આજે એક જ દિવસમાં 4 તાલુકા પંચાયતમાં જ્યાં કોંગ્રેસ સર્મથીત ઉમેદવારો છે તેને ઉથલાવવાની કોશિશ કરી દેવાઈ છે. જેમાં ખાસ જૂનાગઢના વંથલી, ઉંઝા, મહેસાણામાં કોંગ્રેસ…

અમિત શાહે પ્રયાગરાજમાં કર્યું ગંગાસ્નાન, અનેકવિધ કાર્યક્રમોમાં રહેશે ઉપસ્થિત

ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજે પ્રયાગરાજની મુલાકાતે છે. અમિત શાહે પ્રયાગરાજમાં સંગમ સ્થળ પર આધ્યાત્મિક ગુરૂઓના સાંનિધ્યમાં ગંગાનું પૂજન-અર્ચન કર્યું હતું. તેમજ ગંગાસ્નાન પણ કર્યું હતું. અમિત શાહે પવિત્ર સંગમમાં ડૂબકી લગાવી ગંગાસ્નાન કર્યું. #WATCH: BJP President Amit Shah, CM…

અમારો ઉદ્દેશ કચરાને કંચન બનાવવાનો છે : વડાપ્રધાન મોદી

કુરુક્ષેત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાનનો સંદેશો આપ્યો હતો. તેમણે આ દરમિયાન વિપક્ષ પર પણ પ્રહારો કર્યા હતા. મોદીએ જણાવ્યું હતું કે જે ભ્રષ્ટ છે તેને જ મોદીથી કષ્ટ છે. કેટલાક દાગી લોકો મોદીને ગાળો આપી રહ્યા છે, તપાસ એજન્સીઓને…

લાલ ડુંગરી અપાવે છે કોંગ્રેસને દિલ્હીની ગાદી : ઇંદિરા, રાજીવ અને સોનિયાએ માન્યું, હવે રાહુલ એ માર્ગે

વલસાડ જિલ્લાના ધરમપુરનું લાલ ડુંગરી મેદાન દેશના રાજકારણમાં શુકનવંતું સ્થળ સાબિત થયેલું છે. તેમાં પણ ખાસ કરીને કોંગ્રેસ માટે ધરમપુરનો આદિવાસી બેલ્ટ હંમેશા શુકનવંતો સાબિત થયો છે. ધરમપુર દેશના રાજકારણ અને રાજકીય ઈતિહાસની દ્રષ્ટીએ અતિ મહત્વનું છે. તેમાંય ધરમપુરનું કોંગ્રેસનો…

ભાવનગર પહોંચ્યા સ્મૃતિ ઈરાની અમેઠીનો મુદ્દો બનાવી બોલ્યા કે રેલવે લાઈન નથી નાખી શક્યા

ભાવનગર શહેર ભાજપ દ્વારા ભાવનગર-અમરેલીના પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન યોજાયું હતું. જેમાં કેન્દ્રીય કાપડ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ હાજરી આપીને સંબોધન કર્યું હતું. સ્મૃતિ ઈરાનીએ એનડીએ સરકારની ઉપલબદ્ધિઓ ગણાવીને કોંગ્રેસ પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે 55 વર્ષના શાસનમાં કોંગ્રેસે ન કર્યું…

ગુજરાત ભાજપની આજે સૌથી મોટી બેઠક : કોણ કપાશે, કોને લેવાશે થઈ જશે ફાયનલ

મેરા પરિવાર ભાજપ પરિવાર અભિયાનનો પ્રારંભ કરવા આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે અમદાવાદના સરકીટ હાઉસ ખાતે ટોચના નેતાઓ સાથે બેઠક કરી રહ્યા છે. જેમાં ભાજપના હાલના 26 સાંસદો પૈકીમાંથી કેટલા ને ટિકીટ આપવી અને કેટલા સાંસદોને શા માટે…

રેશ્મા પટેલ પોરબંદરમાંથી લડી શકે છે લોકસભા, ભાજપ કરતાં કોંગ્રેસને થશે વધુ નુક્સાન

રેશ્મા પટેલ હાલમાં ભાજપના કદાવર મહિલા નેતા છે. જેઓએ હાર્દિક સાથે છેડો ફાડીને ભાજપમાં ઝંપલાવ્યું હતું. જેના મીઠા ફળ તેઓ ભોગવી રહ્યાં છે. ભાજપે પાટીદારો માટે આપેલાં એક પણ વચનો ન પાળતાં તેઓ આજે ભાજપમાં હોવા છતાં ખુલ્લેઆમ ભાજપ વિરોધી…

ભાજપના આ નેતાએ કોંગ્રેસ અધ્યક્ષને કહ્યાં સૌથી મોટા જોકર, કારણ કે રાહુલે પીએમની…

લખનૌમાં ગઈકાલે યોજાયેલા રોડ શો દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદીની નકલ કરી હતી. જોકે હવે મોદી સરકારના મંત્રી બાબુલ સુપ્રિયોએ તેના પર ટ્વિટ કરીને રાહુલ ગાંધીને દેશના સૌથી મોટો જોકર ગણાવ્યા છે.સુપ્રિયોએ લખ્યુ હતુ કે દેશના એક માત્ર…

ભાજપે મહારાષ્ટ્રમાં ફરી શિવસેનાને પોતાની સાથે લાવવાના પ્રયાસો કર્યા તેજ, આ બે નેતાઓએ કરી ફોન પર વાત

લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે મહારાષ્ટ્રમાં શિવસેનાને ફરીવાર પોતાની સાથે લાવવાના પ્રયાસો તેજ કર્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને ફોન કરી ગઠબંધન અંગે વાતચીત કરી. જે દરમ્યાન ઉદ્ધવ ઠાકરેએ પોતાની જૂની માગને ફરીવાર અમિત શાહ સમક્ષ…

અમિત શાહે સમગ્ર ગુજરાતને આપી જવાબદારી, સૌથી મોટો આંકડો લઈ આવજો…

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જીતી લેવા માટે આજથી કવાયત આદરવામાં આવી છે. ભાજપે પણ કોંગ્રેસની માફક આખરે વિધિવત પ્રચારના શ્રીગણેશ કર્યા છે. જેમાં અમિત શાહે આજે ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કરી તમામ 26 બેઠકો પર જીત મેળવવા માટેનો શંખનાદ ફૂંક્યો હતો. અમિત…

ભાજપને એકલા હાથે હરાવવાની ન તો કોંગ્રેસમાં એ કેપેસિટી છે ન ક્વોલિટી, આ કદાવર નેતાના કડવાબોલ

મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના અધ્યક્ષ અસદ્દુદ્દીન ઓેવૈસીએ કહ્યું હતું કે એકલે હાથે કોંગ્રેસ કદી ભાજપને હરાવી નહીં શકે. ન તો કોંગ્રેસમાં એ કેપેસિટી છે ન ક્વોલિટી છે. કોંગ્રેસે ભાજપને હરાવવા કોઇનો સાથ સહકાર લેવો અનિવાર્ય છે. એક ટીવી ચેનલ પરના ઇન્ટરવ્યૂમાં ઓવૈસીએ…

અમિત શાહના ખુલ્લી આંખે સપનાં, મહારાષ્ટ્રમાંથી 48માંથી 45, ગુજરાતમાં 26માંથી 26 સીટો જીતીશું

મહારાષ્ટ્રમાં લોકસભાની ૪૮ બેઠકો છે અને એમાંથી ભારતીય જનતા પાર્ટીએ ઓછામાં ઓછી ૪૫ બેઠકો જીતવી જ જોઈએ. એમાં પણ બારામતીનો સમાવેશ થવો જ જોઈએ એવી હાકલ આજે  ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભાજપ કાર્યકર્તા મેળાવડામાં આપી હતી. આ…

રેશ્મા પટેલ બાદ વધુ એક નેતાએ ભાજપ સામે બાંયો ચડાવી , આપી સરકારને આ ચીમકી

રેશ્મા પટેલ બાદ વધુ એક ભાજપના નેતા એ ભાજપ સામે બાંયો ચડાવી છે. વિધાનસભાની ચૂંટણી સમયે અલ્પેશ ઠાકોર સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયેલા ચેતન ઠાકોરે ભાજપ સામે મોરચો માંડ્યો છે. જેમને કહ્યું છે કે, સમાજ માટે ભાજપમાં જોડાયો હતો. હવે…

હાર્દિક પટેલ લોકસભા અમરેલીમાંથી લડે કે ન લડે પરંતુ હાલ તો અહીંયાં ભાજપ જીતી ગયું

બગસરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. પાલિકા પ્રમુખપદે રસિલાબેન પાથર ચૂંટાઈ આવ્યા છે. જોકે પાલિકા પ્રમુખના અવસાન બાદ પ્રમુખ પદની ચૂંટણી યોજાઈ. પ્રમુખ ચૂંટવાની મહત્વની બેઠકમાં 27 સભ્યોમાંથી 19 સભ્યો હાજર રહ્યા હતા. ગત પાલિકા પ્રમુખની ચૂંટણીમાં પક્ષાંતર ધારા હેઠળ…

3 દિવસમાં 34 મીટિંગ અને 33 લોકસભા જીતવા પ્રિયંકા ઘડશે પ્લાન, ભાજપ ટેન્શનમાં

સક્રિય રાજનીતિમાં પ્રિયંકા ગાંધીની એન્ટ્રી એવા સમયે થઇ છે કે જ્યારે કોંગ્રેસ તેનું અસ્તિત્વ ટકાવવા ઝઝૂમી રહી છે. તેમ છતાં રાહુલ પ્રિયંકાને રાજકારણમાં લાવી એ દેખાડવા માંગે છે કે લડવામાં અને ઝઝૂમવાનું તેમનું જૂનૂન બિલકુલ ઓછું નથી થયું. કોંગ્રેસ પાસે…

2019નું સૌથી મોટું રણમેદાન બનશે પૂર્વોચલ, મોદી અને યોગીને ટક્કર આપશે પ્રિયંકા!

પ્રિયંકા ગાંધીની કોંગ્રેસના મહાસચિવ તરીકે વરણી થયા બાદ તેને પૂર્વાંચલની જવાબદારી સોંપવામાં આવી છે. અહીં પ્રિયંકા ગાંધીનો સીધો જ મુકાબલો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ સાથે થશે. કેમકે ભાજપના આ બંને દિગ્ગજ નેતા પૂર્વાંચલનું પ્રતિનિધિત્વ કરે છે. આથી કોંગ્રેસે…

તૃણમુલ કોંગ્રેસના ધારાસભ્યની હત્યાના કેસમાં ભાજપમાં સક્રિય આ કદાવર નેતાનું આવ્યું નામ

તૃણમુલ કોંગ્રેસના ધારાસભ્ય સત્યજીત બિસવાસની હત્યાના કેસમાં પક્ષના પૂર્વ નેતા અને હાલમાં ભાજપમાં સક્રિય મુકુલ રોયનું નામ પણ સામે આવ્યું છે. આ આરોપીઓમાં મુકુલ રોય ઉપરાંત અન્ય ત્રણનો સમાવેશ આ હત્યાના કેસમાં દાખલ એફઆઇઆરમાં કરવામાં આવ્યો છે જેને પગલે સોકસભાની…

ટીડીપીએ એનડીએ સાથે છેડો ફાડ્યા બાદ મોદીની પહેલી આંધ્ર મુલાકાતમાં આ કર્યા કટાક્ષો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી પહેલા આંધ્ર પ્રદેશની મુલાકાત લીધી હતી. જે દરમિયાન તેમણે મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ પર પ્રહારો કર્યા હતા. એનડીએ સાથે છેડો ફાડવા બદલ મોદીએ તેમની ટીકા કરી હતી. સાથે નાયડુ પર પ્રહારો કરતા મોદીએ જણાવ્યું…

ભાજપના નેતાનું પ્રિયંકા ગાંધી અંગે નિવેદન, દિલ્હીમાં ટોપ અને જીન્સ યુપીમાં સાડી…

ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા ગાંધીને કોંગ્રેસે મહત્વની જવાબદારી સોંપતા રાજકીય ધમાસાણ સર્જાયુ છે. યુપીમાં ભાજપના સાંસદ હરિશ દ્વિવેદીએ પ્રિયંકા ગાંધી વિરૂદ્ધ વિવાદિત નિવેદન આપતા રહ્યુ કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ફેલ છે એટલે પ્રિયંકા ગાંધી પણ યુપીમાં ફેલ થવાના છે. જ્યારે…