ભાજપ પ્રદેશ પ્રમુખનો ઠઠારો/ વાવાઝોડા વિસ્તારની મુલાકાત માટે પાટીલે ચાર્ટર્ડ પ્લેન ભાડે રાખ્યું
વિધાનસભાની પેટાચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પોતાના જોરે જીતી હોય તેવું પ્રસ્થાપિત કરી સી.આર.પાટીલ સરકાર અને સંગઠન પર રાજકીય પ્રભુત્વ જમાવવા માંગે છે. આજ કારણોસર...