ચેતવણી/ તમારું વર્તન બદલો નહીં તો તમને જ બદલી નાંખીશું, ભાજપ સાંસદોથી મોદી નાખુશ
સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવામાં ગૃહમાં વારંવાર ગેરહાજર રહેતા ભાજપ સાંસદોથી નાખુશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે તેમની ઝાટકણી કાઢી હતી. ભાજપ સાંસદોની ટીકા...