ભાજપમાં કકળાટ / સાંસદના આક્ષેપ પર નીતિન પટેલે આપ્યો જવાબ, સૌની યોજના મામલે કહી દીધી આ વાત
રાજ્યમાં મુખ્યમંત્રી સહિત આખા મંત્રીમંડળ બદલાતા ભાજપમાં અંદરો અંદર વાકયુદ્ધ શરૂ થયું છે. ભાજપના સાંસદ નારણ કાછડીયાએ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ખૂબ જ...