પલટવાર / ધારાસભ્ય જેઠા ભરવાડ સામે આક્ષેપ કરનાર સામે BJPએ પ્રાંત અધિકારીઓને આપ્યું આવેદનપત્ર, લગાવ્યા ગંભીર આરોપ
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ સામે જંગલની જમીન પચાવી પાડવાનો આક્ષેપ થયો છે. ત્યારે ભાજપના પદાધિકારીઓ તેમજ કાર્યકરોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું...