CMના નિવાસ સ્થાને યોજાઇ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક, પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારો પર થયું મહામંથન
ગાંધીનગરમાં મુખ્યપ્રધાન નિવાસ સ્થાને ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક આયોજિત થઈ હતી. જેમાં તાલુકા-જિલ્લા પંચાયત, નગરપાલિકાઓના ઉમેદવારો પર મંથન થયું હતું. આ બેઠકમાં પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યો...