જ્યોતિરાદિત્ય સિંધિયાના પ્રભાવને ઘટાડવાની ફોર્મૂલા પર કામ કરી રહી છે બીજેપી, કોંગ્રેસના નેતાઓને ભાજપમાં લાવો અને પછી…
ભાજપના હાલના નેતાઓની ખામી એ છે કે તે કોંગ્રેસથી મજબૂત નેતાઓનું પક્ષાંતર કરીને લાવે તો છે પણ પછી તેને વેંતરી નાંખે છે. દિલ્હીમાં ભાજપ અને...