Archive

Tag: BJD

મોદી અને રાહુલ ગાંધી બંનેને આપ્યો આ પાર્ટીએ ઝટકો, કહી દીધું ટાટા-બાય-બાય

એવી અટકળો હતી કે ઓડિશામાં નવીન પટનાયકની પાર્ટી બીજુ જનતા દળ મહાગઠબંધનનો ભાગ બનશે તે કવાયતને નવીન પટનાયકે ઝડકો આપ્યો છે. ઓડિશાના મુખ્યપ્રધાન અને બીજુ જનતા દળના પ્રમુખ નવીન પટનાયકે સ્પષ્ટ કર્યું છે કે તેમની પાર્ટી મહાગઠબંધનનો ભાગ નહીં હોય….

માયાવતી પણ શો કરવાની ફિરાકમાં, બીજુજનતા દળે પણ એનડીએની આપી આ ધમકી

બિહારમાંથી આવતા ઉપેન્દ્ર કુશવાહા એનડીએ છોડી ગયી પછી હવે લોકજન શક્તિ પાર્ટીના ચિરાગ પાસવાને પણ ભાજપ સામે લાલ આંખ કરી છે. બેઠકોની વહેંચણીના મુદ્દે પાસવાને તો લગભગ ધમકી જ આપી દીધી હતી. પક્ષના સંસદિય પક્ષના નેતા અને રામ વિલાસના પુત્ર…

બિહારમાં ભાગલા : કુશવાહા મોદીને છોડી હવે રાહુલ પાસે પહોંચ્યા, આજે ફાયનલ થશે સીટોની વહેંચણી

બિહારમાં બેઠકોની વહેંચણીમાં એનડીએમાં તડા પડ્યા છે. આરએલએસપીએ એનડીએ છોડ્યા બાદ હવે એલજેપી પણ ભાજપથી નારાજ છે. જેઓએ ભાજપને સ્પષ્ટતા કરવા માટે 7 દિવસનો સમય આપ્યો છે. વર્ષ 2014માં સાથ આપનાર સાથી પક્ષો ભાજપથી અલગ થઈ રહ્યાં છે જેનું મુખ્ય…

“વારાણસીના બદલે અમારા રાજ્યમાંથી મોદી ચૂંટણી લડે તો 10ને બદલે 120 સીટો જીતાડીશું”

ગુજરાત અને યુપીને પોતાનો ગઢ બનાવનાર નરેન્દ્ર મોદી અાજે ભાજપનો ચહેરો છે. મોદીના મદાર પર જ ભાજપ ફરી દિલ્હીની ગાદી પર બિરાજશે. ભાજપને દેશભરમાં જીતાડનાર મોદી મામલે હવે તેઅો ક્યાંથી ચૂંટણી લડશે અે બાબતે રસાકસી જામી છે. મોદી માટે કહેવાય…

બીજેડીના 19 સાંસદોનું વોકઆઉટ, ચાર વર્ષમાં ભાજપે કોઈ કામ નથી કર્યુ

સંસદની કાર્યવાહી શરૂ થતાની સાથે બીજુ જનતા દળના 18 સાંસદોએ લોકસભામાંથી વોક આઉટ કર્યુ છે. બીજેડીનો આક્ષેપ છે કે, ચાર વર્ષમાં કેન્દ્ર સરકારે કોઈ કામ નથી કર્યા. લોકસભામાં કાર્યવાહી શરૂ થતાની સાથે જય શ્રી રામના નારા લાગ્યા હતા.

ઓડિશામાં સતારૂઢ બીજેડી પાર્ટીને મોટો ફટકો, બૈજયંત જય પાંડાનો રાજનીતિમાંથી સંન્યાસ

ઓડિશામાં સતારૂઢ પાર્ટી બીજુ જનતા દળ એટલે કે બીજેડીને બહુ મોટો ફટકો પડ્યો છે. બીજેડીના સાંસદ બૈજયંત જય પાંડાએ રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. જય પાંડાએ લોકસભાની સાથે પક્ષમાંથી પણ રાજીનામું આપવાની જાહેરાત કરી છે. જય પાંડાએ તેમનું રાજીનામું…

રાજ્યસભા : યુપીમાં ક્રોસ વોટિંગ, ભાજપના બે ધારાસભ્યો મતદાન નહીં કરે

રાજ્યસભાની યોજાઈ રહેલી ચૂંટણી અંતર્ગત 6 રાજ્યોની 25 બેઠકો માટે ભારે રસાકસી જામી છે.  16 રાજ્યોની રાજ્યસભાની 58 બેઠકો ખાલી પડતાં અા બાબતે જાહેરનામું બહાર પડ્યું હતું.  જેમાં 10 રાજ્યોની રાજ્યસભાની 33 બેઠકો પર સાંસદોની બિનહરીફ વરણી થતાં હવે બાકીના…

પાર્ટીએ મને સત્ય બોલવાની સજા આપી છે : BJD માંથી બરતરફ બૈજયંત પાંડા

બીજુ જનતા દળમાંથી બરતરફ કરવામાં આવ્યા બાદ બૈજયંત પાંડાએ બીજુ પટનાયકના સમાધી સ્થળની મુલાકાત લીધી છે. બૈજયંત પાંડાએ પોતાની બરતકફી બાદ બીજેડી પર નિશાન સાધ્યું. પાંડાએ જણાવ્યુ કે પાર્ટીએ મને સત્ય બોલવાની સજા આપી છે. મારા પર લગાવવામાં આવેલા તમામ…