VIDEO : હોસ્પિટલની બાજુમાં જ કપિરાજે લોકોને બચકા ભરતાં લોકોને કારણ વિનાનું દાખલ થવું પડ્યું
વડોદરાના કરજણ ગામમાં સરકારી હોસ્પિટલ પાસે કપિરાજે આતંક મચાવ્યો. જેમાં કપિરાજે અનેક લોકોને બચકા ભરી લેતા કરજણ વનવિભાગ તેમજ વડોદરાની ટીમે આ વારનને પકડવા માટે...