Cryptocurrency Price / 39000 ડોલર નીચે બિટકોઈન, જાણો શું છે અને ક્રિપ્ટોકરન્સીની સ્થિતિ
ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે ઘટાડો જોવા મળ્યો હતો. ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં બિટકોઈનની કિંમત છેલ્લા કેટલાક સત્રોમાં અસ્થિર રહ્યા બાદ આજે 39,000 ડોલરના સ્તરની નીચે ઘટી છે. વિશ્વની...