Archive

Tag: Bitcoin Case

સુરતના બહુચર્ચિત બિટકોઈન તોડપાણી અને અપહરણ કેસમાં વધુ બે શખ્સોની ધરપકડ

સુરતના બહુચર્ચિત બિટકોઈન તોડપાણી અને અપહરણ કેસમાં વધુ બે શખ્સોની ધરપકડ થઈ છે. ધરપકડક કરાયેલા શખ્સો આરોપી શૈલેષ ભટ્ટના સાગરીતો છે. સુરત સીઆઇડી ક્રાઇમે કામરેજથી હિતેશ જોતાસના અને જગદીશ રાઠોડ નેન ઝડપી લીધા છે. અને 21 ડીસેમ્બર સુધીના રિમાન્ડ પર…

બિટકોઈન કેસ: નલિન કોટડિયાએ કહ્યું કે તેઓ બિમાર છે જામીન આપો પણ….

કરોડો રૂપિયાનાં બીટકોઈન તોડકાંડમાં ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાએ જામીન અરજી કરી હતી. જે કોર્ટ દ્વારા નામંજૂર કરી  છે. અરજી સંદર્ભે  આરોપીના વકીલ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે નલિન કોટડિયાને ડાયાબિટિશ છે તેઓ બીમાર રહે છે. જેથી તેમને સારવારની…

બિટકોઈન કેસ: પોલીસ ઇન્સ્પેક્ટર અનંત પટેલની જામીન અરજી સ્પેશિયલ કોર્ટે ફગાવી

કરોડો રૂપિયાના બીટકોઈન તોડકાંડ કેસમાં અમરેલીના લોકલ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન પીઆઇ અને હાલના આરોપી અનંત પટેલને રાહત નથી મળી. સેશન્સ કોર્ટે અનંત પટેલના રેગ્યુલર જામીન ફગાવ્યા છે. આ કેસમાં સંડોવણી સામે આવ્યા બાદ અનંત પટેલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા….

સુરત : બિટકોઇનના તાર છેક અમેરિકા સુધી જોડાયેલા, બે આરોપીઓના નામ આવ્યા સામે

કરોડોના રૂપિયાના બીટકોઈન કૌભાંડના તાર અમેરિકા સુધી જોડાયેલા છે. આ કેસમાં સતીશ કુંભાની અને દિવ્યેશ દરજીનું નામ સામે આવ્યું છે. આ બંને આરોપીઓ અમેરિકામાં પણ કૌભાંડ કરી ચુક્યા છે. યુએસમાં તેમનો કારોબાર ગ્લેન નામનો ઈસમ ચલાવતો હતો. યુ.એસ સરકારે નોર્થ…

બીટકોઈન પ્રકરણમાં આરોપી દિવ્યેશ દરજીને કોર્ટમાં રજૂ કરાયો

બીટકોઈન કૌભાંડ મામલે સુરત સીઆઇડી ક્રાઇમની ટીમને ગઇકાલે એક મોટી સફળતા હાથ લાગી હતી. જેમાં ફરિયાદ પ્રમાણે બીજા નંબરના કહેવાતા આરોપી દિવ્યેશ દરજીને પોલીસ દ્વારા દુબઈથી દિલ્હી આવતી વખતે દિલ્હી એરપોર્ટ પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો. 24 કલાક બાદ તેને…

કરોડોના બિટકૉઈન કેસઃ મુખ્ય સૂત્રધાર ઝડપાયો, કોણ છે આ દિવ્યેશ જાણો

કરોડોના બીટકોઈનનો મુખ્ય સૂત્રધાર દિવ્યેશ દરજી ઝડપાયો છે. દુબઈથી દિલ્હી આવતા એરપોર્ટ પર દિવ્યેશ દરજીની ધરપકડ કરી હતી. CID ક્રાઈમે દેશભરમાં જાણ કરી હતી. દિવ્યેશ દરજી કરોડોના બિટકોઈન કૌભાંડનો એશિયા હેડ હતો. તેણે બીટ કનેક્ટ નામની કંપની શરૂ કરી હતી….

બીટકોઈન કેસઃ કેતન પટેલની જામીન અરજી નામંજૂર, જાણો કોર્ટે કેતન પટેલ અંગે શું કહ્યું

કરોડો રૂપિયાના બીટકોઇન તોડ કાંડ કેસમાં સેશન્સ કોર્ટે આરોપી કેતન પટેલની જામીન અરજી ફગાવી છે. કોર્ટે અવલોકન કર્યુ છે કે કેતન પટેલ એક વકીલ છે. તમામ કાયદા તેઓ જાણે છે. તો પણ બીટકોઇન તોડમાં બીજા આરોપીઓની મદદ કરી છે. સાથે…

બહુચર્ચિત બિટકોઇન કેસમાં અનંત પટેલ સામે સાક્ષીઓના નિવેદન લેવાયા

રાજ્યના બહુચર્ચીત બીટકોઇન કેસમાં સીઆઇડી ક્રાઇમે અમરેલીના પીઆઈ અનંત પટેલ સામે ચાર્જશીટ કરી છે. કોર્ટમાં 2 હજાર 307 પાનાની ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે. 223 સાક્ષીઓના નિવેદન લેવાયા છે. જેમાંથી 164 મુજબના 6 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે. આ કેસમાં…

સુરતમાં બીટકોઈન છેતરપિંડી મામલે પોલીસ ઇન્સ્પેકટર સહિત 6 લોકો સામે ફરિયાદ

સુરતમાં વધુ એક ફેક એનસીઆર કરન્સી અને બીટકોઈન છેતરપિંડીનો કેસ સરથાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. જેમાં મુખ્ય આરોપી સહિત એક પોલીસ ઇન્સ્પેકટર મળીને કુલ 6 લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. કોર્ટે ત્રણેય આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સુરતમાં ફેક એનસીઆર…

બીટ કોઈન: નલિન કોટડિયા હરિયાણા-નેપાળમાં હોવાની શંકા

કરોડોના બિટ કોઇન પ્રકરણના સુત્રધાર નલિન કોટડિયા હરિયાણા અથવા તો  નેપાળમાં છૂપાયા હોવાની શંકા સેવાઇ રહી છે. પાટીદાર આંદોલન તોડી પાડવા માટે મહત્વની ભૂમિકા ભજવી હોવાથી સરકારે જ કોટડિયાને ભાગી છૂટવા માટે ખુલ્લો દોર આપ્યો હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે,…

બિટકોઇન તોડપાણી મામલે ત્રણ આરોપીઓની પૂછપરછમાં મનન શાહનું નામ ખુલ્યું

સુરતના બહુચર્ચિત બિટકોઈન તોડપાણી મામલે ત્રણ આરોપીઓની પુછપરછમા મનન શાહનું નામ સામે આવ્યુ છે. સુરતના જાણીતા હેકર મનન શાહ પાસેથી વીસ લાખની રકમ સીઆઈડી ક્રાઈમે જપ્ત કરી છે. બિટકોઈન કેસમાં ત્રણ આરોપીઓની સીઆઈડી ક્રાઈમે પૂછપરછ કરી હતી. જેમાં જિજ્ઞેશ મોરડીયાએ…

એરસેલ મેક્સિસ મની લૉન્ડ્રિંગ મામલે ઇડીએ મોકલાવ્યું સમન્સ  

૧૫૦ કરોડના બીટકોઈન લુંટી લેવાની ફરિયાદ નોંધાયા બાદ ફરાર શૈલેષ ભટ્ટને પોલીસ શોધી રહી છે. તેમજ તેના ઈતિહાસના એક એક નવા પ્રકરણો ખુલી રહ્યા છે. જેમાં શૈલેષ ભટ્ટના સંબંધો ગુજરાતના અનેક સાધુ સંતો સાથે હોવાનો ખુલાસો થયો છે. શૈલેષ મંદિરોમાં…

બિટકોઈન કેસ : શૈલેષ ભટ્ટના છુપાવવાના સંભવિત સ્થળો પર સીઆઈડીની તપાસ

131 કરોડ રૂપિયાના 2256 બીટકોઈન લૂંટ મામલે તપાસ કરી રહેલ સીઆઇડી ક્રાઇમે અત્યાર સુધીમાં 70 કરોડના બીટકોઈન રિકવર કરવામાં સફળતા મેળવી છે. જ્યારે બાકીના બીટકોઈન તથા રોકડ રકમ રિકવર કરવાની કવાયત જારી છે. 131 કરોડના બીટકોઈન લૂંટ મામલે સીઆઇડી ક્રાઇમના…

સુરત: બીટકોઈન મામલે શૈલેષ ભટ્ટની ઓફિસમાં સીઆઈડી ક્રાઈમના દરોડા

બીટકોઈન મામલે સુરતના જાણીતા બિલ્ડર શૈલેષ ભટ્ટની વેસુ ખાતે આવેલી ઓફિસે સીઆઈડી ક્રાઈમે દરોડા પાડ્યા છે. વેસુના આઈકોન બ્લિડિંગમાં શૈલેષ ભટ્ટની ઓફિસ આવેલી છે.  દરોડા દરમ્યાન સીઆઈડી ક્રાઈમને મહત્વની ફાઈલ મળી હોવાનું માનવામાં આવે છે. બીટકોઈનમાં શૈલેષ ભટ્ટની સંડોવણી પુરવાર…

Bitcoin મામલે બે આરોપી પોલીસ કોન્સ્ટેબલના જમીન રદ્દ કરવાની માંગ સાથે સરકારની હાઈકોર્ટમાં અરજી

રાજ્યમાં બહુચર્ચિત બનેલા bitcoin કેસનો મામલે  બે આરોપી પોલીસ કોન્સ્ટેબલને મળેલા જામીન રદ્દ કરવાની માંગ સાથે સરકારે હાઇકોર્ટમાં  અરજી કરી છે અમરેલી એલસીબીના બે કોન્સ્ટેબલ્સ બાબુભાઇ ડેર અને વિજય વાઢેરના સેશન્સ કોર્ટે  જામીન મંજુર કર્યા છે જેને હાઇકોર્ટમાં પડકાર્યો  છે…

બિટકોઈન તોડ મામલે આખરે તપાસમાં ઢીલાશ કેમ?

કરોડોના બીટ કોઈન મામલે સીઆઈડી દ્વારા બીજી ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં સીઆઈડી ક્રાઈમની ભેદી રીતે ઢીલી તપાસ ચલાવવામાં આવી રહી છે. પહેલી ફરિયાદ અને બીજી ફરિયાદમાં કરોડોનો ફર્ક પણ છે, તેમ છતાં તપાસમાં ઢીલી નીતિ રાખવામાં આવતી હોવાનું સામે…

બીટકોઈન કૌભાંડ કેસના ફરિયાદી બિલ્ડર શૈલેષ ભટ્ટ આજે બન્યો આરોપી

બહુચર્ચિત બીટકોઈન કૌભાંડ કેસના ફરિયાદી બિલ્ડર શૈલેષ ભટ્ટ આજે આરોપી બની ગયા છે. બે શખ્સોનું અપહરણ કરીને 1.31 અબજના બીટકોઈન અને 14.50 કરોડ રોકડા બળજબરીપુર્વક પડાવ્યા હોવાનું બહાર આવ્યું છે અને શૈલેષ ભટ્ટ અને સાથીદાર સામે ગુનો નોધાયો છે. અમરેલી…

સીઆઈડી ક્રાઈમે બિટકોઈન તોડ મામલે વધુ એક ફરિયાદ નોંધી

બિટકોઈન તોડ મામલે સીઆઈડી ક્રાઈમે વધુ એક ફરિયાદ નોંધી છે. રૂપિયા 113 કરોડોના બિટકોઈન પડાવવા મામલે શૈલેષ ભટ્ટ સામે જ ફરિયાદ નોંધાઈ છે. શૈલેષ ભટ્ટ પર બળજબરીથી બિટકોઈન પડાવવા. અપહરણ અને મારામારીના આરોપસર ફરિયાદ નોંધાઈ છે. પિયુષ સાવલિયાની પૂછપરછમાં આ…

બિટકોઈન હેરાફેરી કેસમાં નલિન કોટડીયા સામે બિન જામીનપાત્ર વોરન્ટ ઈશ્યુ

બીટકોઇન હેરાફેરી કેસમાં ભૂતપૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા સામે બિનજામીન પાત્ર વોરંટ ઈશ્યુ થયું છે. સીઆઇડી ક્રાઇમ દ્વારા કોર્ટ સમક્ષ બિનજામીન પાત્ર વોરંટ જાહેર કરવાની માંગ કરતી અરજી કરાઈ હતી. આ અરજીને આધારે સીટી સિવિલ અને સેશન્સ કોર્ટે કોટડિયા સામે બિનજામીન…

ચકચારી બિટકોઈન કેસ : આરોપી પીઆઈ અનંત પટેલની માતાને સેશન્સ કોર્ટે તરફથી રાહત

ચકચારી બીટકોઈન કેસમાં પોલીસ દ્વારા કરોડો રૂપિયાનો તોડ કરવાના મામલે અમરેલીના આરોપી પીઆઇ અનંત પટેલની માતા રીટાબેન પટેલને સેશન્સ કોર્ટે રાહત આપી છે. સીઆઈડી ક્રાઈમે તપાસમાં જપ્ત કરેલી કાર પરત કરવા સેશન્સ કોર્ટે આદેશ કર્યો છે. અનંત પટેલની માતા રીટા…

બીટકોઇન તોડ પ્રકરણમાં ભૂતપૂર્વ ઘારાસભ્ય નલિન કોટડિયા રાજ્ય બહાર હોવાનું સામે આવ્યું

કરોડોના બીટકોઈન તોડ કેસમાં સામેલ ભૂતપૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા રાજ્ય બહાર હોવાનું સામે આવ્યું છે. નલિન કોટડીયા ચંદીગઢમાં હોવાની શક્યતા છે. નલિન કોટડીયાને શોધવા માટે સીઆઇડીની છ ટીમો રાજ્ય અને રાજયબહાર લાગી છે. દરમ્યાન સીઆઇડીએ પોતાનું બેંક એકાઉન્ટ ખોલ્યું છે….

કરોડોના બીટકોઈન કેસમાં સીઆઈડીના હાથ બંધાયેલા?

કરોડોના બીટકોઈન કેસ મામલે સૂત્રધાર કિરીટ ટેક્નોલોજીમાં પોલીસને પણ હંફાવી રહ્યો હોવાનું સામે આવ્યું છે. બાકી રહેલા 23 બીટકોઈન અને નેક્ષાકોઈન મામલે પોલીસને કોઈ પત્તો મળતો નથી. તો નલિન કોટડીયાને ઝડપી લેવામાં સીઆઈડીના હાથ બંધાયેલા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે….

બીટકોઇન કૌભાંડ : મોટા રાજકીય માથાઓની સંડોવણીની શંકા

કરોડોના બીટકોઇનના પ્રકરણમાં પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયાની આ કૌભાંડમાં મુખ્ય ભૂમિકા હોવાનું બહાર આવ્યું છે. ત્યારે આ સમગ્ર પ્રકરણમાં કેટલાક રાજકીય મોટા માથાઓની પણ સંડોવણી છે. જેના વિશે નલીન કોટડિયા માહિતગાર છે. હવે આ નામો ન ખુલે તે માટે કોટડિયાની…

બિટકોઈન તોડ મામલે કિરીટ પાલડિયાના 16 મે સુધીના વધુ રિમાન્ડ મંજૂર કરાયા

બિટકોઈન તોડ મામલે કિરીટ પાલડિયાના 16 મે સુધીના વધુ રિમાન્ડ મંજૂર કરાયા છે. રિમાન્ડ પૂર્ણ થતા કિરીટ પાલડિયાને સેશન્સ કોર્ટમાં રજૂ કરાયો હતો. સીઆઈડી ક્રાઈમે તેના વધુ રિમાન્ડ માંગ્યા હતા. બીજી તરફ CID ક્રાઈમે 164 અંતર્ગત વધુ લોકોના નિવેદન નોંધ્યા…

એસ.પીની માતાએ સેશન્સન કોર્ટમાં પોતાની સફારી ગાડી પરત લેવા માટે અરજી કરી

બિટકોઇન કેસમાં પોલીસ દ્વારા કરોડો રૂપિયાનો તોડ કરવાના મામલે અમરેલીના એસ.પી જગદીશ પટેલની માતા રીટા પટેલે સેશન્સન કોર્ટમાં પોતાની સફારી ગાડી પરત લેવા માટે અરજી કરી છે. અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જગદીશ પટેલની ધરપકડ બાદ સીઆઇડી ક્રાઇમ દ્વારા સફારી…

નલિન કોટડિયા આ તારીખે સીઆઈડી સમક્ષ હાજર થશે

ચકચારભર્યા બીટ કોઈન કૌભાંડમાં સંડોવાયેલા નલીન કોટડીયાએ સીઆઇડી સામે ૧ર મે બાદ હાજર થવાનું જણાવ્યું છે. ત્યારે હવે કોટડિયા આજે હાજર થાય છે કે નહી તેની પર સૌની નજર છે. જોકે કોટડીયા હાજર થાય તે પહેલા સીઆઈડી ક્રાઈમ તેમની ધરપકડ…

બિટકોઇન તોડપાણી પ્રકરણમાં આજે નલિન કોટડીયા સીઆઇડી ક્રાઇમ સમક્ષ હાજર થઇ શકે

કરોડોના બિટકોઇન તોડપાણી પ્રકરણમાં આજે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા સીઆઇડી ક્રાઇમ સમક્ષ હાજર થઇ શકે છે. નલિન કોટડીયાએ સીઆઇડી સમક્ષ હાજર થવા માટે 11મી તારીખ સુધીનો સમય માંગ્યો હતો. બિટકોઇન તોડપાણી મામલામાં નલિન કોટડીયાની સક્રિય સંડોવણી સામે આવી છે. સીઆઇડી…

બીટકોઈનમાં હવાલા કૌભાંડનો ખેલ : અમરેલી એસપીને ઘર ભેગા કરાયા

બીટ કોઇન પ્રકરણમાં એક મોટા ખુલાસાની સાથે એક મહત્વપૂર્ણ પગલુ ભરાયુ છે. જેમાં અમરેલી એસપી જગદીશ પટેલને સસ્પેન્ડ કરી દેવાયા છે. તો બીટ કોઇન તોડકાંડ પ્રકરણમાં હવે બીજી દિશામાં તપાસ પણ શરુ કરાઈ છે. આ સમગ્ર કાંડમાં હવાલા કૌભાંડનો ખેલ…

સીઆઈડી ક્રાઈમ ફરી અનંત પટેલના રિમાન્ડ માંગે તેવી શકયતા

બીટકોઈન મામલે આરોપી પીઆઈ અનંત પટેલના આજે રિમાન્ડ પૂરા થઈ રહ્યાં છે. ત્યારે આજે સાંજે તેમને ફરીથી કોર્ટમાં રજૂ કરાય તેવી શક્યતા છે. સીઆઈડી ક્રાઈમ કોર્ટમાં અનંત પટેલની વધુ પૂછપરછ કરવા માટે ફરીથી રિમાન્ડ માગે તેવી શક્યતા છે. મહત્વનું છે…

બીટકોઈન કેસ મામલે જગદીશ પટેલ અને અનંત પટેલની ધરપકડ બાદ મહત્વપૂર્ણ ખુલાસો

કરોડોના બીટકોઈન તોડપાણી પ્રકરણમાં સીઆઇડી ક્રાઇમન તપાસમાં અવનવા ખુલાસાઓ થઇ રહ્યા છે.સીઆઇડીની તપાસમાં સામે આવ્યું છે કે બિલ્ડર શૈલેશ ભટ્ટ પાસેથી જે રૂપિયા પડાવવામાં આવ્યા છે તેના સરખા ભાગ પડ્યા હતા.બીજી તરફ પોલીસ નલીન કોટડિયાને પણ પૂછપરછ માટે બોલાવશે તેવી…