સ્પેશ્યલ બર્થડે/ બુર્જ ખલીફા પર જ્યોર્જીનાનો ફોટો, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ગર્લફ્રેન્ડ જ્યોર્જિનાને આપી ખાસ ભેટ
પોર્ટુગલ અને માન્ચેસ્ટર યુનાઈટેડ ક્લબ તરફથી રમતા સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ગર્લફ્રેન્ડ જ્યોર્જીના રોડ્રિગ્ઝને તેના 28માં જન્મદિવસ પર ખૂબ જ ખાસ રીતે શુભેચ્છા પાઠવી હતી....