GSTV

Tag : birthday special

જન્મદિવસ વિશેષ: જ્યારે અટલજી માટે દીલિપ કુમારે લગાવી દીધી પાકિસ્તાનના પીએમની ક્લાસ, જાણો મજેદાર કિસ્સો

Bansari
પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીનો આજે જન્મદિવસ છે. અટલજીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ થયો હતો. આ વર્ષે 16 ઓગસ્ટના રોજ અટલજીએ...

ઐશ્વર્યા સામે બદલો લેવા સલમાન ખાને લૉન્ચ કરી હતી આ એક્ટ્રેસ, એક જ ફિલ્મ બાદ થઇ ગઇ ગાયબ

Bansari
2005માં આવેલી ‘લકી’ ફિલ્મમાં સલમાન ખાન સાથે ડેબ્યુ કરીને સિલ્વર સ્ક્રીન પરચમકેલી અભિનેત્રી સ્નેહા ઉલ્લાલનો જે જન્મદિવસ છે. આજે સ્નેહા 30 વર્ષની થઇ છે. સ્નેહા...

Birthday Special: સોનિયા ગાંધીનો 72મો જન્મદિવસ, અહીં જુઓ તેમની કેટલીક દુર્લભ તસવીરો

Bansari
યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીનો આજે 72મો જન્મદિવસ છે. આ અવસરે કોંગ્રેસ નેતાઓ અને તેમના હિતેચ્છુઓએ તેમને તેમની જન્મ દિવસની શુભેચ્છા પાઠવી છે. સાથે જ વડાપ્રધાન...

Birthday Special: હેમામાલીનીને ભેટવા માટે ધર્મેન્દ્રએ સ્પૉટબૉયને આપ્યાં હતાં 2000 રૂપિયા

Bansari
કેટલાંક લોકો તેમને એક્શન હીરો તરીકે તો કોઇ દમદાર ડાયલૉગ્સના કારણે યાદ કરે છે. અમે વાત કરી રહ્યાં છે પંજાબી,જાટ ધર્મેન્દ્રની. આજે એટલે કે 8...

B’day Special: જ્યારે અચાનક દુનિયા સમક્ષ આવ્યો ઐશ્વર્યા રાયનો દિકરો, કર્યો હતો ચોંકાવનારો ખુલાસો

Bansari
એશ્વર્યારાય બોલીવુડના જાણીતા ચહેરાઓ માંથી એક છે. તે બચ્ચન પરિવારની પુત્રવધુ છે અને તેનીએક દિકરી પણ છે. આજે એશ્વર્યા રાય 45મો જન્મ દિવસ ઉજવી રહી...

6000થી વધુ પ્રપોઝલ ઠુકરાવી ચુક્યો છે બાહુબલી ‘પ્રભાસ’, એક ફિલ્મની ફી જાણીને ચોંકી ઉઠશો

Bansari
બાહુબલીના નામે જાણીતો એક્ટર પ્રભાસનો 23 ઓક્ટોબરે જન્મદિવસ છે. પ્રભાસ આ વખતે પોતાનો 39મો જન્મ દિવસ છે. પ્રભારનું પુરુ નામ પ્રભાસ રાજુ ઉપ્પાલાપાટિ છે. જો...

પહેલી પત્નીના નિધન બાદ લગ્ન માટે શમ્મી કપૂરે બીજી પત્ની સામે મુકી હતી આ મોટી શરત

Bansari
જ્યારે પણ ‘યાહૂ…ચાહે કોઇ મુજે જંગલી કહે’ સૉન્ગ વાગે તો શમ્મી કપૂરનો ચહેરો નજર સમક્ષ આવી જાય છે. ગજબ એનર્જી અને મસ્તીભર્યા કિરદાર નિભાવનાર શ્મી...

જન્મદિવસ વિશેષ: જ્યારે સની દેઓલને શાહરૂખ પર આવ્યો ગુસ્સો, સેટ પર જ ફાડી નાખ્યું જીન્સ

Bansari
બોલીવુડમાં એક્શન હીરોની લિસ્ટમાં કોઇનું નામ મોખરે આવતું હોય તો તે છે સની દેઓલ. તેને સની પાજીના નામે પણ ઓળખવામાં આવે છે. સની દેઓલ બોલીવુડમાં...

B’day Special :મેગી ખાઇને પસાર કર્યા દિવસો, આજે ટીમ ઇન્ડિયાનો સુપરસ્ટાર છે આ ગુજરાતી

Bansari
ટીમ ઇન્ડિયાના સ્ટાઇલીશ અને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આજે પોતાનો 25મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ગુજરાતના ઓલરાઉન્ડરને આઇપીએલથી ઓળખ મળી અને જેવી તેને આંતરરાષ્ટ્રીય સ્તર...

B’day Special: રેખાના દુપટ્ટાથી લટકીને પતિએ કરી હતી આત્મહત્યા, રહસ્યમયી રહી લવ લાઇફ

Bansari
બોલીવુડની એવરગ્રીન એક્ટ્રેસ રેખા આજે પોતાનો 64મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. રેખાની લવ લાઇફ રહસ્યોથી ભરપૂર છે. રેખાએ વર્ષ 1990માં બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે લગ્ન...

B’day Spl: આ યુવતીના પ્રેમમાં ગળાડૂબ હતો રણબીર,આજે છે આમિર ખાનના ઘરની પુત્રવધુ

Bansari
આજે 28 સપ્ટેમ્બરે બોલીવુડનો રૉકસ્ટાર રણબીર કપૂર પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેના બર્થડે પર આજે અમે તમને જણાવીશુ તેના જીવન સાથે સંકળાયેલા કેટલાંક...

B’day Special :  આ એક્ટ્રેસને પ્રપોઝ કરવા દેવાનંદે રાખી પાર્ટી, અહીં જ મળ્યો સૌથી મોટો દગો

Bansari
બોલીવુડના પ્રથમ સુપરસ્ટાર તરીકે પોતાને સ્થાપિત કરનાર દેવાનંદની આજે 95મી જન્મ જયંતિ છે. દેવાનંદે પોતાની ફિલ્મો દ્વારા બોલીવુડ ઇન્ડસ્ટ્રીને એક અલગ મુકામે પહોંચાડી. દેવાનંદે બોલીવુડને...

કરીના કપૂરે ફેમિલી સાથે સેલિબ્રેટ કર્યો બર્થ ડે, જુઓ Inside Pics

Bansari
બોલીવુડની બેગમ એટલે કે કરીના કપૂર આજે પોતાનો બર્થ ડે એન્જોય કરી રહી છે. એક્ટ્રેસે રાતે 12 વાગે ફેમિલી સાથે બર્થ ડે સેલિબ્રેટ કર્યો. પાર્ટીમાં...

Birthday Special : ખૂબ જ ફિલ્મી છે આયુષમાન ખુરાનાની લવ સ્ટોરી !

Karan
2012 થી બોલિવુડ કારકિર્દી શરુ કરનાર આયુષમાન ખુરાનાનો આજે જન્મદિવસ છે તેમજ તેનાં ચાહકો માટે આવતાં મહિને તે ફિલ્મો પણ કરી રહ્યો છે. ત્યારે આવો...

ફિલ્મો નથી પરંતુ અબજોપતિ જેવો છે આ એક્ટરનો મોભો, દર વર્ષે કરોડોનું કરે છે દાન

Bansari
વિવેક ઓબેરૉય બોલીવુડના તે એક્ટર્સમાંથી એક છે જેણે પોતાની પહેલી જ ફિલ્મથી વાહવાહી મેળવી હતી. વિવેકનો જન્મ 3 સપ્ટેમ્બર 1976ના રોજ હૈદરાબાદમાં થયો હતો. તે...

ફિલ્મના બદલે શક્તિ કપૂરે યુવતીઓ પાસે કરી આવી ડિમાન્ડ,એક સ્ટિંગથી હચમચી ગયું બોલીવુડ

Bansari
‘ક્રાઇમ માસ્ટર ગોગો’ના નામે જાણીતા શક્તિ કપૂર 3 સપ્ટેમ્બરે પોતાનો જન્મ દિવસ ઉજવી રહ્યાં છે. 700થી વધુ ફિલ્મો કરી ચુકેલા શક્તિ કપૂર હકીકતમાં જીવનમાં તે...

B’day Special : 4 વર્ષની ઉંમરે શરૂ કરી કારકિર્દી, આ ફિલ્મોએ બનાવી પ્રથમ ફિમેલ સુપરસ્ટાર

Bansari
બોલિવૂડની એ અપ્રતિમ ચાંદની. જેનો ઝગમગાટ 50 વર્ષો સુધી રહ્યો. હિન્દી ફિલ્મ જગતની સૌથી પહેલી ફિમેલ સુપરસ્ટાર. આ ખિતાબ માટે શ્રીદેવી સિવાય બીજુ કોઈ નામ...

Google Doodle પર છવાઇ ‘ટ્રેજેડી ક્વીન’, 85મા જન્મદિવસે મીના કુમારીને કર્યા યાદ

Bansari
મીનાકુમારીને ગૂગલ દ્વારા મંગળવારે યાદ કરવામાં આવ્યા હતા. ગૂગલે “નાજ” ના તખલ્લુસથી જાણીતા સુપ્રસિદ્ધ ભારતીય ફિલ્મ અભિનેત્રી , ગાયિકા અને કવિને તેની તાજેતરની ગૂગલ ડૂડલ...

એક સમયે હતી અપ્સરા જેટલી સુંદર આ અભિનેત્રી, ભયંકર બીમારીને કારણે ઉતરી ગયા વાળ

Bansari
60 અને 70ના દશકમાં મુમતાઝ લાખો લોકોના દિલ પર રાજ કરતી હતી. પોતાની અદાઓ સાથે મુમતાઝ જ્યારે પણ રૂપેરી પડદે આવતી ત્યારે લોકોના દિલોની ધડકન...

ગાંગુલી રહે છે 48 રૂમના આલિશાન બંગલામાં, અંદરની તસવીરો જોઈને ચક થઈ જશો

Bansari
8 જુલાઇએ સૌરવ ગાંગુલીનો જન્મદિવસ છે. પૂર્વ ભારતીય કેપ્ટન રવિવારે પોતાનો 46મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. ચાલો જાણીએ તેમના જીવન સાથે સંકળાયેલી કેટલીક એવી બાબતો...

Birthday Special : બાળપણથી જ છે રણવીર સિંહનો નખરાળો અંદાજ, જુઓ Childhood Photos

Bansari
બોલીવુડમાં પોતાના અભિનયનો ડંકો વગાડવાની સાથે સાથે પોતાની સ્ટાઇલ સ્ટેટમેન્ટ અને ફિટનેસને લઇને ચર્ચામાં રહેતા રણવીર સિંહ 6 જુલાઇના રોજ પોતાનો 33મો જન્મદિવસ ઉજવી રહ્યો...

Birthday Special: કંઇક આ અંદાજમાં પતિ આંનદે સોનમને કરી બર્થડે વિશ, પોસ્ટ કરી સુંદર તસ્વીર 

Arohi
સોનમ કપૂર આજે પોતાનો 33મો જન્મ દિવસ ઉજવશે અને તેના પતિ આનંદ અહૂજા તેના આ બર્થડેને સ્પેશિયલ બનાવવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે. આંનદે...

B’day Special :પૂર્વ મિસ ઇન્ડિયા છે પરેશ રાવલની જીવનસાથી, પહેલી નજરે થયો હતો પ્રેમ

Bansari
પરેશ રાવલ બોલીવુડમાં પોતાના દમદાર અભિનય માટે જાણીતા છે. પોતાના અભિનયના દમ પર આજે તેઓ દુનિયાભરમાં જાણીતા છે.  પોતાની કારકિર્દીની શરૂઆતમાં એક વિલન તરીકે પોતાને...

Birthday special: આ ક્રિકેટર સાથે લગ્ન કરવા માંગતી હતી માધુરી દીક્ષિત, અધૂરી રહી ગઈ લવ સ્ટોરી

Arohi
પોતાની સ્માઈલથી લોકોને દીવાના બનાવનારી દિગ્ગજ એક્ટ્રેસ માધુરી દીક્ષિતની આજે બર્થડે છે. ફિલ્મોની વાત કરવામાં આવે તો માધુરી રોહિત શેટ્ટીની ફિલ્મ ‘ટોટલ ધમાલ’માં ફરી એક...

વિરાટે અનુષ્કાને આ અંદાજમાં કર્યુ Wish,  કહ્યું – Happy Birthday My Love

Bansari
બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા આજે પોતાનો 31મો જન્મ દિવસ ઉઝવી રહી છે. સોશિયલ મીડિયા પર તેના ફેન્સ તેને શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ સાથે જ...

Birthday Special : જુઓ અનુષ્કા શર્માની અભિનેત્રીથી લઇને કોહલીની પત્ની બનવા સુધીની તસવીરી ઝલક

Bansari
બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ ઉભી કરી છે. અનુષ્કા શર્માનો બોલીવુડમાં કોઇ ગોડફાધર નથી પરંતુ અત્યારસુધીમાં મહેનત અને લગન સાથે તેણે...

Birthday Special: વરૂણ ધવનની SOTYથી લઇને OCTOBER સુધીની સફર

Arohi
ટોચના અભિનેતા વરુણ ધવનનો આજે બર્થ ડે છે. હેપ્પી બર્થ ડે ટુ યુ વરુણ… ૧૯૮૭ના એપ્રિલની ૨૪ મીએ જન્મેલો વરુણ આજે ૩1 વર્ષનો થયો. BLUEEEE...

Birthday Special : હતાશ થઇને જ્યારે સચિને લીધો ક્રિકેટ છોડવાનો નિર્ણય

Bansari
દુનિયાના સૌથી શ્રેષ્ઠ ક્રિકેટર ગણાતા સચિન તેંડુલકરે બેટ્સમેન તરીકે અનેક રેકોર્ડ સર્જ્યા, જેને કદાચ જ કોઇ તોડી શક્યુ છે. સચિને પોતાની કારકિર્દીમાં અનેક રેકોર્ડ્સ બનાવ્યા...

B’day Special : પરવીન બાબીએ અમિતાભ બચ્ચન પર લગાવ્યાં હતાં ગંભીર આરોપ

Bansari
હિન્દી સિનેમામાં પરવીન બાબી એક ગ્લેમરસ અભિનેત્રી તરીકે જાણીતી હતી. તે બોલીવુડની પહેલી એવી એક્ટ્રેસ હતી જેની તસવીર ટાઇમ મેગેઝીનના કવર પેજ પર છપાઇ હતી....

Birthday Special: ‘સીરીયલ કિસર’ ઇમરાન હાશમીના જન્મદિવસ પર જાણો દિલચસ્પદ વાત

Karan
બોલીવૂડ અભિનેતા ઇમરાન હાશમીનો આજે જન્મદિવસ છે. આજે તેમના 39માં જન્મદિવસની ઉજવણી કરશે. ઇમરાન હાશ્મીએ બોલીવુડની ફિલ્મ ફૂટપાથથી અભિનેતા તરીકે પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તેમણે...
Do NOT follow this link or you will be banned from the site!