મોટા સમાચાર / મિકેનિકલ ફેલિયર નહીં, પરંતુ આ કારણે હેલિકોપ્ટર થયું હતું ક્રેશ, ભારતીય વાયુસેનાએ આપી જાણકારી
ભારતીય વાયુસેનાએ જણાવ્યું છે કે જેમાં સીડીએસ જનરલ બિપિન રાવત સહિત 14 લોકોના જે હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયા હતા, એ કેસની પ્રાથમિક માહિતી સામે આવી...