સીડીએસ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ, જાણો દેશના આ જાંબાઝ અધિકારીના પરિવાર વિશે…
ખરાબ હવામાનને કારણે તમિલનાડુના કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. હેલિકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત સહિત 14 લોકો સવાર...