GSTV

Tag : Bin Sachivalay

બિનસચિવાલય પરીક્ષા મુદ્દે ‘ચોરી ઉપરથી સીનાજોરી’ : દાણીલીમડા સ્કૂલની માન્યતા રદ્દ કરવાની હતી ત્યારે જ સંચાલકો ગેરહાજર રહ્યા

Mayur
બિનસચિવાલયની પરીક્ષા મામલે સંડોવાયેલી દાણીલીમડાની એમ.એસ.પબ્લિક સ્કૂલના સંચાલકોની અવડચંડાઈ સામે આવી છે. સ્કૂલની માન્યતા રદ્દ કરવા અંગેની સુનાવણીમાં સંચાલકો ગેરહાજર રહ્યા. ત્યારે DEOએ સુનાવણી માટે...

બિનસચિવાલય પેપર લીકના આરોપીઓના મોબાઈલ FSLમાં મોકલાયા, મોટા માથાના નામ ખુલે તેવી શક્યતા

GSTV Web News Desk
બિનસચિવાલય પેપર લીકના આરોપીઓ સકંજામાં આવ્યા બાદ હવે ટૂંક સમયમાં જ સમગ્ર કૌભાંડ મામલે સ્ફોટક વિગતો સામે આવે તેવી શક્યતા છે. પોલીસની તપાસમાં કૌભાંડ સાથે...

LRDની માફક જ થયું બિન સચિવાલયનું પેપર લીક ! રાજકીય માણસોની સંડોવણી હોવાની પણ શક્યતા

Mayur
બિન સચિવાલય પરીક્ષાને સૌથી મોટો ખુલાસો થયો છે. એલઆરડીની જેમ જ બિન સચિવાલય પરીક્ષાનું પેપર લીક થયું અને આ પેપરને લીક કરવામાં આંતર રાજ્યની ગેગ...

બિનસચિવાલયમાં મુદ્દે આજે થશે મોટી જાહેરાત, 10 લાખ વિદ્યાર્થીઓની નજર

Mayur
બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતિને લઈને તપાસ માટે રચાયેલી એસઆઈટી આજે સરકારને રિપોર્ટ આપવાની છે. અને આ રિપોર્ટના આધારે સરકાર પરીક્ષામાં ગેરરીતિને લઈને શું નિર્ણય કરે છે....

બિનસચિવાલયની પરિક્ષા મુદ્દે NSUIએ હવનનું આયોજન કર્યું હતું, પોલીસ હવન શરૂ થાય તે પહેલા જ લઈ ગઈ

Mayur
રાજકોટમાં એન.એસ.યુ.આઈના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે. કાર્યકરોએ બિન સચિવાલયની પરીક્ષા રદ કરવા મામલે શહેરના ત્રિકોણબાગ ખાતે હવનનો કાર્યક્રમ રાખ્યો હતો. જેથી પોલીસે સ્થળ પર...

STમાં નોકરી હોવાથી બિન સચિવાલયની પરિક્ષામાં હાજર ન રહી શક્યો, તો પછી તેની જગ્યાએ પરિક્ષા કોણ આપી આવ્યું ?

Mayur
પ્રાંતિજમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી બિન સચિવાલયની પરીક્ષામાં બેદરકારી સામે આવી છે. પ્રાંતિજના વદરાડ ગામના યુવકને નોટિસ ફટકારવામાં આવી છે. ઉમેદવાર બોટાદ...

બિન સચિવાલય ભરતી : ઉમેદવારોના નેતા ‘સિંહ’ આઉટ: કોંગ્રેસના નેતાઓની એન્ટ્રી

Mayur
ગુજરાતમાં બિન સચિવાલય ક્લાર્ક ની ભરતી પ્રક્રિયામાં અનેક પ્રકારની ગેરરીતિ થતાં અને તેના પુરાવાઓ આપ્યા હોવા છતાં સરકારે કોઇ કાર્યવાહી નહીં કરતા ઉમેદવારો ગાંધીનગરમાં છેલ્લા...

VIDEO : આંદોલનમાં જશ ખાટવા આવેલા હાર્દિક પર વિદ્યાર્થીઓ વરસ્યા,‘હાર્દિક ગો બેક…’

Mayur
પાટીદાર અનામત આંદોલન અને હાલ કોંગ્રેસના નેતા એવા હાર્દિક પટેલ ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓના વિરોધને ટેકો આપવા માટે પહોંચ્યા હતા. પણ હાર્દિકની આ ટેકણલાકડીની જરૂર ન...

બંધ બારણે કલેક્ટર અને વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મીટીંગમાં આખરે શું ચર્ચા થઈ, આ મુદ્દાઓનો કરવામાં આવ્યો સ્વીકાર

Mayur
છેલ્લાં 24 કલાકથી વધુ સમયથી ચાલતાં ધરણાં બાદ આજે તંત્રના પ્રતિનિધિઓએ વિરોધ કરી રહેલાં વિદ્યાર્થીઓ સાથે બેઠક કરી હતી. ઉમેદવાર આગેવાનો અને કલેકટર વચ્ચે બેઠક...

જિલ્લા પોલીસ અધિકારીએ વિદ્યાર્થીઓને હૈયા ધારણા આપી શું કહ્યું ?

Mayur
બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતિ મામલે ગાંધીનગરમાં ન્યાય આંદોલન ચલાવતા વિદ્યાર્થીઓ સામે આખરે સરકાર નરમ પડી છે. અને સરકારે વિદ્યાર્થી નેતાઓને વાતચીત માટે આમંત્રણ આપ્યુ. અને યુવા...

VIDEO : હાર્દિક પટેલના આગમન પહેલા આ વિદ્યાર્થીએ જોરદાર વાત કહી દીધી

Mayur
ગાંધીનગરમાં વિદ્યાર્થીઓના આંદોલનમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ સામેલ થાય તેવી શક્યતા છે. જોકે હાર્દિક પટેલના આગમન પહેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે મોટું નિવેદન આપ્યુ છે. તેઓએ...

બિન-સચિવાલયની પરિક્ષામાં પડેલા ગેરરીતીના ગાબડાનાં કારણે વિદ્યાર્થીઓ આખી રાત ધાબળા વિના સુતા રહ્યાં

Mayur
બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતીના આક્ષેપ સાથે હજારો વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યાં છે. ત્યારે આખી રાત વિદ્યાર્થીઓએ ગાંધીનગરમાં કર્મયોગી ભવન પાસે જ વિતાવી. ઠંડીના જોર વચ્ચે...

‘ન ભૂખની અસર થઇ… ન તરસની’ પરિક્ષાના ઉડેલા ધજાગરા સામે વિદ્યાર્થીઓના આખી રાત ઉજાગરા

Mayur
ન ભૂખની અસર થઇ… ન તરસની અને મક્કમતા એવી હતી કે રાત્રે ઠંડી લાગવા છતાં વિદ્યાર્થીઓ પોતાની માંગ પર અડગ જ રહ્યા છે. ગમે તે...

‘બસ, હવે તો હદ કરો બિન સચિવાલય રદ્દ કરો’ ના બેનરો સાથે વિદ્યાર્થીઓનાં ગાંધીનગર ખાતે ઉજાગરા

Mayur
ન ભૂખની અસર થઇ… ન તરસની અને મક્કમતા એવી હતી કે રાત્રે ઠંડી લાગવા છતાં વિદ્યાર્થીઓ પોતાની માંગ પર અડગ જ રહ્યા છે. કે ગમે...

VIDEO : બિન સચિવાલય કલાર્કની પરીક્ષા મુદ્દે સરકાર બે દિવસમાં નિર્ણય જાહેર કરશે, કુલ આટલી ફરિયાદો મળી

Mayur
બિન સચિવાલય કલાર્કની પરીક્ષાના મુદ્દે વિવાદ શરૂ થયો છે ત્યારે પરીક્ષાનુ પેપર કોઇ સ્થળે ફુટયુ નથી તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે,...

હેલમેટ પહેરવી ફરજિયાત નથી: સરકારને ડહાપણ સુઝ્યું

Mayur
કેન્દ્ર સરકારે મોટર વ્હિકલ એક્ટનો અમલ કર્યાં બાદ ગુજરાત સરકારે પણ દંડમાં રાહત આપીને ટ્રાફિકના નવા નિયમો અમલી બનાવ્યા હતાં. જોકે,વધતાં જતાં અકસ્માતને પગલે હેલમેટ...

‘પરીક્ષા રદ નહીં તો, સરકાર રદ’ના નારા સાથે ગાંધીનગરમાં હલ્લાબોલ

Mayur
ગુજરાતમાં સરકારી ભરતીઓ મામલે ભાજપ સરકારની છાપ ખરડાઈ રહી છે ત્યારે તાજેતરમાં જ ગૌણ સેવા પસંદગી મંડળે લીધેલી બિન સચિવાલય કારકુનની પરીક્ષાના પેપરના સેન્ટરો ઉપર...

હેલમેટ મરજીયાત એટલે કે વિદ્યાર્થીઓના હલ્લાબોલથી ધ્યાન ભટકાવવા સરકારનું નવું ગતકડું

Mayur
રાજ્ય સરકારે  કેબિનેટમાં મહત્વનો નિર્ણય લીધો છે. ગાંધીનગરમાં વિદ્યાર્થીઓના હલ્લાબોલથી ધ્યાન ભટકાવવા સરકારે નવું ગતકડુ જાહેર કર્યુ છે. કૃષિ પ્રધાન આર.સી ફળદુએ જણાવ્યુ કે, આજથી...

ગાંધીનગરમાં પરીક્ષાર્થીઓ ગુંડાઓ હોય તેમ દંડા લઈ પોલીસ પડી પાછળ

Mayur
ફરી એક વખત વિદ્યાર્થીઓના આક્રોશ સામે ગાંધીનગર પોલીસનું દમન સામે આવ્યુ છે. બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે તપાસ થઈ રહ્યાના દાવાઓ થઈ રહ્યા છે....

ન્યાય માટે ગાંધીનગર પહોંચેલા પરીક્ષાર્થીઓ પર પોલીસનું દમન, ગુનેહગારો જેવું કરાયું વર્તન

Mayur
આજે ફરીએક વખત વિદ્યાર્થીઓના રોષના કારણે પાટનગર ગાંધીનગર સમરાંગણમાં ફેરવાયુ છે. જોકે પોતાના ન્યાય માટે ગાંધીનગર પહોંચેલા વિદ્યાર્થીઓ દેખાવ કરે તે પહેલા જ અટકાયતનો દોર...

ભરતીમાં ભવાડાં : બિનસચિવાલય ક્લાર્કની ભરતીમાં ગેરરીતિને લઈને થયો મોટો ખુલાસો

Mayur
થોડા દિવસ અગાઉ રાજ્યભરમાં લેવાયેલી બિનસચિવાલય ક્લાર્કની ભરતીમાં ગેરરીતિને લઈને મોટો ખુલાસો થયો છે. અને કોંગ્રેસે પૂરાવા સાથે પરીક્ષામાં થયેલી ગેરીરીતિનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે....

બિન ‘વિવાદાસ્પદ’ સચિવાલયની પરિક્ષા ક્યારે ? : પરીક્ષા ઓનલાઈન કરવા વિદ્યાર્થીઓએ આપ્યું આવેદન

Mayur
બિન સચિવાલય પરીક્ષા અને વિવાદ જાણે કે એક બીજાના પર્યાય બની ગયા હોય એવી સ્થિતિ સર્જાઈ છે થોડા દિવસ અગાઉ લેવાયેલી પરિક્ષા દરમિયાન વિવાદ સર્જાયો...

તંત્રના વાંકે વિદ્યાર્થીઓને થયો ધરમનો ધક્કો, ક્લાર્કની પરિક્ષામાં કેન્દ્ર બદલી જતા વિદ્યાર્થીઓને રડવાનો વારો આવ્યો

Mayur
બિન સચિવાલય કલાર્ક અને ઓફીસ આસિસ્ટન્ટની પરિક્ષા મામલે અમદાવાદમાં 18 પરિક્ષા કેન્દ્રો બદલાયા. કેન્દ્ર બદલાયા તે અંગે ઉમેદવારોને જાણ કરવામાં ન આવી અને છેલ્લી ઘડીએ...

‘હાર કે જીતને વાલો કો બાજીગર કહેતે હૈ’ ભાજપનાં છેલ્લી ઘડીએ પારોઠનાં પગલાંમાં આ છે સમીકરણો

Mayur
ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સરકારી પરિક્ષાઓની જાહેરાત કરવામાં આવે એટલે હરખના વાદળો ઘેરાવા લાગે. ફટાફટ વિદ્યાર્થીઓ મસમોટા ખર્ચે સ્પર્ધાત્મક પરિક્ષાના ટ્યુશન રાખે. પરીક્ષાનું સાહિત્ય ખરીદે. બજારમાં...

બિન સચિવાલય ક્લાર્કની પરિક્ષા મુદ્દે સરકારે કરી મોટી જાહેરાત, ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર

Bansari Gohel
બિન સચિવાલય કલાર્કની પરીક્ષામાં ભારે વિવાદ થયા બાદ અંતે સરકારે પારોઠના પગલાં ભર્યા છે. પરિક્ષા મુદ્દે ગુજરાતની સરકાર દ્રારા મોટી જાહેરાત કરવામાં આવી છે. જેના...

‘ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે વિદ્યાર્થીઓનું મનોબળ ભાંગીને ભૂક્કો કરી નાંખ્યુ’ ઉમેદવારોએ મચાવ્યો હંગામો

Mayur
બિનસચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસટન્ટની અચાનક જ પરીક્ષા રદ કરી દેવાતાં લાખો શિક્ષિત યુવાઓ રોષે ભરાયાં છે. આજે રોષે ભરાયેલાં ઉમેદવારોનુ એક ટોળુ પાટનગર ગાંધીનગરમાં...
GSTV