આંખના રેટિનાથી લઈને પગની છાપ સુધી… ગુનેગારનો દરેક રેકોર્ડ રાખવામાં આવશે, આવો હશે નવો કાયદો
અજય મિશ્રા ટેનીએ આજે લોકસભામાં ક્રિમિનલ પ્રોસિજર (ઓળખ) બિલ 2022 રજૂ કર્યું હતું. તેનો હેતુ ગુનેગારો, અપરાધિયો અને ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ સંબંધિત દરેક રેકોર્ડ...