GSTV

Tag : bilkha

જૂનાગઢ : બિલખા રોડ પાસે આવેલ નવા તળાવનો પાળો તૂટી જતાં ખેતરમાં પાણી ફરી વળ્યા

GSTV Web News Desk
જૂનાગઢના બિલખા પાસે માંડણપરા પાસે બનાવવામાં આવેલા નવા તળાવનો પાળો તૂટી ગયો છે..જેના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યુ છે..અને ખેડૂતોએ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે....
Do NOT follow this link or you will be banned from the site!