વિકાસ દુબેની પત્ની રિચા પહેલી વખત જાહેરમાં આવી અને ખોલ્યું ચોંકાવનારું રહસ્ય, માત્ર જય બાજપાઈને આ કારણે મળી
કાનપુરના બીકરુ ગામમાં સીઓ સહિત 8 પોલીસકર્મીની હત્યા કરનાર વિકાસ દુબેની પત્ની રિચા દુબે 21 દિવસ બાદ મીડિયા સમક્ષ આવી હતી. રિચાએ કહ્યું કે હું...