કાનપુર: પોલીસને ચકમો આપી જય બાજપાઇના ત્રણ ભાઈઓએ કર્યુ સરેન્ડર, આ કેસમાં છે સંડોવણીDilip PatelSeptember 5, 2020September 5, 2020કાનપુરના બિકરૂ કેસમાં જય બાજપાઇના ભાઈઓએ આત્મસમર્પણ કર્યું છે. તેના ત્રણ ભાઈઓ પર 25 હજારનું પોલીસે ઇનામ જાહેર કર્યું હતું. જય બાજપાઈ ગેંગસ્ટર વિકાસ દુબેના...