બિહારમાં હવે માત્ર બિહારીઓને જ નોકરી, ભાજપની મધ્ય પ્રદેશની સરકાર બાદ નિતિશ કુમારે પણ ચૂંટણી જીતવા કરી જાહેરાત
બિહારમાં ચૂંટણી 3 મહિનામાં આવી રહી છે ત્યારે નીતીશ કુમાર સરકાર લોકોને જીતવા માટે અનૈતિક નિર્ણયો લઈ રહ્યાં છે. બિહાર સરકારના શિક્ષણ વિભાગમાં અને પંચાયત...