Archive

Tag: Bihar

પુલવામામાં થયેલા શહીદોના પાર્થિવ દેહ આવ્યા વતને, એરપોર્ટ પર આપી શ્રદ્ધાંજલિ

પુલવામામાં બિહારના બે જવાનો રતનકુમાર ઠાકુર અને સંજયકુમાર સિન્હાએ શહીદી વહોરી છે. ત્યારે બંને શહીદોના પાર્થિવ દેહ વતન આવી પહોંચ્યા. પટનાના એરપોર્ટ પર મુખ્યપ્રધાન નીતિશકુમાર તેમજ સરકારના અન્ય ટોચના અધિકારીઓ અને કર્મચારીઓએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. Bihar: CM Nitish…

મહિલા નેતાએ કહ્યું કે, મુલાયમ સિંહની ઊંમર થઈ ગઈ છે એટલે શું બોલે છે એનું ભાન નથી!

સમાજવાદી પાર્ટીના સંરક્ષક અને સંસ્થાપક મુલાયમ સિંહ યાદવે ૧૬મી લોકસભાના વિદાય પ્રવચન વખતે નરેન્દ્ર મોદીને ફરીથી વડાપ્રધાન બનવાની શુભેચ્છા પાઠવી હતી. તેમના આ નિવેદનને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જામી છે.  બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાજદ નેતા રાબડી દેવીએ મુલાયમ…

મુસ્લિમ શિક્ષકે કહ્યું હું વંદે માતરત નહીં બોલુ કેમ કે મારા ધાર્મિક આસ્થાની વિરુદ્ધ છે, લોકોએ ઢીબી નાખ્યો

બિહારમાં એક વાર ફરી વંદે માતરમને લઇને નવો વિવાદ ઊભો થયો છે. બિહારનાં કટિહાર જીલ્લામાં પ્રજાસત્તાક દિવસે એક પ્રાથમિક શાળામાં ધ્વજવંદન દરમિયાન વંદે માતરમ ગીત ન ગાવ મામલે ગરમાહટ પેદા થઈ છે. જ્યારે પ્રાથમિક શાળાનાં શિક્ષક અફ્જલ હુસેને 26 જાન્યુઆરીનાં…

બિહાર પહોંચ્યા રાહુલ ગાંધી અને મનભરીને તેજસ્વીના વખાણ કર્યા પણ ગઠબંધનનું શું, જાણો

બિહારના પટનામાં રાહુલ ગાંધીએ જનસભા સંબોધી કેન્દ્ર સરકાર અને પીએમ મોદી પર નિશાન સાધ્યુ. રાહુલ ગાંધીએ રેલીમાં જણાવ્યું હતું કે, પીએમ મોદી ઉદ્યોગપતિઓનું દેવું માફ કરે છે પરંતુ ખેડૂતોના દેવાને માફ કરવામાં આવતા નથી. અનિલ અંબાણીને 30 હજાર કરોડ, વિજય…

આજે કોંગ્રેસ બિહારના પટનામાં કરશે શક્તિ પ્રદર્શન

બિહારના પટનામાં આજે કોંગ્રેસ શક્તિ પ્રદર્શન કરશે. ઐતિહાસીક ગાંધી મેદાનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જન આકાંક્ષા રેલીને સંબોધિત કરવાના છે. 30 વર્ષ બાદ બિહારના ગાંધી મેદાનમાં કોંગ્રેસ રેલી સંબોધવા જઈ રહી છે. કોંગ્રેસે રેલીમાં હાજરી આપવા આરજેડી નેતા તેજસ્વી યાદવ…

બિહારમાં મોટી ટ્રેન દુર્ઘટના, સીમાંચલ એક્સપ્રેસના 9 ડબ્બા પાટા પરથી ઉતર્યા, 6નાં મોત, 13 ઈજાગ્રસ્ત

બિહારના સહદેઈ બુઝુર્ગમાં મોટી ટ્રેન દુર્ઘટના થઈ છે. હાજીપુરા પાસે સીમાંચલ એક્સપ્રેસના 9 ડબ્બા પાટા પરથી ઉતરી જતાં દુર્ઘટના સર્જાઈ. જેમાં અત્યાર સુધીમાં 6નાં મોત થયાં છે. જ્યારે 13 લોકો ઘાયલ થયા છે. અચાનક ટ્રેના ડબ્બા પાટા પરથી ઉતરી જતાં…

બિહારનાં નકસલ પ્રભાવિત વિસ્તારમાં પહોંચ્યો 150 મીટર લાંબો તિરંગો

બિહારનાં ગયા જીલ્લાનાં નક્સલ પ્રભાવિત વિસ્તાર શેરઘાટીમાં પ્રથમ વખત ત્રિરંગા યાત્રા નિકળી હતી. ત્રિરંગા યાત્રામાં વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવક-યુવતીઓ અને બુદ્ધિજીવીઓ જોડાયા હતા. 150મીટર લાંબા ત્રિરંગા સાથે અસંખ્ય લોકોએ 8 કિમી લાંબી પદયાત્રા કરી હતી. રાષ્ટ્રગીતની ધૂન પર નિકળેલી યાત્રા…

બિહારમાં કદાવર નેતાની હત્યા, આ નેતાએ કહ્યું નીતિશ સરકાર પોતાના ગુંડાઓને સાચવી રાખવામાં નિષ્ફળ

બિહારમાં આરજેડી નેતા રઘુવર રાયની ગોળીમારીને હત્યા કરી દેવામાં આવી. સમસ્તીપુરના કલ્યાણપુરમાં રઘુવર રાય મોર્નિંગ વોક કરવા માટે નિકળ્યા હતા. જે દરમ્યાન કેટલાક અજાણ્યા શખ્સોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. જે બાદ ગંભીર રીતે ઘાયલ થયેલા રઘુવર રાયને દરભંગાની ખાનગી…

ઉત્તર પ્રદેશ બાદ બિહારમાં પણ કોંગ્રેસને ગઠબંધનમાં ડખા, આરજેડીએ આપ્યા આ સંકેતો

બિહારમાં વિપક્ષી મહાગઠબંધનની પાર્ટીઓમા બેઠક વહેંચણી પર વિવાદ શરૂ થયો છે. કોંગ્રેસે બિહારમાં 16 બેઠકોની માંગ કરી છે અને એવા સંકેત આપ્યા છે કે, 12 કરતા ઓછી બેઠક સાથે સમજૂતી નહી કરીએ. તેવામાં લાલુ પ્રસાદ યાદવી પાર્ટી આરએલડી એક વૈકલ્પિક…

મહાગઠબંધન તો બહારથી દેખાઈ રહ્યું છે પણ બિહારમાં અંદરની બાજુ આવું કંઈક ચાલે છે

લોકસભા ચૂંટણીમાં ભાજપના મુકાબલે માટે બનાવવામાં આવી રહેલા મહાગઠબંધન ફોર્મુલાને બિહારમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં અસફળતા બાદ હવે બિહારમાં પણ બેઠક વહેંચણીને લઇને ખેંચતાણ શરૂ થઇ છે. બિહારમાં લોકસભાની 40 બેઠક છે. રિપોર્ટ્સ મુજબ કોંગ્રેસે…

અટલ બિહારી વાજપેયી બાદ વડાપ્રધાને આ મહાન વ્યક્તિની યાદમાં વધુ એક સિક્કો બહાર પાડ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂ ગોવિંદ સિંહની યાદમાં સિક્કો બહાર પાડ્યો છે. દેશભરમાં ગુરુ ગોવિંદસિંહની 352મી જન્મ જયંતિ ઉજવવામાં આવી રહી છે. પીએમ મોદીના આવાસ પર આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન સહિત પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પણ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ ગુરુ…

એક ડઝન ગુંડાઓએ ટ્રેનમાં તાંડવ મચાવ્યું, 200 યાત્રીઓને લૂંટી લીધા

બિહારમાં ટ્રેનમાં લૂંટ થવાની મોટી ઘટના પ્રકાશમાં આ‌વી છે. ચહેરા પર માસ્ક અને હાથમાં બંદૂક લઈને ટ્રેનમાં ઘૂસી આવેલા લગભગ એક ડઝન કરતા વધારે ગુંડાઓએ બુધવારે રાત્રે યાત્રીઓ વચ્ચે તાંડવ મચાવી દીધો હતો. બિહારના ક્યૂલ અને જમાલપુર સ્ટેશન વચ્ચે ધનૌરી…

આ ભાણીયો ‘મામા’ બનાવી ગયો!.. મામીને ભગાડી ગયો અને પછી..

બિહારના ભભુઆ જીલ્લાના અંતરીયાળ અખલાસપુર ગામમાં એક ભાણીયો મામાની તબીયત ખરાબ છે કહીને મામીને લઈને ભાગી ગયાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે મહિલાને સોધી-સોધીને થાકેલા પીડિતની માતાએ પોલીસ સ્ટેશનમાં આવેદન આપી જણાવ્યું કે 19 ડિસેમ્બરે તેમના જમાઈનો ભત્રીજો અને…

આ નેશનલ હાઈવેની દશા જોઈને તમને ‘વિકાસ’ પર દયા આવી જશે, હાઈકોર્ટના જસ્ટિસે પણ શેર કર્યો અનુભવ

બિહારમાં ઘણાં નેશનલ હાઈવેની સ્થિતિ સ્ટેટ હાઈવે કરતા પણ બદતર છે. આનો અનુભવ ખુદ પટના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એ. પી. સાહીને નેશનલ હાઈવે-106 પર થયો છે. નેશનલ હાઈવે 106 મધેપુરાને ઉદાકિશુનગંજ સાથે જોડે છે. જસ્ટિસ સાહીએ કહ્યું છે કે…

બિહારમાં જંગલરાજથી મને લાગે છે ડર, કાકા નીતિશ કુમાર મારી સુરક્ષા વધારે

આરજેડીના પ્રમુખ લાલુપ્રસાદ યાદવના મોટા પુત્ર અને બિહારના ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન તેજપ્રતાપ યાદવને હવે બિહારમાં ડર લાગવા લાગ્યો છે. તેજપ્રતાપ યાદવે પત્રકારો સાથેની વાતચીતમાં બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યુ છે કે બિહારમાં મહાજંગલરાજ છે. બિહારમાં…

બિહારના નાલંદામાં RJDના નેતા ઈંદલ પાસવાનની ગોળી મારીને હત્યા

બિહારના નાલંદાના દીપનગરમાં RJDના સ્થાનિક નેતા ઈંદલ પાસવાનની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે ક્હ્યું છે કે અંગત અદાવતને કારણે ઈંદલ પાસવાનની હત્યા થઈ છે. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે અને આરોપીઓને શોધવાની કાર્યવાહી હાથ ધરી છે….

કદાવર નેતાના દિકરા અને પૂર્વ મંત્રીએ કહ્યું મારી સાથે મારી મા છે, પત્ની સાથે હવે નથી કોઈ સંબંધ

બિહારના પૂર્વ આરોગ્ય મંત્રી અને રાજદના નેતા તેજ પ્રતાપ યાદવ નવ વર્ષના પ્રથમ દિવસે આજે તેમની માતાને મળવા પટણા આવ્યા હતા, પરંતુ ખાસ વાત એ હતી કે તેમના મોટા ભાઇ તેજસ્વી પ્રતાપ ત્યાં હાજર ન હતા. તેઓ દિલ્હીમાં કોઇ મહત્ત્વના…

બિહારના મુજફ્ફરપુરની ફેક્ટરીમાં આગ, 3ના મોત અને 7 લાપતા

બિહારના મુજફ્ફરપુરમાં આવેલી એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા ત્રણ મજૂરના મોત અને 7 શખ્સો લાપતા થયા છે. જ્યારે કે, આગમાં દાઝેલા કેટલાક મજૂરોને મુજફ્ફરપુરમાં આવેલી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. લાપતા થયેલા મજૂરની શોધખોળ શરૂ કરવામાં આવી છે. Bihar:…

નક્સલીઓ બીજેપી અને જેડીયૂના સંબંધી, આ કદાવર નેતાએ મૂક્યા ગંભીર આરોપ

બિહારના ઔરંગાબાદમાં થયેલ નક્સલી હુમલામાં રાજનીતી ગરમાઈ છે. જનતા દળ યૂનાઈટેડ (જેડીયૂ) પોતાની વિરોધી પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ(આરજેડી) પર નક્સલીઓ સાથે વાતચીત અને તેમને સ્પોન્સર કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. ત્યાં આરજેડીએ પણ સામે જવાબ આપ્યો હતો. નક્સલિયોના સ્પોન્સર અમે…

ઉત્તર અને મધ્ય ભારતમાં ઠંડીનો કહેર, આ રાજ્યો પ્રભાવિત

ઉત્તર અને મધ્ય ભારતમાં ઠંડીના કહેરને કારણે અનેક રાજ્યો પ્રભાવિત થયા છે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં અનેક સ્થળોએ ભારે બરફવર્ષા બાદ મેદાની વિસ્તારોમાં પણ પારો ગગડી જતા લોકો ઠુંઠવાઇ રહ્યા છે. ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન સહિત સમગ્ર…

બિહારમાં નક્સલીઓનું તાંડવ, ચાર બસ સહીત દશ વાહનોમાં આગચંપી

બિહારમાં નક્સલીઓએ તાંડવ મચાવ્યું છે. શુક્રવારે રાત્રે બિહારના ઔરંગાબાદના દેવના ગોદામ વિસ્તારમાં નક્સલીઓએ હુમલો કરીને ચાર બસ સહીત દશ વાહનોની આગચંપી કરી હતી. તેની સાથે જ નક્સલીઓ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં એમએલસી રાજનસિંહના કાકા નરેન્દ્ર સિંહનું મોત નીપજ્યું છે. આ…

સમગ્ર ઉત્તર ભારત ઠંડીમાં ઠુંઠવાયું : દ્રાસમાં રેકોર્ડબ્રેક માઈનસ ૨૧, આ રાજ્યમાં સાતના મોત

જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને બર્ફીલા પવનોને પગલે સમગ્ર ઉત્તર ભારત ઠંડીમાં ઠુંઠવાઈ ગયું હતું. કાશ્મીર ખીણમાં તાપમાનમાં નજીવો ઘટાડો નોંધાયો હતો, પરંતુ દ્રાસ, લેહ અને કારગીલના લોકોને શિયાળાની સૌથી ઠંડી રાતનો અનુભવ થયો હતો. હવામાન ખાતાના જણાવ્યાનુસાર, દ્રાસ સેક્ટરમાં રેકોર્ડબ્રેક…

મારા ભાઇને લોકો બિહારનો આગામી મુખ્યમંત્રી તરીકે જોવા માગે છે : તેજપ્રતાપ યાદવ

આરજેડીના નેતા અને લાલુપ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવ તાજેતરના દિવસોમાં પાર્ટી પર વર્ચસ્વ સ્થાપિત કરવાની કોશિશ કરી રહ્યા છે. પટના ખાતે આરજેડીના પ્રદેશ મુખ્યમથક પર સતત બીજા દિવસે તેજપ્રતાપ યાદવે દરબાર લગાવ્યો હતો. તેજપ્રતાપે કહ્યું છે કે આરજેડીમાં કેટલાક…

ભાજપના નેતાઓના ટેન્શનમાં વધારો, આ રાજ્યમાં સીટોની વહેંચણી બાદ નક્કી આ 5 સાંસદોનું પત્તુ કપાશે

ઘણી મથામણ બાદ NDAમાં રવિવારે સીટોની વહેંચણી થઇ ગઇ. જેમાં ભાજપ અને JDU 17-17 સીટો પરથી ચૂંટણી લડશે જ્યારે LJP 7 સીટો પરથી ચૂંટણી લડશે. ભાજપના આ બંન્ને સહયોગી દળ આ વહેંચણીથી રાજી છે પરંતુ આ વહેંચણી બાદ ભાજપના નેતાઓના…

બિહારમાં 2019ની ચૂંટણીમાં શિવસેના પોતાનો પગ આડો નાખશે, અને કોને નડશે જાણો

બિહારમાં શિવસેનાએ લોકસભા ચૂંટણી લડવાનું મન બનાવ્યું છે. 2019ની લોકસભા ચૂંટણીમાં શિવસેના બિહારમાં તમામ 40 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારશે. બિહાર શિવસેનાના પ્રદેશ પ્રમુખ કૌશલેન્દ્ર શર્માએ કહ્યું કે આ વાતને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે પાર્ટી હાઈકમાન્ડે નિર્ણય કર્યો…

બિહારમાં ભાજપના 5 સાંસદોનું કપાશે પત્તું : નેતાઓમાં ટેન્શન વધ્યું, ભાજપે સ્વીકારી છે હાર

ઘણી મથામણ બાદ NDAમાં રવિવારે સીટોની વહેંચણી થઇ ગઇ. જેમાં ભાજપ અને JDU 17-17 સીટો પરથી ચૂંટણી લડશે જ્યારે LJP 7 સીટો પરથી ચૂંટણી લડશે. ભાજપના આ બંન્ને સહયોગી દળ આ વહેંચણીથી રાજી છે પરંતુ આ વહેંચણી બાદ ભાજપના નેતાઓના…

૫૬ ઇંચની છાતીવાળા બિહારના આ નેતા સામે ઘૂંટણીયે પડ્યા, તેજસ્વીએ માર્યો ટોણો

લોકસભાની ચૂંટણી પહેલા બેઠકોની ફાળવણી મુદ્દે બિહારમાં ભાજપે નીતીશ કુમારની સામે ઝુકવું પડયું છે અને બે જ બેઠકો જીતનારા જદ(યુ)ને ૧૭ બેઠકો ફાળવી છે. જ્યારે બીજી તરફ ભાજપે ૨૨ બેઠક જીતી હોવા છતા માત્ર ૧૭ બેઠકોથી જ સંતોષ માની લીધો…

મોદીનું સહયોગીઓ દબાવવા લાગ્યા નાક, કોઈને ન ગણકારતા પીએમ હવે આ કારણે ઢીલા પડ્યા

મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હાર બાદ એવું લાગી રહ્યું છે કે સત્તાધારી એનડીએના સહયોગી દળોની સોદાબાજીની તાકાત વધી ગઈ છે. બિહારમાં જેડીયુ, એલજેપી અને ભાજપના સીટ શેરિંગ ફોર્મ્યુલા બાદ આ કયાસ લગાવવામાં આવી રહ્યા છે. કેમકે…

બિહારમાં એક સરખી બેઠક પર ચૂંટણી લડવા અંગે આ નેતાનું નિવેદન, 56ની છાતીવાળા નિતીશ સામે નતમસ્તક

બિહારમાં એનડીએનો સાથ છોડીને મહાગઠબંધનમાં સામેલ થયેલા RLSPના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ રાજ્યમાં 2019ની લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને એનડીએની બેઠક વહેચણી પર નિશાન સાધ્યું છે. બિહારમાં સન ઓફ મલ્લાહના નામથી જાણીતા મુકેશ સહની પણ રવિવારે બિહારના મહાગઠબંધનમાં સામેલ થઇ ગયા. બિહારમાં…

બિહારમાં 22 બેઠક જીતનારી ભાજપ નીતિશ કુમાર સામે નતમસ્તક થઇ

બિહારમાં એનડીએના સાથી દળોમાં બેઠકની ફાળવણી કરવામાં આવતા આરએલએસપીના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહે ભાજપ પર નિશાન સાધ્યુ છે. બિહારમાં 22 બેઠક જીતનારી ભાજપ નીતિશ કુમારે સામે નતમસ્તક થઈ છે. 22 બેઠક જીતનારી ભાજપ હવે માત્ર 17 બેઠક પર ચૂંટણી લડશે. કુશવાહે…