રાજકીય સંકટ/ બિહારમાં કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે રાહુલ ગાંધીની પહેલી પસંદ કન્હૈયા કુમાર, મદન મોહન ઝાએ રસ્તો કરી દીધો સાફ
રાજકીય સંકટનો સામનો કરી રહેલી બિહાર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ મદન મોહન ઝાના રાજીનામાની રજૂઆત બાદ નવા અધ્યક્ષના નામને લઈ અટકળોનું બજાર ગરમાયું છે. આશરે 4...