GSTV

Tag : Bihar Election

‘ચૂંટણી વખતે રાહુલ શિમલામાં પિકનિક મનાવી રહ્યાં હતાં’ RJD નેતાના કોંગ્રેસ પર ચાબખા

Bansari Gohel
બિહારનો રાજકીય પારો ફરી ચડી રહ્યો છે. પહેલા NDAમાં સુશીલ મોદીના ડિપ્યુટી સીએમ પદ પર ગ્રહણ લાગ્યુ, હવે RJDના વરિષ્ઠ નેતા શિવાનંદ તિવારીએ કોંગ્રેસ પાર્ટી...

મહાગઠબંધનની આશાઓ ઉપર HAM-VIPએ ફેરવ્યુ પાણી! સહની બોલ્યા- તેજસ્વીએ પીઠમાં છરો માર્યો

Mansi Patel
બિહારના ટોચના દલિત નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જીતન રામ માંઝીએ પણ તેજસ્વીની તમે માગો તે ખાતું અને પ્રધાનપદ આપીશ એવી ઑફરને ઠુકરાવી દીધી હતી....

અખિલેશ યાદવે ભાજપ પર કર્યા જોરદાર પ્રહાર, કહ્યું- બિહારમાં બેઈમાનીથી બની છે ભાજપ ગઠબંધન સરકાર

Ankita Trada
સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ભાજપ પર જોરદાર પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે, બિહારમાં બેઈમાની સાથે ભાજપા ગઠબંધન સરકાર બની...

એક્ઝિટ પોલ શા માટે ખોટા પડયા?, આ 3 બાબતોને કારણે પરિણામો બદલાઈ ગયા

Mansi Patel
મોટા ભાગના એક્ઝિટ પોલમાં તેજસ્વ યાદવના નેતૃત્વના  મહાગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળવાની આગાહી કરી હતી.પરંતુ અત્યંત કટોકટની લડાઇમાં એનડીએ સામે પાતળી સરસાઇથી તેની હાર થઇ હતી....

બિહારમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા પણ મોદી ચૂપ, લોકોએ પૂછ્યું દો ગજ કી દૂરી ક્યાં?

pratikshah
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જીતના પગલે બુધવારે ભાજપ મુખ્યાલયે યોજાયેલા વિજયોત્સવમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડી ગયા. મોદીએ પોતે પણ સોશિયલ ડિસ્ટન્સિંગની વાત જ ના કરી તેના...

પાસવાન ખરેખર વોટ કટર: નીતિશને પછાડવામાં NDAએ 38 બેઠકો ગુમાવી અને ભાજપ મોટોભાઈ બની ગયું

Mansi Patel
ચૂંટણી સુધી લોકજનશક્તિ પાર્ટીના નેતા ચિરાગ પાસવાને વોટ કટરનો ઇલકાબ મળી ગયો હતો જે એણે સાબીત પણ કરી દીધું. જો કે પોતે તો હાર્યા પણ...

બિહારની ચૂંટણી સરળ છતાં ગુંચવણભર્યો કોયડો, તેજસ્વી અને ચીરાગ બિહારનો ઉભરતો ચહેરો બન્યા

Mansi Patel
રાજકીય વિશ્લેષકો માને છે કે બિહારમાં ભલે એનડીએ અને નીતિશ કુમારની વાપસી થઇ હોય, પણ  આ સાથે જ ભાજપ અને જદયુના સંબધોમાં પરિવર્તન આવશે અને...

બિહારમાં તેજસ્વીએ શરૂ કર્યા દાવપેચ : નીતિશને એમ જ સીએમ નહીં બનવા દે, બગાડી શકે છે મોદીના ગણિતો

pratikshah
બિહાર ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA) ને એકવાર ફરી જનતાએ તક આપી છે. જોકે આ વખતે સમીકરણો થોડા બદલાયા છે. દરેક વખતે નાના ભાઈની ભૂમિકામાં...

દિલ્હી ભાજપ કાર્યાલય ખાતેથી પીએમ મોદીનું સંબોધન : ચૂંટણી પ્રક્રિયા દેશ માટે ગૌરવનો વિષય

Ankita Trada
બિહારમાં NDA એ ફરી એક વખત સત્તાની સફર નક્કી કરી લીધી છે. પરીથી નીતિશ કુમારની સરકાર બનાવાની છે. ચૂંટણી પરિણામ આવ્યા બાદ NDAનું દળ જશ્નમાં...

બિહારની જીત કરતાં પણ અહીં એક બેઠક પર ભાજપની જીત એ સૌથી અગત્યની, પીએમ મોદીએ ઉમેદવારને ફોન કરી આપ્યા અભિનંદન

Ankita Trada
દેશનાં દસ રાજ્યોમાં થયેલી પેટાચૂંટણીમાં બિહારની જેમ તેલંગાણામાં ભાજપના થયેલા વિજયે રાષ્ટ્રવ્યાપી ચર્ચા જગાડી હતી. દક્ષિણનાં રાજ્યોમાં ભાજપે હજુ પૂરેપૂરો પગપેસારો કર્યો નથી એમ કહીએ...

મુખ્યમંત્રીપદ ભાજપને આપવા નીતિશ પર દબાણ : 2.5 વર્ષનો ફોર્મ્યુલા ઘડાશે પણ શું નીતીશ પર ભરોસો કરી શકાય

pratikshah
બિહારમાં ભાજપને વધારે બેઠકો મળી છે પણ સરકાર રચવાની આવે તો નીતિશ કુમારને જ મુખ્યમંત્રી બનાવાશે એવી જાહેરાત ભાજપે કરી છે. ભાજપે બેઠકોની વહેંચણી વખતે...

તેજસ્વી યાદવનું સપનું કોંગ્રેસે રોળી નાંખ્યું, રાહુલે જે 42 વિધાનસભામાં પ્રચાર કર્યો તેમાં રિઝલ્ટ બિગ ઝિરો

pratikshah
બિહારમાં કોની સરકાર રચાશે એ મુદ્દે સસ્પેન્સ છે કેમ કે મોડી સાંજ સુધી એનડીએ અને મહાગઠબંધન વચ્ચે જોરદાર ટક્કર હતી. એક્ઝિટ પોલમાં થયેલી આગાહી પ્રમાણે...

Bihar Election: જો BJPએ અપનાવ્યો ‘1995નો મહારાષ્ટ્ર ફોરમ્યુલા’, તો નીતીશે ગુમાવવુ પડશે સીએમ પદ

Bansari Gohel
બિહાર વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધી મળેલા આંકડાના હિસાબે રાજ્યમાં બીજેપી-જેડીયૂ ગઠબંધનની સરકાર રચાતા જોવા મળી રહી છે. એગ્ઝિટ પોલથી વિપરિત આવી રહેલા પરિણામો બાદ નિરાશ...

Bihar Election: વિધાનસભા ચૂંટણીમાં આ બાહુબલી નેતાઓએ પણ અજમાવી કિસ્મત, જાણો રીઝલ્ટમાં શું છે સ્થિતિ

Ankita Trada
બિહારમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં આ સમયે મતની ગણતરી ચાલી રહી છે. શરૂઆતી રૂઝાનમાં હાલમાં નેશનલ ડેમોક્રેટિક એલાયંસ (NDA) આગળ ચાલી રહી છે. જ્યારે બીજા નંબર...

બિહાર ચૂંટણી પરિણામ : 42 સીટો ઉપર 500 અને 74 સીટો ઉપર 1000 મતોનું અંતર, ગમે ત્યારે બદલાઈ શકે છે બાજી

GSTV Web News Desk
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં 74 બેઠક પર હાલ કાંટાની ટક્કર જોવા મળી રહી છે. જેમાં માત્ર 1,000 મતોનું અંતર છે, જેમાં 50 બેઠક એવી છે જેમાં...

Bihar Election: શું ચિરાગ પાસવાનનું અલગ ચૂંટણી લડવું બીજેપીની રણનીતિ હતી? પરિણામના રૂઝાન કરી રહ્યા છે ઈશારો

Ankita Trada
શું ચિરાગ પાસવાનને બિહારમાં અલગ થઈને વિધાનસભા ચૂંટણી લડાવવી બીજેપીની રણનીતિ હતી. શું નીતિશ કુમારથી નારાજ લોકોને મત વહેંચવા માટે આ તીર ચલાવ્યું હતુ. જે...

Bihar Election: રૂઝાનમાં આવેલ ટ્વિસ્ટની સાથે શેર બજારે પણ બદલી પોતાની ચાલ, આવી રહ્યા છે ઉતાર-ચઢાવ

Ankita Trada
બિહાર વિધાનસભા અને ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત જેવા રાજ્યોની પેટાચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. આ વચ્ચે આજે ભારતીય શેર બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો...

શું LJPએ ડૂબાડ્યું નીતીશનું જહાજ?, પાસવાનના ‘ચિરાગ’એ લગાવી NDAના ગઢમાં આગ

pratikshah
લોક જનશક્તિ પાર્ટી (LJP)ની કમાન સાંભળી રહેલા ચિરાગ પાસવાન બિહાર ચૂંટણીમાં કેટલો રંગ રાખશે તે તો 10 નવેમ્બરના રોજ ખ્યાલ આવી જ જશે., પરંતુ એક્ઝિટ...

Bihar Exit Poll: બિહારમાં જાતિવાદને જાકારો, બેરોજગારી અને મોંઘવારીના મુદ્દા બન્યા લોકો માટે મહત્વના

Ankita Trada
બિહાર વિધાનસભા ચૂંટણીના ત્રણ ચરણોનું મતદાન હવે પૂર્ણ થઈ ગયુ છે. દરેક વ્યક્તિને હવે 1 નવેમ્બરની રાહ છે. જ્યારે ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવશે. આ...

બિહાર વિધાનસભા ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે નીતીશ કુમારે કર્યો મોટો ધડાકો, સર્જાયો રાજકીય ભૂકંપ

pratikshah
બિહારમાં વિધાનસભા ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે મુખ્ય પ્રધાન નીતીશ કુમારે એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આ તેની છેલ્લી ચૂંટણી છે. પૂર્ણિયામાં જાહેર...

BIHAR ELECTION: મધુબનીમાં ભારે વિરોધ વચ્ચે નીતીશકુમારની થઈ સભા, લોકોએ ફેંક્યા પથરા અને ડુંગળીઓ, જુઓ VIDEO

Mansi Patel
બિહારના મધુબનીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક વ્યક્તિએ મુખ્યમંત્રી નીતીશ કુમાર પર ડુંગળી ફેંકી હતી. આ ઘટના મધુબની જિલ્લાના હરલાખીની છે જ્યાં એક નારાજ વ્યક્તિએ ચૂંટણી...

બિહાર ચૂંટણી: રાજનાથ સિંહે ગજવી સભાઓ, કહ્યું હું મોઢું ખોલીશ તો એમની પોલ ખુલી જશે

pratikshah
દેશનાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે શનિવારે પટના અને ગોપાલગંજમાં ચૂંટણી સભાને સંબોધતા વિપક્ષને નિશાન બનાવી આકરા શાબ્દિક પ્રહારો કર્યા. પટનામાં પણ...

ગરીબ રાજ્ય બિહારના ચૂંટણી મુરતિયાઓ છે કરોડપતિ, ધરાવે છે અધધધ સંપત્તિના આસામી

pratikshah
આમ તો બિહારની ગણતરી દેશના ગરીબ રાજ્યોમાં થાય છે પણ બિહાર ચૂંટણીમાં ઝુકાવનારા ઉમેદવારોને જોતા એવુ લાગે છે કે, પ્રજા ભલે ગરીબ હોય પણ નેતાઓ...

ભાજપ જેડીયુ પર કોંગ્રેસના સચિન પાયલટે ચલાવ્યા શબ્દબાણ, આપવા પડી રહ્યા છે સવાલોના જવાબ

pratikshah
બિહાર વિધાનસભા ચૂંટણીને લઇને કોંગ્રેસના નેતા સચિન પાયલટે ગુરૂવારે બિહારના સત્તાધારી ગઠબંધન ભાજપ અને જેડીયૂ પર શાબ્દીક તીર છોડ્યા. ભાજપ આરજેડીએ આપવા પડી રહ્યા છે...

બિહારની ચૂંટણીમાં મતદાન થયું પણ RJDના ઉમેદવાર સામેનું EVMનું બટન જ ન હતું, 3 કલાક સુધી મતદાન ચાલતું રહ્યું, અધિકારીઓ કંઈ ન કર્યું

Dilip Patel
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મુંગર સદર વિધાનસભા બેઠકના મહાદેવપુરા કોમ્યુનિટી સેન્ટરના બૂથ પર વિચિત્ર મતદાન જણાયું છે. ઇવીએમમાં ​​આરજેડીના ઉમેદવારના ચૂંટણી પ્રતીક ફાનસની સામે બટન જ...

નીતિશ કુમાર માટે છે કપરા ચઢાણ/ ભલે આખુ રાજ્ય સંભાળે પણ આ જીલ્લો નથી કાબૂમાં, ખેડૂતો થયા છે લાલઘૂમ

Dilip Patel
બિહારની ચૂંટણીમાં મુઝફ્ફરપુર જિલ્લામાં આ વખતે નીતીશ કુમારની જેડીયુનો રસ્તો કાંટાળો છે. તાજેતરના પૂરને કારણે મુઝફ્ફરપુર જિલ્લો સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાંનો હતો. જેમાં ભાજપ અને...

કેરળઃ સસ્પેન્ડેડ IAS ઓફિસરની વચ્ચગાળાની જામીન અરજી ફગાવાઈ, સોનાની તસ્કરી કેસમાં ચાલી રહી છે તપાસ

Mansi Patel
કેરળ હાઈકોર્ટે સોનાની તસ્કરી સાથે જોડાયેલા મામલામાં આઈએએસના સસ્પેન્ડેડ અધિકારી એમ. શિવશંકરની વચ્ચગાળાની જામીન અરજીને બુધવારે ફગાવી દીધી છે. ઈડી અને સીમા શુલ્ક વિભાગ કેસની...

બિહારમાં રોજગાર મુદ્દે રાહુલ ગાંધી વરસ્યા, હવે મોદીએ 2 કરોડની વાત કરી તો ભગાડી દેશે જનતા

Mansi Patel
બિહારમાં પહેલા ચરણના મતદાનની વચ્ચે આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. રાહુલ ગાંધીની આજે બે રેલી છે. રાહુલની પહેલી રેલી...

જલ્દી માર્કેટમાં આવશે દુનિયાનો પહેલો રોલ થતો સ્માર્ટફોન, આ કંપનીને કરી મોટી જાહેરાત

Mansi Patel
જેવી રીતે સમય વીતી રહ્યો છે ટેક્નોલોજી ઝડપથી આગળ વધી રહી છે. જ્યાં અમે પાછલા થોડા વર્ષો પહેલા ફોલ્ડેબલ ફોન વિશે સાંભળ્યું હતું ત્યારે હવે...

ઉત્તરાખંડના CM ત્રિવેન્દ્ર રાવતને લાગ્યો મોટો ઝટકો, CBI કરશે લાંચના આરોપોની તપાસ

Mansi Patel
ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતને હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. ઉત્તરાખંડ હાઈકોર્ટે તેની સામે ભ્રષ્ટાચારના આરોપની તપાસ સીબીઆઈને સોંપી છે. કોર્ટે સીબીઆઈને FIR દાખલ કરીને...
GSTV