બિહાર/ નીતીશના રાજીનામા સાથે નવી સરકાર રચાવાની કવાયત તેજ, એનડીએના ધારાસભ્યોની રવિવારે બેઠક
બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર આજે રાજ્યના રાજ્યપાલ ફાગુ ચૌહાણને મળ્યા હતાં અને મુખ્યપ્રધાન પદેથી રાજીનામું સુપ્રત કરી દીધું હતું. તેમણે રાજ્યપાલને વર્તમાન વિધાનસભા ભંગ કરવાની...