GSTV

Tag : bigboss

Bollywood / બિગબોસ ફેમ અર્શી ખાન ને નડ્યો અકસ્માત, કરાઈ હોસ્પિટલમાં દાખલ

Vishvesh Dave
બિગ બોસ ૧૪માં નજરે ચડેલી અર્શી ખાનનો દિલ્હીમાં કાર અકસ્માત થઇગયો છે. જોકે તે બચી ગઇ છે અને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે....

Bigg Bossની આ સ્પર્ધકે Karan Joharની કરી બેઇજ્જતી, ગુસ્સામાં એક્ટરે કહ્યું- ‘મારી સાથે આ રીતે વાત ના કરો’

Vishvesh Dave
‘બિગ બોસ ઓટીટી’માં આ વખતે ભારે ધમાલ જોવા મળી હતી. હિના ખાન શોમાં અંદર ગઈ અને તેણે સ્પર્ધકોને પણ ખૂબ ભાવુક કર્યા. આ વખતે સન્ડે...

શમિતા શેટ્ટી માટે મળી ગયો દુલ્હો! બિગ બોસના ઘરમાં લગ્નની ચર્ચાઓ

Vishvesh Dave
બિગ બોસ ઓટીટીને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. લોકો વચ્ચે રોજ લડાઈ અને ઝઘડા જોવા મળી રહ્યા છે. કેટલાક લોકોમાં ખૂબ જામી જતી હોય...

બિગબોસમાં કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલી અભિનેત્રીએ કરી લીધી આત્મહત્યા, ફાંસો લગાવી આપી દીધો જીવ

Karan
વર્ષ 2021 પણ એન્ટરટેનમેન્ટ જગત માટે ખરાબ સમાચારોનો સિલસિલો બંધ નથી થઈ રહ્યો. હવે કન્નડ એક્ટ્રેસ અને બિગબોસ કન્નડની પૂર્વ કન્ટેસ્ટેંટ જયશ્રી રમૈયાએ આત્મહત્યા કરી...

BIG BOSSના ચાહકો માટે ખરાબ સમાચાર, આ કારણે એક મહિના માટે કરી દેવાયો પોસ્ટપોન્ડ

Mansi Patel
એવી અટકળો હતી કે સલમાન ખાનનો શો બિગ બોસ (BIG BOSS) 2020 સપ્ટેમ્બરના છેલ્લા વીકમાં શરૂ થશે. પરંતુ બિગ બોસ (BIG BOSS)ના ચાહકો માટે નિરાશાજનક...

IPL 2020 બાદ વીવો પ્રો કબડ્ડી લીગ, આ ટીવી શોના ટાઈટલ સ્પોન્સરમાંથી થયું આઉટ

Mansi Patel
ચાઈનીઝ સ્માર્ટ ફોન મેકર વીવો આઈપીએલ 2020ના ટાઈટલ સ્પોન્સરશીપથી બહાર થયા બાદ વધુ બે ટાઈટલ સ્પોન્સશીપમાંથી પણ અલગ થવાનો નિર્ણય થયો છે. માનવામાં આવી રહ્યું...

બિગ બૉસમાં આવવાનું છે સૌથી મોટું ટ્વીસ્ટ, આ પાંચ લોકોની ઘરમાં થશે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી!

Mansi Patel
બિગબૉસ સિઝન 13માં ક્યારે શું થઈ જાય કોઈ કશું કહી શકતુ નથી. હાલનાં દિવસોમાં રોજ નવા ટ્વીસ્ટ જોવા મળી રહ્યા છે. દરરોજ ઘરમાં બદલાવની વચ્ચે...

Bigg Bossને હોસ્ટીંગનાં 10 વર્ષ પૂર્ણ થતા રડી પડ્યા અભિનેતા સલમાનખાન, જુઓ VIDEO

pratikshah
બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે. લોકો તેમની ફિલ્મ્સના દિવાના છે. પરંતુ સલમાન ખાન એક અભિનેતાની સાથે સાથે ઉત્તમ હોસ્ટ પણ છે....

જે સુપરસ્ટારનાં લૂક અને વાળ પર હજ્જારો છોકરીઓ ફિદા છે તે પહેરે છે વિગ, વીડિયોમાં ખુલી ગઈ પોલ…

Mansi Patel
Paras Chhabra Wig હાલનાં દિવસોમાં ચર્ચાનો વિષય બનેલો છે. બિગ બોસ 13ની સિઝન દરરોજ કંઈક ચટપટુ મનોરંજન આપી રહી છે અને પારસ છાબરાની વિગ સાથે...

સલમાન મૂકાયો ટેન્શનમાં, બિગબોસ નહીં અા ફિલ્મ છે મોટું કારણ, થશે કરોડોનું નુક્સાન

Karan
ગુજરાતીઓના પવિત્ર તહેવાર નવરાત્રિ પર બનાવવામાં આવેલી હિન્દી ફિલ્મ ‘લવરાત્રિ’ની રિલીઝઅટકાવવા અને પ્રતિબંધિત કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાંઆવી છે. અરજદારનો આક્ષેપ છે કે ફિલ્મની પટકથા અને સંવાદનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નવરાત્રિ પર્વ અને ગુજરાતીઓની ઠેકડી ઉડાડવામાં આવી છે. અરજીની વધુ સુનાવણીઆગામી અઠવાડિયે હાથ ધરાશે. એક ધાર્મિક સંગઠનની રજૂઆત છે કે પાંચમી ઓક્ટોબરે રિલીઝ થનારી ફિલ્મનું શીર્ષક નવરાત્રિપરથી ‘લવરાત્રિ’ રાખવામાં આવ્યું છે. આવું શીર્ષક રાખી તહેવારના મહાતમ્ય પર શંકા ઉભીકરવામાં આવી છે. ફિલ્મના ટ્રેલરમાં પણ નવરાત્રિ વિશે કેટલાંક વાંધાજનક સંવાદોનો ઉપયોગકરવામાં આવ્યો છે. નવરાત્રિ આદ્યશક્તિની ઉપાસનાનું પર્વ છે. હિંદુઓ અને ખાસ કરીનેગુજરાતીઓ માટે તે અતિપવિત્ર પર્વ છે. જ્યારે ફિલ્મમાં એવું દર્શાવાવમાં આવ્યું છે કે નવરાત્રિએ એ યુવાધન માટે નજીક આવવાનું તેમજ પ્રેમપ્રસંગનો તહેવાર છે. ફિલ્મના ટાઈટલ અને રિલીઝનાકારણે હિંદુઓની લાગણી દુભાશે તેવી આશંકા અરજદાર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે....
GSTV