Archive

Tag: bhuvneshwar kumar

INDvAUS: મોહાલીમાં આવતીકાલે ચોથી વન-ડે, આ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરશે ટીમ ઇન્ડિયા

ટીમ ઇન્ડિયાએ પાંચ વનડે સીરીઝની રાંચીમાં રમાયેલી ત્રીજી વન ડે મેચમાં ઑસ્ટ્રેલિયા સામે 32 રને કારમા પરાજયનો સામનો કરવો હતો. તે બાદ વિરાટ બ્રિગેડની નજર હવે સીરીઝ જીતવા પર છે. જણાવી દઇએ કે રાંચીમાં વિરાટ સેના સામે  3-0થી સીરીઝ જીતવાની…

ICC T-20 રેન્કિંગ: કુલદીપ યાદવનો હનુમાન કૂદકો, કોહલીને થયું સૌથી મોટુ નુકસાન

ચાઇના મેન કુલદીપ યાદવ આઇસીસી ટી-20ના બોલર્સની રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયો છે જ્યારે ભારતના બે રેન્કિંગ પોઇન્ટ કપાવા છતાં ટીમ રેન્કિંગમાં પાકિસ્તાન બાદ બીજા સ્થાને યથાવત છે. કુલદીપે ન્યૂઝીલેન્ડ સામે અંતિમ વન ડેમાં 26 રન આપીને બે વિકેટ ઝડપી….

એક હારે આ અનુભવી બોલરને ‘હીરો’માંથી બનાવી દીધો ‘ઝીરો’, કીવી બેટ્સમેને કરી જબરદસ્ત ધોલાઇ

વેલિંગ્ટનમાં રમાયેલી ટી-20માં ભારતીય ટીમે શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. યજમાન ન્યૂઝીલેન્ડે આ મેચ 80 રને જીતી લીધી. ભારતીય ટીમના બોલરોની આ મેચમાં જબરદસ્ત ધોલાઇ થઇ છે અને તે બાદ ટીમ ઇન્ડિયાના બેટ્સમેનોએ પણ ધબડકો વાળ્યો. રનને ધ્યાનમાં લઇએ…

હું 3-4 વર્ષથી પ્રેમ કરતો હતો ને અચાનક પપ્પાને ખબર પડી ગઈ, આ છે ભુવનેશ્વરની ટ્વિસ્ટેડ લવ સ્ટોરી

ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે નવેમ્બર 2017માં નુપુર સાથે લગ્ન કર્યા. નુપુર નોઈડામાં એન્જિનિયર તરીકે કામ કરે છે. આમ તો નુપૂર મેરઠના ગંગાનગરમાં ભુવનેશ્વર કુમારની પડોશીમાં રહે છે. પંરતુ તેનુ પ્રારંભિક શિક્ષણ દહેરાદૂનમાં થયું છે. આ પછી નુપુરે 12મી…

B’day Special: ભુવનેશ્વરના કરિયરનો એ સર્વશ્રેષ્ઠ બોલ, જેની સામે સચિન તેંડલકરે પણ નમતું જોખવું પડ્યું

ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર આજે પોતાનો 29મો જન્મ દિવસ સેલિબ્રેટ કરી રહ્યાં છે. ટીમ ઇન્ડિયાના આ સ્વિંગ બોલરે ક્રિકેટની દુનિયામાં યુપીના એક નાનકડા શહેર મેરઠને એક નવી ઓળખ અપાવી છે. ભુવનેશ્વર ભારતના ગણતરીના ખેલાડીઓમાંથી એક છે જેનો જન્મ…

ચોથી વન-ડેમાં અમને વાસ્તિવકતા ખબર પડી, કોહલીની ગેરહાજરી વર્તાય: ભુવનેશ્વર

ન્યુઝીલેન્ડ સામેની ચોથી વન-ડે માં ભારતીય ટીમ માત્ર 92 રનમાં ઓલ આઉટ થઈ હતી. માત્ર આઠ વિકેટે કારમી હાર મળી હતી. તે મામલે ભારતનાં ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે કહ્યું કે બાકી રહેલી મેચ પહેલા ટીમને વાસ્તવિકતાની ખબર પડી ગઈ છે….

18 મેચ, 38 વિકેટ : ન્યૂઝીલેન્ડમાં આ ભારતીય બોલર સામે મોટા-મોટા દિગ્ગજો પણ ઝાંખા પડે

ઓસ્ટ્રેલિયામાં પહેલીવાર વન ડે સીરીઝ જીતીને ન્યૂઝીલેન્ડ પહોંચેલી ટીમ ઇન્ડિયા સામે મોટો પડકાર છે. કીવીઓ સામે ટીમ ઇન્ડિયા પાંચ મેચની સીરીઝ રમશે. સીરીઝની પહેલી મેચ 23 જાન્યુઆરીના રોજ નેપિયરમાં રમાશે. ઓસ્ટ્રેલિયામાં વન ડે સીરીઝ દરમિયાન અંતિમ અને નિર્ણાયક મેચમાં સામેલ…

….બસ એક જીત અને ઑસ્ટ્રેલિયામાં કોહલી રચશે ‘વિરાટ’ ઇતિહાસ

ભારતીય ક્રિકેટ ટીમ શુક્રવારે ત્રીજી અને અંતિમ વન ડેમાં ઓસ્ટ્રેલિયા સામે મદાનમાં ઉતરશે. ટીમ ઇન્ડિયાનો ઇરાદો સીરીઝ બાદ સીમીત ઓવરોમાં પણ ઐતિહાસિક જીત હાંસેલ કરવાનો હશે. ત્રણ મેચની સીરીઝ હાલ 1-1થી બરાબર છે. ઓસ્ટ્રેલિયાએ સીડનીમાં 34 રન તથા એડિલેડમાં ભારતે…

પ્રથમ વન-ડેમાં ભારતની આ 4 ભૂલથી ઓસ્ટ્રેલિયન ટીમ પોતાના મનસૂબામાં સફળ થઇ

સિડનીમાં રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વન-ડે મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરીને નક્કી કરેલી 50 ઓવરમાં ટીમ ઈન્ડિયા સમક્ષ 5 વિકેટના નુકસાને 289 રનોનુ લક્ષ્ય મૂક્યુ. જો પ્રથમ ઈનિંગમાં ભારતીય ટીમે આ 4 મોટી ભૂલ કરી…

આ ભારતીય ક્રિકેટરોની પત્નીઓનું છે પ્રથમ કરવા ચોથ, જુઓ Photos

દેશભરમાં આજે મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર માટે કરવા ચોથનું વ્રત રાખી રહી છે. કરવા ચોથનું આ વ્રત મહિલાઓ પોતાના પતિ માટે એટલા માટે રાખે છે, એવામાં પછી તેનો પતિ તેની સાથ હોય કે પછી દૂર, પત્ની શુદ્ધ મનથી આ…

ભારતીય ટીમ માટે ખુશખબર, ફિટ થયો આ મેચ વિનર ખેલાડી

ભારતીય ટેસ્ટ ટીમ માટે એક મોટી ખુશખબર આવી છે. ટીમના લીડ બોલર અને મેચ વિનર ભુવનેશ્વર કુમાર ફિટ થઇ ગયો છે. બીસીસીઆઇએ આજે ફાસ્ટ બોલર ભુવનેશ્વ કુમારને ફિટ ઘોષિત કરી દીધો છે અને જણાવ્યું કે તે ચતુષ્કોણીય સિરિઝમાં ભારત-એ તરફથી…

તો આ કારણે વિરાટ કોહલી ટી-20 આંતરરાષ્ટ્રીય ટ્રાઈ શ્રેણીમાંથી બહાર થઇ શકે છે

ભારતીય ટીમના કેટલાક સ્ટાર ખેલાડીઓ આગામી આંતરરાષ્ટ્રીય ટી-20 શ્રેણીની ટીમમાં ભાગ લઇ શકશે નહીં. ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલી સહિત અન્ય બે ખેલાડીઓને આ શ્રેણીમાં આરામ મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય ટી-20 ટ્રાઈ શ્રેણીમાં ભારત સિવાય શ્રીલંકા અને…

ભારતીય ક્રિકેટ ટીમના પેસ બોલર ભુવનેશ્વર કુમારે પ્રભુતામાં પગલા પાડ્યા

ભારતીય ક્રિકેટ ટીમના પેસ બોલર ભુવનેશ્વર કુમારે ગુરૂવારે પ્રભુતામાં પગલા પાડ્યા. મેરઠની એક હોટલમાં ભુવનેશ્વર નુપૂર સાથે લગ્નગ્રંથીથી જોડાયો. થોડા મહિના પહેલા ભુવનેશ્વરે નુપૂરની સાથે સોશિયલ મીડિયા પર તસ્વીર શેર કરી હતી. ગુરૂવારે લગ્નવિધી સંપન્ન થઇ ત્યારે હવે 26 નવેમ્બરે…

wedding Pics:બાળપણની દોસ્તને જીવનસંગીની બનાવવા ઘોડે ચઢ્યો ભુવી

ભુવનેશ્વર કુમારના પરિવારજનો તેના લગ્નની રાહ જોઈ રહ્યા હતા અને આ સમય આજે આવી ગયો હતો. ક્રિકેટ ટીમનો સ્ટાર બોલર ભુવનેશ્વર કુમાર આજે તેની બાળપણની દોસ્ત નુપુર સાથે લગ્ન બંધનમાં બંધાઈ ગયો છે. Some pictures from today 💝💝 waiting to…

બૂમરાહે પોતાની એક્શન પર ઘણી મહેનત કરી: ભુવી

જસપ્રીત બૂમરાહને લઇને ભારતીય ટીમના ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે કહ્યું છે કે, ગુજરાતનો આ બોલરે પોતાની એકશન પર ઘણી મહેનત કરી છે. જેનો ફાયદો મળી રહ્યો છે. બૂમરાહની સફળતાનું રહસ્ય પૂછવા પર તેણે કહ્યું કે, બૂમરાહની એકશન અલગ છે, જેનાથી…

ભુવીનો ખુલાસો. આ કારણે હાર્યું ભારત બીજી T-20 માં

બીજી ટ્વેન્ટી-20 મેચમાં મંગળવારે ભારતનો ઓસ્ટ્રેલિયા સામે આઠ વિકેટથી પરાજ્ય થયા બાદ ભારતીય ટીમના બોલર ભુવનેશ્વર કુમારે ભારતીય ટીમની હારનો ખુલાસો કર્યો હતો. ભુવનેશ્વરે કહ્યું કે, ઝડપી બોલર જેસન બેહરેનડ્રોફ દ્વારા પ્રથમ જ ઓવરમાં રોહિત શર્મા અને વિરાટ કોહલને ઉટ…

સગાઇ બાદ એકબીજાના થયા ભુવનેશ્વર કુમાર અને નૂપૂર

ભારતીય ટીમના ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર અને નૂપૂરે સગાઇ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ભુવનેશ્વર કુમારે પોતાના ડિનર ડેટની એક તસવીર સોશિયલ મીડિયા પર મૂકી હતી. જો કે, આ તસવીર બાદ તરત ભુવનેશ્વર કુમાર સગાઇના બંધનમાં બંધાઇ…

ભુવીએ ખોલ્યું પોતાની સિક્રેટ ડિનર ડેટનું રહસ્ય

ભારતીય ટીમના ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે પોતાની સિક્રેટ ડિનર ડેટનું રાજ ખોલ્યું છે. ઓસ્ટ્રેલિયા સામે વન ડે સિરીઝમાં શાનદાર દેખાવ કરનાર ભુવનેશ્વર કુમારે પોતાની મહિલા પ્રશંસકોનું દિલ તોડ્યું છે. ભુવીએ પોતાની ગર્લફ્રેન્ડના નામનો ખુલાસો કર્યો છે. વાસ્તવમાં ભુવીએ એક તસવીર…

ડેથ ઓવરોમાં સારી બોલિંગ માટે ભુવીએ આઇપીએલને આપ્યો શ્રેય

ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર ભુવનેશ્વર કુમારનું માનવું છે કે, ડેથ ઓવરોમાં સારી બોલિંગનો શ્રેય આઇપીએલ લીગને આપુ છુ અને ત્રીજી વન ડેમાં ઇંગ્લેન્ડ સામે ટીમ દબાણ વગર ઉતરશે.