GSTV

Tag : bhupendra patel

અનામત આંદોલન / હાર્દિક પટેલે CM પટેલને પત્ર લખી યાદ અપાવ્યું ગુજરાત સરકારનું વચન, પાટીદારો પર થયેલા 400 કેસો પરત ખેંચવા કરી માંગ

Zainul Ansari
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને પાટીદાર નેતા હાર્દિક પટેલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી અનામત આંદોલન દરમિયાન પાટીદારો વિરુદ્ધ નોંધાયેલા અંદાજે 400 કેસ ખેંચવાની...

મોટા સમાચાર / ભૂપેન્દ્ર પટેલ સરકારની મોટી જાહેરાત, દિવ્યાંગતાનું પ્રમાણપત્ર અને એસટી પાસ આજીવન માન્ય: હવે ચેકઅપ માટે ધક્કા ખાવા નહીં પડે

Zainul Ansari
ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ દ્વારા સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ- કન્યા છાત્રાલય નારણપુરા ખાતે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારે...

રાજ્ય સરકારનો પ્રજાહિતકારી નિર્ણય, નવા સચિવાલય સંકુલમાં સામાન્ય નાગરિકોના પ્રવેશપાસની પ્રથા શરૂ

Dhruv Brahmbhatt
ગાંધીનગરમાં કોરોના સંક્રમણના કારણે પ્રવેશ પાસની બંધ કરવામાં આવેલી પ્રથા ફરી શરૂ કરી દેવામાં આવશે. 21મી સપ્ટેમ્બરથી સામાન્ય લોકો પ્રવેશ પાસ કાઢાવીને સચિવાલય તેમજ સ્વર્ણિમ...

રાજ્યના મુખ્યપ્રધાન આજે દિલ્હી પ્રવાસે, PM મોદી અને રામનાથ કોવિંદ સાથે કરશે શુભેચ્છા મુલાકાત

Dhruv Brahmbhatt
રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીની મુલાકાતે જઈ રહ્યાં છે. જ્યાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત તેઓ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ...

ભૂપેન્દ્ર પટેલની સરકારના નવા મંત્રીઓને બંગલાઓની ફાળવણી, જાણો કોને કયા નંબરનો સોંપાયો મંત્રી નિવાસ

Dhruv Brahmbhatt
ગુજરાતના રાજકારણમાં એકાએક મોટું પરિવર્તન આવતા જ નવનિયુક્ત CM ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ભાજપે નો રિપીટની થિયરી અપનાવી. જેમાં જૂના મંત્રીઓને ઘરભેગાં કરી દીધાં. જ્યારે દિલ્હી...

આવતી કાલે CM ભૂપેન્દ્ર પટેલ PM મોદી અને અમિત શાહને મળશે, આજે આનંદીબેન સાથે કરશે શુભેચ્છા મુલાકાત

Dhruv Brahmbhatt
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ બે દિવસ માટે અમદાવાદ–ગાંધીનગરની મુલાકાતે આવ્યાં છે. ત્યારે આનંદીબેન આમ તો પારિવારિક પ્રસંગને લઈને અમદાવાદ આવ્યાં છે....

પ્રધાનમંડળની જેમ સચિવાલયમાં પણ નો-રિપીટ થિયરી, ખરડાયેલી છબી ધરાવતા અધિકારીઓને લઇ મહત્વનો નિર્ણય

Dhruv Brahmbhatt
ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નવનિયુક્ત મંત્રીઓની ચેમ્બરમાં અંગત સ્ટાફમાં વધારે સાવધાની રાખવામાં આવી રહી છે. ખાસ કરીને ખરડાયેલી છબી ધરાવતા અધિકારી તેમજ અંગત સ્ટાફને...

ચૂંટણીમાં 150 પ્લસના ટાર્ગેટને પૂર્ણ કરવા ભૂપેન્દ્ર પટેલની ટીમને શિરે મોટી જવાબદારી, નવનિયુક્ત મંત્રીઓને દિલ્હી હાઇકમાન્ડની તાકીદ

Dhruv Brahmbhatt
ગુજરાતની નવી કેબિનેટના સભ્યોને કેટલાક આદેશ આપવામાં આવ્યાં છે. દિલ્હી હાઇકમાન્ડ તરફથી જાહેર થયેલા ફરમાન પ્રમાણે મંત્રીઓને કહેવામાં આવ્યું છે કે કોઇના સાચા કામો અટકાવશો...

Video: પીએમના જન્મદિવસની ઉજવણીના કાર્યક્રમમાં ખુરશીની રામાયણ, નેતાઓ અને પદાધિકારીઓને બેસાડવા છેલ્લી ઘડીએ મચી દોડધામ

Bansari
અમદાવાદના ટાગોર હોલમાં પીએમ નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં સીએમ સહિતના નેતાઓ અને પદાધિકારીઓ પહોંચતા મંચ પર ખુરશીની રામાયણ સર્જાઇ હતી. કોને કઈ ખુરશીમાં...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમમાં 50 ટકાથી વધુ મંત્રીઓ અંડર ગ્રેજ્યુએટ, મહિલા સશક્તિકરણની માત્ર વાતો

Zainul Ansari
ભારે ધમપછાડા પછી આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી ટીમ એટલે નવા મંત્રીઓની શપથવિધિ પૂર્ણ થઈ ગઈ છે. જૂના જોગીઓની બાદબાકી કરવામાં આવી છે. આખી ટીમ...

નવી સરકાર એક્શન મૂડમાં, આજે જ 4:30 કલાકે મળશે કેબિનેટની પ્રથમ બેઠક…નવા મંત્રીઓમાં ભારે ઉત્તેજના

Dhruv Brahmbhatt
ગુજરાતના નવા મંત્રીમંડળની આજે શપથવિધિ યોજાઇ રહી છે. ગાંધીનગરમાં રાજભવન ખાતે હાલમાં ભૂપેન્દ્ર પટેલની સરકારના નવા મંત્રીઓએ શપથ લઇ રહ્યાં છે. જેમાં સૌ પ્રથમ કેબિનેટ...

શપથગ્રહણ/ ગુજરાતના નવા મંત્રીમંડળમાં નો રિપીટ થીયરી : આટલા ધારાસભ્યોને આવ્યા ફોન, નવા સુકાની અને નવી ટીમ

Dhruv Brahmbhatt
ગુજરાતમાં નવા સીએમ તરીકે ભૂપેન્દ્ર પટેલની સરકાર તૈયાર કરાયા બાદ છેલ્લાં કેટલાંય દિવસથી નવા મંત્રીમંડળને લઇને રાજકારણ ગરમાયું હતું. એવામાં નવા મંત્રીમંડળની શપથવિધિને લઇને ગઇ...

નવા પ્રધાનમંડળની શપથવિધિ પહેલાં છેલ્લી ઘડીએ ડેમેજ કંટ્રોલ કરવાની કવાયત, ભૂપેન્દ્ર યાદવ અને CM વચ્ચે મહત્વની બેઠક

Dhruv Brahmbhatt
ગાંધીનગરમાં નવા પ્રધાનમંડળની શપથવિધિ પહેલાં CM ભૂપેન્દ્ર પટેલ અને ભૂપેન્દ્ર યાદવ વચ્ચે મહત્વની બેઠક મળી. આ બેઠક અમદાવાદમાં આવેલા એનેક્ષીમાં મળી છે. ભાજપની ‘નો રિપિટ...

ભાજપમાં ડખા/ શપથ ગ્રહણ નહીં પરંતુ શપથ પર ગ્રહણ : ભાજપમાં વધ્યો આંતરિક કકળાટ, શિસ્તબદ્ધ પાર્ટીના આબરૂના ધજાગરા

Zainul Ansari
ગાંધીનગરમાં નવી સરકારની શપથવિધી ટલ્લે ચઢી. દિવસભર હાઈવોલ્ટેજ ડ્રામા રહ્યો. ભાજપના ધારાસભ્યોનો સવારથી જ જમાવડો થયો હતો. અનેક ધારાસભ્યોને અવું હતું કે તેમને મંત્રીપદ મળશે...

પાટીલનો દાવ ઊંધો/ આજે નહીં હવે આવતીકાલે મંત્રીઓની શપથવિધિ : ભાજપમાં ભડકો, દિલ્હી સુધી બબાલ

Bansari
ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળની આજે શપથવિધિ ન યોજાવા માટેના કેટલાક કારણ સામે આવ્યા છે. ભાજપના જ સિનિયર નેતાઓ નો રિપિટ થિયરીથી નારાજ થયા છે. તો કોંગ્રેસમાંથી...

સી.આર.પાટીલના નિવાસસ્થાને ધારાસભ્યોની સતત અવરજવર, રૂપાણી સરકારના એક પણ મંત્રીની હાજરી નહીં

Bansari
આજે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના નવા પ્રધાન મંડળની શપથવિધિ આયોજિત થવા જઇ રહી છે. ત્યારે સવારથી જ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના નિવાસ સ્થાને ભારે ચહલપહલ...

BIG NEWS / ગુજરાતના નવા મંત્રીમંડળની યાદી તૈયાર : અપનાવાઇ શકે ‘નો રિપીટ થિયરી’ની ફોર્મ્યુલા, દિલ્હી હાઈકમાન્ડ આપશે લીલીઝંડી

Bansari
આજે નવા પ્રધાનમંડળની શપથવિધિ થવાની છે અને ભાજપના ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવાની સૂચના મળતા જ આજે MLA ક્વાર્ટર પર સવારથી જ ધારાસભ્યોનો જમાવડો જોવા મળ્યો છે....

BIG BREAKING / નવા CM ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં, 4 અધિકારીઓની CMOમાં કરાઇ નિમણૂંક

Bansari
રાજ્યમાં મુખ્યમંત્રીના સેક્રેટરી અને અધિક મુખ્ય સચિવના પદને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. CM ભૂપેન્દ્ર પટેલના સેક્રેટરી તરીકે અવંતિકા સિંઘ અને CMના અધિક...

ગુજરાતમાં ડખા/ 3 કદાવર જૂથો મોદી દરબારમાં પહોંચ્યા : નાણા અને ગૃહ માટે પડાપડી, આ છે સંભવિત મંત્રીઓનું લિસ્ટ

Bansari
ગુજરાતમાં આજે ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીઓની શપથવીધિ યોજાય તેવી પૂરી સંભાવના છે. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, આજ રોજ ગાંધીનગર ખાતે યોજાનાર શપથવિધિમાં...

શહર મેં તેરી જીત સે જ્યાદા ચર્ચે તો મેરી હાર કે હૈ : લિ. નીતિન પટેલ, સોશિયલ મીડિયા પર રમૂજી મેસેજ વાયરલ

Bansari
ગુજરાતના રાજકારણમાં આવેલા પરિવર્તનને ત્રણ દિવસ વીતી ચૂક્યા હોવા છતાં સોશિયલ મીડિયાથી માંડીને ચાની કિટલીમાં તેની જ ચર્ચા હજુ ચાલી રહી છે. નીતિન પટેલ માટે...

રાજ તિલક કી કરો તૈયારી / 16મી તારીખે શપથવિધિ, 20થી વધારે મંત્રીઓ ગોઠવાશે, બુધવારે રાતે પસંદ થયેલા ધારાસભ્યોને જાણ કરાશે

Bansari
નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહેલા જ દિવસથી કામે લાગી ગયા છે. મંત્રી મંડળ મળે એ પહેલા જ તેમની સામે જામનગર સહિત સૌરાષ્ટ્રમાં પડેલા વરસાદનો પડકાર...

BREAKING / આ તારીખે ગુજરાતમાં યોજાશે મંત્રીમંડળની શપથ વિધિ, એક પણ ધારાસભ્યને ગાંધીનગર ન છોડવા આદેશ

Bansari
ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયેલા ભૂપેન્દ્ર પટેલે ગઇ કાલે સોમવારના રોજ શપથવિધિ લીધા બાદ હવે તેઓ નવાં મંત્રીમંડળની રચના કરશે. ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર...

ભૂપેન્દ્ર પટેલની સરકારના નવા મંત્રીમંડળની રચનાની જવાબદારી કોના શિરે! જાણો કોની કરાશે બાદબાકી

Bansari
ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથગ્રહણ કર્યા બાદ હવે મંત્રી મંડળની રચનાને લઈને કવાયત ચાલી રહી છે. મંત્રીમંડળની રચનાની જવાબદારી કેન્દ્રિય પ્રધાન ભૂપેન્દ્ર યાદવને સોંપવામાં...

શાહના આગમન બાદ નવા મંત્રીમંડળની રચનાની ગતિવિધિ તેજ, જાણો કોનું કપાશે પત્તું અને કોને મળી શકશે કેબિનેટ પદ

Bansari
ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ નવા પ્રધાનમંડળની રચના માટે રાજકીય કવાયત તેજ બની છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના આગમન બાદ ભૂપેન્દ્ર પટેલની ટીમમાં...

ઈશ્વરમાં અપાર શ્રદ્ધા / ગુજરાતના નવા CM ભૂપેન્દ્ર પટેલ એટલે આધ્યાત્મિક વિચારોના રંગે રંગાયેલા માણસ, હાથે બાંધે છે ‘નિરુમા’નું રક્ષા સૂત્ર

Bansari
ગુજરાતના નવા 17માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અતૂટ ઇશ્વરમાં શ્રદ્ધા ધરાવતા હોવાનું જોવા મળી રહ્યું છે. કારણ કે જેવું તેમનું સીએમ તરીકે નામ જાહેર કરાયું કે...

નવી સરકાર સામે સૌથી મોટા પડકારો, ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના CM તો બની ગયા પરંતુ આ 7 કોઠામાંથી તેઓએ ઉતરવું પડશે પાર

Bansari
ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના 17 માં મુખ્યમંત્રી (Gujarat CM Bhupendra Patel) બની ગયા છે. તેઓને મુખ્યમંત્રીની ખુરશી મળી ગઇ છે પરંતુ તેમને મોટા પડકારો પાર કરવા...

ભૂપેન્દ્ર પટેલની શપથ ગ્રહણ કુંડળીમાં સ્થિર સત્તાના યોગ, જાણો શું કહે છે બળવાન ગ્રહોની સ્થિતિ

Bansari
ભાગ્યના જોરે બનેલા CM ભૂપેન્દ્ર પટેલની શપથ ગ્રહણ કુંડળીમાં બળવાન યોગ રચાયા તે અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે આજે બપોરે...

સંદેશ / ભૂપેન્દ્ર પટેલના શપથ કાર્યક્રમ પછી વડાપ્રધાન મોદીએ વિજય રૂપાણીને લઇને કહી આ વાત, આવનારા સમયમાં…

Pritesh Mehta
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા છે. તેના થોડાક જ ક્ષણોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને એક ખાસ સંદેશ ટ્વીટ પર...

અમદાવાદથી ચુંટણી જીતીને ગુજરાતના સીએમ બની ચુક્યા છે આ ચાર ધારાસભ્યો, મોદી સહિત લિસ્ટમાં છે આ મોટા નામ

Bansari
અમદાવાદમાંથી ચુંટણી જીતીને ગુજરાતના સીએમ બન્યા હોય તેવા અત્યાર સુધીના ચાર ધારાસભ્યો છે. આજે ગુજરાતના નવા સીએમ તરીકે વરણી થયેલા ભુપેન્દ્ર પટેલ અમદાવાદમાંથી ચૂંટણી લડયા...

બુકીઓ માલામાલ/ મુખ્યમંત્રીના નામ પર રમાયો અત્યાર સુધીનો સૌથી મોટો સટ્ટો, જાણો કોનો બોલાયો કેટલો ભાવ

Bansari
શનિવારે બપોર બાદ અચાનક ગુજરાતના રાજકારણમાં સૌથી મોટો ઉલટફેર આવ્યો હતો. તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એકાએક રાજભવન પહોંચીને રાજીનામુ આપતા ગુજરાતમાં રાજકારણમાં એક પ્રકારે રાજકારણમાં...
Do NOT follow this link or you will be banned from the site!