ગુજરાત વિધાનસભા ચૂંટણી / સીઆર પાટીલ પછી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની તમામ બેઠકો જીતવાનો રાખ્યો લક્ષ્યાંક, જનતા માટે કહી આ મોટી વાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આગામી વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની તમામ 182 બેઠકો જીતવાનો લક્ષ્ય રાખ્યો છે. ભાજપ અધ્યક્ષ પાટીલે થોડાક મહિનાઓ પહેલા પાર્ટી કાર્યકર્તાઓ સમક્ષ આ...