ભૂમાતા બ્રિગેડની તૃપ્તિ દેસાઇ હવે સબરીમાલા મંદિરમાં કરશે પ્રવેશMayurNovember 14, 2018November 14, 2018સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરમાં તમામ વયજૂથની મહિલાઓના પ્રવેશનો ચુકાદો આપ્યો છે. પરંતુ હજી સુધી સબરીમાલા મંદિરની અંદર પરંપરાગત રીતે પ્રતિબંધિત વયજૂથની મહિલાઓનો પ્રવેશ થયો નથી....
ભૂમાતા બ્રિગેડના અધ્યક્ષ તૃપ્તિ દેસાઈની પોલીસે અટકાયત કરીYugal ShrivastavaOctober 19, 2018 મંદિરોમાં મહિલાઓના પ્રવેશ માટે આંદોલન ચલાવી રહેલી ભૂમાતા બ્રિગેડના અધ્યક્ષ તૃપ્તિ દેસાઈની પોલીસે અટકાયત કરી છે. તૃપ્તિ દેસાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે શિરડી...