‘ગેંદા ફુલ’ ની સફળતા બાદ બાદશાહે ફેન્સને આપી મોટી ભેટ, ગીતનું ગુજરાતી વર્ઝન કર્યુ લોન્ચAnkita TradaMay 30, 2020May 30, 2020ચાર્ટબસ્ટર ગીતોના શહેનશાહ રેપર બાદશાહે 20મી માર્ચે ગેંદા ફૂલ રિલીઝ કર્યું. જેની ધૂન પર લોકો ઝૂમી ઉઠ્યા. આ ગીતમાં બાદશાહની સાથે સિંગર પાયલ દેવ હતી....