GSTV
Home » bhavnagar

Tag : bhavnagar

ભાવનગર : મશીનની ચેઇનમાં એન્જિનિયરના બંને પગ કપાઇ જતા અરેરાટી

Nilesh Jethva
ભાવનગર નજીક પડવા પાવર પ્લાન્ટમાં અકસ્માત સર્જાયો હતો. મશીનની ચેઇનમાં એન્જિનિયરના બંને પગ કપાઇ ગયા હતા. ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત એન્જિનિયરને સારવાર માટે ખસેડવામાં આવ્યો

ભાવનગર : નદીમાં ડૂબી જવાથી ભાઈ- બહેનના મોત, પરિવારમાં માતમ

Nilesh Jethva
ભાવનગરના વલ્લભીપુરમાં પીપળ ગામે કેરી નદીમાં ડૂબી જવાથી ભાઈ-બહેનનું મોત થયું હતુ. દેવુપૂજક 27 વર્ષીય યુવતી અને 10 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત થયું છે.

ભાવનગરમાં દેશી દારૂની ભઠ્ઠી પર કોંગ્રેસની જનતા રેડ, પોલીસનું ભેદી મૌન

Nilesh Jethva
ભાવનગર અધેવાડા ગામે નદીના પટમા દારૂ ભઠ્ઠીઓ પર કોંગ્રેસ કાર્યકરોએ જનતા રેડ કરી હતી. નદી કિનારે દેશી દારૂની ભઠ્ઠીઓ મળી આવી હતી. જો કે પોલીસ

ભાવનગરમાં કોંગો ફીવરનો વધુ એક કેસ આવ્યો સામે, આરોગ્ય તંત્ર દોડતું

Arohi
ભાવનગરમાં કોંગો ફીવરનો વધુ એક કેસ સામે આવ્યો છે. ગારીયાધાર તાલુકાના સાંઢખાખરા ગામના યુવાન શંકાસ્પદ કોંગો ફીવરની ઝપેટમા આવ્યો છે. યુવાનને સર ટી હોસ્પિટલમાં સારવાર

મહુવાની પારેખ કોલેજનાં વિદ્યાર્થીએ યુનિવર્સિટીની ગેરરીતિ સામે લાવતા તેને સસ્પેન્ડ કરાયો

Mansi Patel
ભાવનગરમાં થોડા દિવસ પહેલાં મહુવાની પારેખ કોલેજમાં અભિયાસ કરતા એક વિદ્યાર્થીનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં યુનિવર્સિટીમાં ચાલતા પરીક્ષાના ફેરફાર તેમજ ગેરરીતિ અંગેની રજૂઆત કરવામાં

ભાવનગરનો નગર સેવક ડંડો લઈ દાદો બનતા લોકો ભયના માર્યા થથરી ગયા

Mayur
ભાવનગરના શિહોર નગર પાલિકાના ભાજપના નગર સેવકની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે. અને નગરસેવકે લોકો સામે ડંડો ઉગામ્યો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

ભાવનગર જીલ્લામાં વરસાદનાં પાણી મુદ્દે ગરમાયુ રાજકારણ

Mansi Patel
ભાવનગર જીલ્લામાં આ વર્ષે વરસાદ સારો થયો છે પરંતુ વરસાદના પાણી મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે. જી હા ભાવનગરમાં બોરતળાવના પાણી મુદ્દે સાશક વિપક્ષ આમને

ભાવનગર જિલ્લામાં લીલા દુષ્કાળની સ્થિતિ સર્જાઈ, નુકશાનીનો સર્વે હાથ ધરાયો

Nilesh Jethva
રાજ્યમાં પડેલા ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં લીલો દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે ભાવનગરમાં પણ વરસાદના લીધે ખેડૂતોને ભારે નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે.

ચાલુ પરિક્ષાએ એસટી બસના ધાંધિયાથી રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ

Nilesh Jethva
ભાવનગરમા કાળિયાક અને તેની આસપાસના ગામડાઓમાં એસટી બસની અનિયમિતાથી વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે. વિદ્યાર્થીઓએ ભાવનગર એસટી સ્ટેન્ડ સામે ચક્કાજામનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીઓનું કહેવું છે

ભાવનગરના અલંગ ખાતે ભંગાણ માટે આવેલા બે જહાજો શંકાના દાયરામાં

Arohi
ભાવનગરના અલંગ ખાતે ભંગાણ માટે આવેલા બે જહાજો શંકાના દાયરામાં આવ્યા છે. અલંગના પ્લોટ નંબર 86માં ગલ્ફથી આવેલા જહાજના કેપ્ટને પ્રતિબંધીત સેટેલાઇટ ફોન દ્વારા મેસેજ

ભાવનગર પોલીસે હથિયારો ભરેલી કાર કબ્જે કરી, ધીંગાણુ સર્જાય તે પહેલા જ કાર્યવાહી

Nilesh Jethva
ભાવનગરની શામળદાસ કોલેજ પાસેથી પોલીસે હથિયારો ભરેલી કાર કબ્જે કરી છે. કારમાંથી લાકડી, ધોકા, પાઇપો જેવા હથિયારો મળી આવ્યા છે. જૂની અદાવતમાં કોઈને માર મારવા

ઢબુડી મા સામે પોતાના પુત્રની હત્યા થયાનો આક્ષેપ કરનારા ભીખાભાઈને જ પોલીસે નજરકેદ કર્યા

Mayur
ભાવનગરમાં ઢબુડી મા સામે પોતાના પુત્રની હત્યાના આક્ષેપ કરનાર ભીખાભાઇને પોલીસે નજરકેદ કરતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. ઢબુડી વિરૂદ્ધ પોલીસે ફરિયાદ ન

આ શહેરમાં તમે નક્કી નહિ કરી શકો કે ખાડામાં રોડ છે કે રોડમાં ખાડા

Nilesh Jethva
ભારે વરસાદના કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. ભાવનગરમાં પણ રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ છે તે કહેવું મુશ્કેલ છે.

ભાવનગરમાં થયેલા ફાયરિંગનો ભેદ ઉકેલાયો, નામ જાણીને પોલીસ પણ ચોંકી

Nilesh Jethva
નવલા નોરતાની પ્રથમ રાતે જ ભાવનગરમાં ધોબી સોસાયટી પાસે થયેલા ફાયરિંગ કેસનો ભેદ ઉકેલાયો છે. સ્કુટર પર જતા યુવક પર જે ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયુ

ભારે વરસાદના પગલે જગતના તાતના હાલ બેહાલ, લીલા દુષ્કાળની ભીતિ

Nilesh Jethva
ગુજરાતમાં મેઘરાજા ખમૈયા કરવાનું નામ નથી લેતા ત્યારે રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં લીલા દુષ્કાળ જેવી સ્થિતિ ઉદ્ભવી છે. ત્યારે ભાવનગરમાં પણ સતત પડતાં ભારે વરસાદને

ભાવનગર અને અમરેલીના લગભગ બધા જ ડેમ ઓવરફ્લો થવાની સપાટી પર

Arohi
ભાવનગર અને અમરેલી જીલ્લામાં સારા વરસાદના પગલે જળાશયો સપાટી પાર કરી રહ્યાં છે. વરસાદના પગલે કાળુભાર, ખારો, હમીરપરા જેવા ડેમ ઓવરફલો થયા છે. જ્યારે જીવાદોરી

ભાવનગરમાં રંગ મોહન-2019″નો પ્રારંભ, આ ખ્યાતનામ કલાકારો રહ્યા હાજર

Nilesh Jethva
મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સીટી ભાવનગર ખાતે ૨૯માં આંતર કોલેજ યુવક મહોત્સવ ” રંગ મોહન-2019″નો પ્રારંભ થયો છે. ત્રિ-દિવસીય “રંગ મોહન-2019″નો પ્રારંભ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં યોજાયો

ભાવનગરમાં યુનિવર્સિટીના મહોત્સવ પૂર્વે કલાકાર યાત્રા યોજાઈ

Mansi Patel
મહારાજા કૃષ્ણુકમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની મહોત્સવના પ્રારંભ પૂર્વે આજે કલાકાર યાત્રા યોજાઈ હતી. આ કલાકાર યાત્રામાં ગાંધીજીના જીવન પરના વિવિધ ફલોટસ સાથે યાત્રા નીકળી હતી. આ

ભાવનગરના સિહોરનું ગૌતમેશ્વર તળાવ થયુ ઓવરફ્લો, ડેમનાં 8 દરવાજા ખોલાયા

Mansi Patel
ભાવનગરના સિહોરનું ગૌતમેશ્વવર તળાવ ઓવરફ્લો થતા 8 દરવાજા ખોલવામાં આવ્યા હતા. આ તળાવ છ વર્ષે ઓવરફ્લો થયું છે. ઉપરવાસ અને સિહોર પંથકમાં પડેલા વરસાદના પગલે

ભાવનગરમાં કોંગ્રેસના નગર સેવકને મળી જાનથી મારી નાખવાની ધમકી

Arohi
ભાવનગરના કુંભારવાડા વિસ્તારના કોંગ્રેસના નગર સેવકને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ સાથે જ તેમના અપહરણનો પ્રયાસ પણ થયો છે. ઘનસ્યામ ચુડાસમા, આરીફ કડી

ઘોઘા દહેજ રોરો ફેરી સર્વિસ આ કારણે અચોક્કસ મુદત માટે બંધ કરવામાં આવશે

Nilesh Jethva
ભાવનગરના ઘોઘા દહેજ રોરો ફેરી સર્વિસ અચોક્કસ મુદત માટે બંધ કરવામાં આવશે. દહેજ ખાતે એપ્રોચ ચેનલ સર્કલમાં પાણીની અપૂરતી ઊંડાઈને કારણે હાલ પુરતી આ સેવા

ભાવનગર : તળાવમાં ન્હાવા પડેલા બે યુવકોના મોત, પરિવારમાં શોકનો માહોલ

Nilesh Jethva
ભાવનગરના પાલીતાણા તાલુકાના આદપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા બે યુવકોના મોત નિપજ્યા છે. બંને મિત્રો આજે રવિવારનો દિવસે હોવાથી આદપુર ગામે તળાવમાં ન્હાવા ગયા હતા.

ભાવનગરમાં શાકભાજીની આડમાં ગાંજાનું વાવેતર કરતા ઈસમને પોલીસે ઝડપી પાડ્યો

Nilesh Jethva
ભાવનગર શહેર અને જિલ્લામાં નશીલા પદાર્થોનો વેપલો દિનપ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે ભાવનગર એસઓજીએ વરતેજ તાબેના સોડવદરા ગામેથી શાકભાજીની આડમાં ગાંજાનું વાવેતર કરતા ઈસમનો આઠ

સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાતા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઉજવણી

Arohi
સરદાર સરોવર ડેમનું બાંધકામ પુર્ણ થયા બાદ પ્રથમ વખત નર્મદા ડેમ તેની પૂર્ણ સપાટી એટલેકે ૧૩૮.૬૭ મીટર સુધી ભરાયો છે. જેની ભાવનગર મહાનગરપાલિકા વહિવટી તંત્ર

ખુલ્લેઆમ નિયમો તોડતા ભાવનગરવાસીઓએ ટ્રાફીક પોલીસ સાથે જે જે કર્યું તે સાંભળી હસી હસી લોટપોટ થઈ જશો

Mayur
નવા નિયમો અંતર્ગત પોલીસ મસમોટો દંડ વસૂલી રહી છે. પરંતુ ભાવનગરના ટ્રાફિક પોઇન્ટ પર સંસ્કારી ભાવેણાવાસીઓ ખુલ્લેઆમ નિયમો તોડતા નજરે પડતા રમુજી દ્રશ્યો જોવા મળ્યા.

ભાવનગરમાં યોજાયેલા મેડિકલ કેમ્પમાં લાગી બે કિમી લાંબી લાઈનો, વિભારીબેન થયા ભાવુક

Nilesh Jethva
ભાવનગર એસ.એન.ડી.ટી. મહિલા કોલેજ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે જેનું ઉદઘાટન ડે.સીએમ નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ

ભાવનગરના આ વિસ્તારના લોકો છતે ઘરે ભાડે રહેવા મજબૂર, ઘરોમાં ભરાયા ત્રણ ફુટ પાણી

Nilesh Jethva
ભાવનગર શહેર અને જીલ્લામાં મેઘરાજા મહેરબાન બન્યા છે. પરંતુ કેટલાક લોકો માટે તો મુસીબત સમાન બન્યા છે. ભાવનગર શહેરમાં સતત વરસી રહેલ વરસાદના કારણે બોર્દીગેત

ભાવનગરમાં ખરાબ રસ્તાઓ અંગે કોંગ્રેસનો હલ્લાબોલ, પોલીસ સાથે સર્જાયા ઝપાઝપીના દ્રશ્યો

Nilesh Jethva
ભાવનગર શહેરમાં ચોમાસાના પહેલા વરસાદમાં જ શહેરના તમામ રસ્તાઓમાં ખાડાઓ પડી ગયા છે અને કરોડોના ખર્ચે કરવામાં આવેલ રોડ ધોવાઈ ગયા છે તેવા આક્ષેપ સાથે

ભાવનગર : ભારે વરસાદને પગલે સુખભાદર ડેમ થયો ઓવરફ્લો, નિચાણવાળા ગામોને કરાયા એલર્ટ

Nilesh Jethva
બોટાદના સુખભાદર ડેમના ત્રણ દરવાજા એક એક ફુટ ખોલવામા આવ્યા છે. જેના કારણે નિચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. બોટાદ જીલ્લાના રાણપુરને પીવાનું પાણી પુરૂ પાડતો

ભાવનગર : ૪.૨૧ લાખની જાલી નોટ સાથે ત્રણ લોકોની ધરપકડ

Nilesh Jethva
ભાવનગર એસઓજી દ્વારા બાતમીના આધારે મહુવા તાલુકાના મોટા ખુટવડા ગામેથી જાલી નોટ કૌભાંડ જડપી પાડ્યું હતું, આ બાદ પોલીસે તપાસ હાથ ધરતા આજે વધુ ત્રણ
Do NOT follow this link or you will be banned from the site!