GSTV

Tag : bhavnagar

ગુજરાતમાં ભયંકર વરસાદને કારણે નદીઓમાં પૂર, દ્વારકા-પોરબંદરમાં રસ્તા પર વાહનો તરતા દેખાયા

Dilip Patel
મુંબઈથી પોરબંદરના અરબી સમુદ્રના કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ હોવાથી દરિયા કિનારાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારો આફતમાં આવી પડ્યા છે. દેવભુમિ દ્વારકાના જામ ખંભાળિયામાં આભ ફાટ્યું...

ભાવનગરમાં થયો કોરોના વિસ્ફોટ, પહેલી જ વાર એક જ દિવસમાં 23 કેસ નોંધાયા

Mansi Patel
કોરોના વાયરસે ભાવનગર શહેર અને જિલ્લામાં ખળભળાટ મચાવ્યો છે તેથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. આજે શનિવારે ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ર૩ પોઝિટિવ...

મહિલા સાથે દિવસ રાત જોયા વિના આચર્યું દુષ્કર્મ, હવે મા બની જતાં આપી આ ધમકી

Bansari
સિહોરમાં એક મહિલા સાથે એક શખસે તેના મિત્રની મદદગારીથી દુષ્કૃત્ય આચરી મહિલાને માતા બનાવી દેતા ભારે ચકચાર મચી છે. દુષ્કર્મ આચરનાર શખસે લાજવાના બદલે ગાજી...

ભાવનગરમાં કોરોનાએ મચાવ્યો હડકંપ, એક સાથે 13 પોઝટીવ કેસ આવતાં લોકો ફફડી ગયા

Bansari
કોરોના વાયરસે ભાવનગર શહેર અને જિલ્લામાં ખળભળાટ મચાવ્યો છે તેથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. બુધવારે ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ૧૩ પોઝિટિવ કેસ...

સામાન્ય બોલાચાલીમાં 15 વર્ષના કિશોરે છરીના ઘા ઝીંકી કરી યુવકની હત્યા

Nilesh Jethva
ભાવનગરના પોપટનગર વિસ્તારમાં ગઈકાલે રાત્રીના 15 વર્ષના કિશોરે એક વ્યક્તિની હત્યા કરી હતી. સામાન્ય બોલાચાલીમાં છરીના ઘા ઝીંકીને મુન્નાભાઇની હત્યા નિપજાવી હતી. સી ડિવિઝન મથકના...

બોટાદ અને ભાવનગરમાં આકાશમાં અદ્દભૂત નજારો દેખાયો, સૂર્યની ફરતે સર્જાયેલા મેઘધનુષને જોવા લોકો ટોળે વળ્યા

Mansi Patel
બોટાદ અને ભાવનગર પંથકના આકાશમાં અદભૂત નજારો જોવા મ્ળ્યો હતો. સૂર્ય ફરતે ભાગ્યે જ જોવા મળતું સુંદર મેઘધનુષ જોવા મળ્યા હતા. આકાશમાં સર્જાયાયેલા નયનરમ્ય દ્રશ્યો...

ભાવનગર જિલ્લામાં આ યોજના અંતર્ગત એક લાખથી વધુ લોકોને અપાઈ રોજગારી

Nilesh Jethva
ભાવનગર જિલ્લામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત એક લાખ કરતા વધુ લોકોને રોજગારી પુરી પાડવામાં આવી છે. ભાવનગર જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષથી સુજલામ સુફલામ અંતર્ગત કામો...

સીદસરનો થઇ રહ્યો છે ઉલટો વિકાસ, ભાવનગર મનપામાં ભળતા વધી મુસીબતો

Nilesh Jethva
ભાવનગર મહાનગર પાલિકાના નવા સીમાંકન બાદ ચાર વર્ષ પહેલા ચાર ગામોને મનપામાં ભેળવવામાં આવ્યા. પરંતુ આ ગામોમાં સુવિધાને નામે મીંડું જોવા મળ્યું રહ્યું છે. ખાસ...

રમતા રમતા બાળકના માથામાં ફસાઈ ગયું કુકર, કટરની મદદથી ડોક્ટરોએ મહામહનતે બાળકના માથામાથી કુકર કાઢ્યું

Nilesh Jethva
વાત ભાવનગરની જ્યાં એક ઘરે રમતા રમતા બાળકના માથામાં કુકર ફસાઈ ગયુ હતું. ઘરના લોકોએ પ્રયત્ન કરવા છતા કુકર ન નીકળતા આખરે બાળકને સર.ટી. હોસ્પિટલ...

ભાવનગરમાં મધરાત્રે ધીમીધારે વરસ્યો વરસાદ, લોકોને બફારામાં મળી રાહત

Bansari
ભાવનગર જિલ્લાના આઠ તાલુકામાં મધરાત્રે વાતાવરણમાં આવેલા એકાએક પલટા સાથે વરસાદી વાદળો ધીમીધારે વરસી પડતા અડધોથી એક ઈંચ જેટલો વરસાદ થયો હતો. ત્યારબાદ આજે દિવસ...

કોરોના ઈફેક્ટ : એસટીની આવકમાં ધરખમ ઘટાડો, બસોનું સંચાલન 64 ટકા ઘટયું

Bansari
કોરોનાની મહામારીએ છેલ્લા ત્રણેક માસથી કાળો કેર વર્તાવ્યો છે. જેના કારણે એસ.ટી. બસનો પૈડા બે માસ સુધી થંભી ગયા બાદ ૨૦ દિવસથી એસ.ટી.ની ગાડી પાટે...

ભાવનગરમાં વધ્યા કેસ: આટલા લોકો કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ

Bansari
કોરોના વાયરસના કેસ અટકવાનુ નામ લેતા નથી તેથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. આજે ગુરૂવારે શહેર-જિલ્લામાં કોરોનાના બે પોઝિટિવ કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામેલ છે....

ઘરોમાં પાણી ભરાતા ભાવનગર મનપાની પ્રિમોનસુન કામાગીરીની પોલ ખુલી, ત્રણ નદીઓમાં આવ્યા ઘોડાપૂર

Nilesh Jethva
ભાવનગરમાં ગઈકાલે અને આજે પણ વરસેલા વરસાદના કારણે મહુવા તાલુકાની ત્રણ નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે. મહુવાની બરોડી નદી, રોજકી નદી અને માલણ...

રાજકોટ જિલ્લામાં મેઘમહેર, કચ્છમાં ભારે પવનના કારણે મકાનના નળીયા ઉડ્યા, ભાવનગરની સીતાપરી નદી બે કાંઠે વહી

Nilesh Jethva
રાજકોટમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો જે બાદ ઠંડા પવન સાથે ધીમીધારે વરસાદ વરસ્યો. જેના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી. થોડા જ વરસાદમાં રસ્તાઓ પર...

મધદરિયે અચાનક થયો ભયાનક બ્લાસ્ટ, ભિષણ આગના કારણે ઉડ્યા ધુમાડાના ગોટેગોટા

Arohi
દહેજની કેમિકલ કંપનીમાં થયેલા બ્લાસ્ટની અસર છેક ભાવનગર સુધી જોવા મળી. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે છેક ભાવનગરના કુંડા દરિયાકિનારાથી તે નજરે પડ્યો. ભાવનગરના...

નિસર્ગ વાવાઝોડાના પગલે ભાવનગર તંત્ર એલર્ટ, NDRF,108, SDRFની ટીમ સ્ટેન્ડબાય

Arohi
ભાવનગરમાં નિસર્ગ વાવાઝોડા (Nisarg Cyclone) ના પગલે તંત્ર એલર્ટ થયું છે. દરિયાકાંઠાના ચાર તાલુકનાં 34 ગામો એલર્ટ કરાયા છે. દરિયાકાંઠામાં 108ની ટિમ સ્ટેન્ડબાય કરવામાં આવી...

Lockdown ખુલતા જ કમાણીમાં આ રૂટની બસ છે અવ્વલ નંબર પર, રોજ ડબ્બલ મુસાફરો કરે છે મુસાફરી

Arohi
કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકડાઉન ૫.૦ (Lockdown)માં જનજીવનને થાળે પાડવાની સાથે બસ સેવાને પણ ચાલુ કરવાની સરકારે કરેલી જાહેરાત બાદ અનલોક-૧ના પ્રથમ દિવસથી ભાવનગર એસ.ટી....

શહેરના આ 8 કન્ટેનમેન્ટ ઝોનને ફરી ખોલવામાં આવ્યા, 17 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર

Arohi
કોરોના વાયરસે ભાવનગર શહેર અને જિલ્લામાં હાહાકાર મચાવ્યો હતો તેથી કોરોનાના કેસ આવે તે વિસ્તારને ર૮ દિવસ સુધી કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવતા હોય છે....

નિસર્ગ વાવાઝોડાનો ખતરો, ગુજરાતના આ જિલ્લાઓને કરવામાં આવ્યા સાવચેત

Arohi
હાલ કુદરત લોકો પર રૂઠી હોય તેમ જણાય રહ્યુ છે. હજુ કોરોના વાયરસની સ્થિતી થાળે નથી પડી ત્યાં વાવાઝોડુ ત્રાટકવાની સંભાવના છે તેથી લોકો ચિંતીત...

VIDEO : ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદથી સોલાર પેનલો ઉડી, અનેક જગ્યાએ ભરાયા પાણી

Nilesh Jethva
ભાવનગરમાં ભારે પવનના કારણે સોલાર પેનલો ઉડી હતી. ભાવનગર યુનિવર્સિટીના કાર્યાલયની સોલાર પેનલો ઉડી ગઇ હતી. સોલાર પેનલો ઉડતા કોઈ જાનહાની થઈ ન હતી. પાંચ...

બોટાદમાં ભારે પવન સાથે કમોસમી વરસાદના ઝાપટા, ચોમાસાની શરૂઆતમાં જ ધૂપ-છાંવનો માહોલ

Bansari
અરબી સમુદ્રમાં સીસ્ટમ્સ કાર્યરત થતા ગોહિલવાડમાં પ્રિ-મોન્સુન એકટીવીટીના પ્રારંભની સાથે બોટાદ સહિત કેટલાક સ્થળોએ રવિવારે કમોસમી વરસાદના ઝાપટા વરસ્યા હતા. ઘોઘામાં ભયસૂચક એક નંબરનું સિગ્નલ...

માથા ફાડતી ગરમીથી હજુ નહી મળે છૂટકારો, 44 ડિગ્રી સાથે આ શહેર રાજ્યનું સૌથી ગરમ શહેર

Bansari
ભાવનગર માટે છેલ્લા બે દિવસ ગરમીમાં ઘણાં જ કપરા રહ્યા છે. આભમાંથી રીતસરના અંગારા વરસતા હોય તેમ ગ્રીષ્મની ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. જેના કારણે...

રૂપાણી સરકારને ઝટકો, આ સહકારી બેન્કોએ લોન આપવાની પાડી દીધી ના

Arohi
ગુજરાત સરકારે જાહેર કરેલી આત્મનિર્ભર સહાય લોન યોજના હેઠળ લોન મેળવનારાઓ તરફથી પરત ચૂકવણી ન કરવામાં આવે તો સહકારી બેન્કોની એનપીએ વધી જવાની સંભાવના રહેલી...

બનાસકાંઠા અને સુરેન્દ્રનગર બાદ હવે સૌરાષ્ટ્રના આ જિલ્લામાં તીડનું આક્રમણ

Nilesh Jethva
બનાસકાંઠા અને સુરેન્દ્રનગર બાદ હવે તીડનું ભાવનગર જિલ્લામાં પણ આક્રમણ થયું છે. ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના નસીતપર અને મોટી ધરાઈ ગામે ગતરાત્રીના તીડના ઝૂંડ ઉમટી...

ભાવનગર અને મુંબઈના સર્જનનો દાવો, આ પ્રક્રિયાથી કોરોના વાયરસને કરી શકાય છે અનએક્ટિવ

Nilesh Jethva
કોરોના વાયરસનો તોડ શોધવા વિશ્વભરના નિષ્ણાંતો મહેનત કરી રહ્યાં છે, જો કે હજુ સુધી કોઈ ખાસ સફળતા મળી નથી. ત્યારે ભાવનગર અને મુંબઈના આંખના સર્જને...

ડુંગળીના પાકમાં સારા ભાવો મળવાની આશાએ બેઠેલા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો

Nilesh Jethva
આ વર્ષે જગતના તાત પર સતતને સતત ઘાત આવી. ચોમાસામાં અતિવૃષ્ટિ તો શિયાળામાં માવઠાનો માર. તો વળી ઉનાળે કમોસમીનો કહેર, તેમાય બાકી હતું તો લોકડાઉનમાં...

નવજાત બાળક અને માતાની તંદુરસ્તી માટે વિભાવરીબેન દવેના હસ્તે કાટલા કીટનું વિતરણ, આટલી વસ્તુંઓ હોય છે કીટમાં

Nilesh Jethva
ભાવનગરમાં નવજાત બાળકોને પુરતુ પોષણ મળી રહે તે માટે ધાત્રી માતાઓને કાટલા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ કીટનું વિતરણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે દ્વારા...

લોકડાઉનમાં ઝાંખી થઈ હીરાની ચમક : લાખો રત્નકલાકારો બેરોજગાર થતા પરિવારની હાલત થઈ કફોડી

Nilesh Jethva
કોરોનાની મહામારીને કારણે સમગ્ર દેશ અને રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ છે. ત્યારે ભાવનગર જિલ્લામાં ઘણા તાલુકાઓમાં મુખ્ય ગણાતા હીરા ઉદ્યોગને મોટી અસર પડી છે. અંદાજે દોઢ...

ભાવનગરમા સૌથી વધુ રોજગારી આપતો આ ઉદ્યોગ મરણપથારીએ, મોટી સંખ્યામાં લોકો થયા બેરોજગાર

Nilesh Jethva
લોકડાઉનથી ભાવનગરના આર્થિક કરોડરજ્જુ સમાન ઉદ્યોગો બંધ હતા. જોકે હવે ઉદ્યોગો શરૂ કરવા માટે મંજૂરી તો આપવામાં આવી છે. પરંતુ આમ છતાં મોટાભાગના ઉદ્યોગો ની...

ભાવનગરને પ્લાઝમાં થેરાપી સંશોધન અંગે મળી મંજૂરી

Arohi
રાજ્ય સરકાર દ્વારા આઈ.સી.એમ.આર પાસે ભાવનગર જિલ્લાને પ્લાઝમાં થેરાપી સંશોધન અંગેની મંજૂરી મળે તે માટે માંગણી કરવામાં આવી હતી અને તેની મંજૂરી મળી ગઈ છે....
Do NOT follow this link or you will be banned from the site!