GSTV

Tag : Bhavnagar news

બેદરકારી / મનપાની લાલિયાવાડીએ એક વ્યક્તિનો જીવ લઇ લીધો, ધડામ દઇને બાઇકચાલક ખાડામાં પડતા મોત

Dhruv Brahmbhatt
ભાવનગર મહાનગર પાલિકાની બેદરકારીનાં કારણે ફુલસર વિસ્તારમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. ફુલસર વિસ્તારમાં બારૈયાના મઢની સામે ખુલ્લી જગ્યા છે. જ્યાં મહાપાલિકા દ્વારા આંગણવાડી બનાવવાનું...

દુર્ઘટના / ભાવનગરના ભાદેવાની શેરીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થતા એક મહિલાનું મોત, 2ને બચાવાયા

Dhruv Brahmbhatt
ભાવનગરના ભાદેવાની શેરી વિસ્તારમાં એક મકાન ધરાશાયી થતા ત્રણ લોકો દટાયાં. જેમાં એકનું મોત નિપજ્યું છે. ભાદેવાની વિસ્તારમાં આવેલી ગોરી ફળિયામાં એક માકન ધરાશાયી થયું...

ઘોર બેદરકારી : અનેક રજૂઆતો બાદ પણ શિક્ષણ વિભાગ ઊંઘતું જ રહ્યું, અંતે ઠોંડા ગામની પ્રાથમિક શાળા ધરાશાયી

Dhruv Brahmbhatt
ભાવનગરના ઉમરાળા તાલુકાના ઠોંડા ગામે પ્રાથમિક શાળા ધરાશાયી થઈ છે. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. પરંતુ અહીંયા શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી પણ...

ફટાકડા સ્ટોલમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ, રોકેટથી લઇને સૂતળી બોમ્બ ફૂટતા સર્જાયા વિચિત્ર દ્રશ્યો

Dhruv Brahmbhatt
દેશમાં હવે દિવાળી ધૂમધામથી ઉજવવાની શરૂ થઇ ગઇ છે ત્યારે ચારે બાજુ દિવાળીના ફટાકડાનું ધૂમધામથી વેચાણ ચાલી રહ્યું છે. જો કે, એક બાજુ આ વર્ષે...

ભાજપના નેતાઓનો નવો ધંધો / પતિ-પત્નીના ઝઘડામાં સમાધાનના નામે લાખોની કમાણી, મહિલા મોરચાના ઉપાધ્યક્ષ પદેથી 2 મહિલાઓને હટાવાઇ

Dhruv Brahmbhatt
ભાવનગરમાં ભાજપના નેતાઓએ પતિ-પત્નીના ઝઘડામાં સમાધાનના નામે રૂપિયા કમાવવાનો નવો ધંધો શરૂ કર્યો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. ભાવનગર ભાજપના મહિલા મોરચાના ઉપાધ્યક્ષનું સ્થાન...

ધૂળેટીનો પર્વ ફેરવાયો માતમમાં, પાણીમાં ન્હાવા જતા એક જ દિવસમાં 7 લોકોને કાળ ભરખી ગયો

Dhruv Brahmbhatt
ધૂળેટીના પર્વે રાજ્યમાં ડૂબીને મોતને ભેટવાની ઘટનાઓના કારણે કેટલાંક પરિવારોમાં ધૂળેટીનું પર્વ માતમમાં ફેરવાઇ ગયું. જેમાં મહીસાગર નદીમાં ન્હાવા પડેલા 3 યુવાનો તણાયા હતાં જે...

તંત્ર એક્શનમાં/ કોરોના સંક્રમણ વધતા રાજ્યના વધુ એક શહેરમાં બાગ-બગીચાઓ ને સ્વિમિંગ પુલ કરાયા બંધ

Dhruv Brahmbhatt
ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસોને લઇને અનેક મહાનગરોમાં કોર્પોરેશન દ્વારા અનેક નિર્ણયો તાત્કાલિક ધોરણે લેવામાં આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદ, સુરત અને વડોદરા બાદ ભાવનગરમાં...

ભાવનગરના યોજાઇ તમામ તાલુકાઓના ખેડૂત અગ્રણીઓની બેઠક, ઘડાઇ આગામી રણનીતિ

Dhruv Brahmbhatt
શિહોર તાલુકાના ટાણા ગામે ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓના ખેડૂત અગ્રણીઓની અગત્યની બેઠક યોજવામાં આવી હતી. જેમાં આગામી દિવસોમાં દિલ્હી ખાતે ચાલી રહેલા આંદોલનનો મુખ્ય ચહેરો...

ભાવનગરના ગુંદી ગામે તબેલામાં આગ લાગતા 7 પશુના મોત અને 10 લાખનું નુકસાન

Pravin Makwana
ભાવનગરના ગુંદી ગામે તબેલામાં આગ લાગતા સાત જેટલી ભેંસ અને ગાયના દાઝી જવાથી મોત થયા હતાં જ્યારે 5 જેટલાં પશુઓ ગંભીર રીતે દાઝી ગયા હતાં....

આઝાદી બાદ પ્રથમ વાર ઘોઘા તાલુકામાં ભગવો લહેરાતા સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ‘વિજયોત્સવ’

Pravin Makwana
આઝાદી બાદ પ્રથમ વાર ઘોઘા તાલુકા પંચાયત પર ભાજપની જીત થઈ છે. ત્યારે ભાવનગર ખાતે આજે સી.આર. પાટીલની અધ્યક્ષતામાં વિજય આભાર રેલીનું આયોજન થયું. એરપોર્ટથી...

રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું, ભાવનગર શહેરમાં યુવાનની કરાઈ કરપીણ હત્યા

pratikshah
છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણમાં વધારો થયો છે. જેમાં ભાવનગરના સુંદરવાસના બોરતળાવમાંથી લાશ મળી આવી છે. જ્યારે તે લાશ સોની યુવાનનની હોવાનું પોલીસ તપાસમાં...

ભાવનગરમાં વ્યાજ ખોરો બન્યા બેફામ, વધુ એક યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ, પોલીસની કામગીરી પર શંકા

GSTV Web News Desk
ભાવનગર શહેર અને જીલ્લામાં વ્યાજખોરનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે, જેમાં અનેક પરિવારના લોકોએ આપઘાત કર્યાની ઘટનાઓ બનવા પામી છે. ત્યારે ૨ માર્ચના રોજ પાલીતાણાના...

ભાવનગરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, 16ની જગ્યાએ 22 લાખનો મુદ્દામાલ જપ્ત

Yugal Shrivastava
ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં બંધ મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. ચોર પાસેથી મળેલી રોકડ અને દાગીના જોઈએ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બંધ મકાનમાં...

ભાવનગરમાં બંધ મકાનમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલ્યો

Yugal Shrivastava
ભાવનગરના વિદ્યાનગર વિસ્તારના બંધ મકાનમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ગણતરીના જ કલાકોમાં ઉકેલી નાંખ્યો છે. પોલીસે આ મામલે રોકડ અને સોના-ચાંદીના દાગીના સાથે આરોપીની ધરપકડ...

ભાવનગરના તળાજામાં એક યુવાનની તિક્ષ્ણ હથિયાર વડે હત્યા

Yugal Shrivastava
ભાવનગરના તળાજામાં એક યુવાનની તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી દેવાઈ છે. તળાજાના દિનિયા નગર વિસ્તારમાં રહેતા અને કલરકામ કરી ગુજરાન ચલાવતા રાજુભાઈના ઘરે તેનો આશિક...

ભાવનગરના રૂવા ખાતે કોમ્યુનીટી હેલ્થ સેન્ટરનું ખાતમુહુર્ત કરાયું

Yugal Shrivastava
ભાવનગરના રૂવા ખાતે મહિલા અને બાળ કલ્યાણ પ્રઘાન વિભાવરીબેન દવેએ રૂ.2.84 કરોડના ખર્ચે તૈયાર થયેલા રૂપા અર્બન કોમ્યુનીટી હેલ્થ સેન્ટરનું ખાતમુહુર્ત કર્યું. આ ઉપરાંત અંબિકાપાર્કમાં...

પાલીતાણાના પાંચપીપળા ગામે આંગણવાડીની સામે ગંદકીના ઢગ

Yugal Shrivastava
એક બાજુ સરકાર દ્વારા લાખો કરોડોના ખર્ચે સ્વચ્છ ગુજરાત, ભણશે ગુજરાત જેવી જાહેરાતો કરવામાં આવે છે પણ આવી જાહેરાતોની વાસ્તવિકતા કંઈક અલગ જ છે. અનેક...

મનસુખભાઈ માંડવીયા : ભાવનગરમાં આરસીસી ફોરટ્રેક માર્ગનું ખાતમુહૂર્ત કરાશે

Yugal Shrivastava
ભાવનગરમાં આગામી તારીખ 12ના રોજ નારી ચોકડીથી અધેલાઇ સુધી આરસીસી ફોરટ્રેક માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જે અંગે કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી...

ભાવનગરમાં 8.85 કરોડની કિંમતના કાચા હિરાની લૂંટ કેસનો ભેદ ઉકેલાયો

Yugal Shrivastava
ભાવનગરના દેવુબાગ ખાતે અષાઢી બીજે થયેલી હિરાની લૂંટ કેસનો ભેદ ઉકેલાયો છે. આ કેસમાં બોટાદ પોલીસે એક શખ્સની ધરપકડ કરીને ભાવનગર પોલીસને સોંપી દીધો છે....

ભાવનગરના હિટ એન્ડ રનમાં બે બાળકીના મોત, પોલીસે તપાસ હાથ ધરી

Yugal Shrivastava
ભાવનગરના હિટ એન્ડ રનમાં બે બાળકીના મોત થયા છે. અકવાડા વિસ્તારમાં દાદા પોતાની ચાર વર્ષની ઝામીયા અને 11 વર્ષની ફરીનને લઈને જઈ રહ્યા હતા. તે...

ભાવનગરમાં અલંગમાં સ્ક્રેપનો વેપાર કરતા વેપારીએ સપરિવાર કર્યો આપઘાત

Yugal Shrivastava
અલંગમાં સ્ક્રેપનો વેપાર કરતા વેપારીએ સપરિવાર ભાવનગરમાં આપઘાત કરી લીધો છે. સ્ક્રેપના વેપારી નિલેશ ભાઈ પત્ની અને પુત્ર સાથે ભાવનગરના લીલાસર્કલ પાસે રહેતા હતા. જ્યાં...

જાણો ભાવનગર જીલ્લામાં થયેલા વરસાદ બાદ ગામોની સ્થિતિ વિશે

Yugal Shrivastava
ભાવનગરના જેસરમાં ધોધમાર વરસાદ બાદ બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યુ છે. આજે વરસાદે વિરામ લીધા બાદ પાણી ઓસરતા ગામના લોકો દ્વારા દોરડા બાંધી રેસ્ક્યુ કરવામાં...

આવતીકાલે ભાવનગરમાં ભગવાન જગન્નાથની 33મી રથયાત્રા નીકળશે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Yugal Shrivastava
ભાવનગરમાં આવતીકાલે ભગવાન જગન્નાથની 33મી રથયાત્રા નીકળશે. ત્યારે શાંતિપૂર્ણ અને ભાઈચારાના માહોલમાં રથયાત્રા સંપન્ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. તો ઉચ્ચ પોલીસ...

ભાવનગરના ઘોઘાના ઉખરલા ગામના લોકોમાં જીઇબીના તંત્ર સામે રોષ

Yugal Shrivastava
ભાવનગરના ઘોઘા તાલુકાના ઉખરલા ગામના લોકોમાં જીઇબી તંત્ર સામે રોષ ફેલાયો છે. ગ્રામજનોએ સ્ટ્રીટ લાઈટો માટે રૂપિયા પણ ભરી દીધા હોવા છતાં સ્ટાફ અને મટીરીયલ...

ભાવનગરના કરસલિયા પરામાં બે જૂથ વચ્ચે અથડામણ, પોલીસનો જંગી કાફલો હાજર

Yugal Shrivastava
ભાવનગરના કરસલિયા પરા વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાયુ છે. જેમાં બંને જૂથ વચ્ચે સામસામે પથ્થરમારો થયો હતો.આ ઘટનામાં 2 થી 3 લોકોને ઇજા પહોંચી...

ભાવનગર મહાનગરપાલિકાએ રાતોરાત બે મંદિરો પર બુલડોઝર ફેરવી દેતા લોકોમાં રોષ

Yugal Shrivastava
ભાવનગર મહાનગરપાલિકાએ શહેરના રસ્તા પહોળા કરવા માટે બે જગ્યા નડતરરૂપ મંદિરો રાતોરાત તોડી પડતા હિંદુ સંગઠનો અને સાધુ સંતોમાં રોષ ફેલાયો છે. રસ્તા પહોળા કરવા...

ભાવનગર બાર એસોસિએશન દ્વારા જીલ્લા અને સેશન્સ કોર્ટ બિલ્ડીંગને અન્યત્ર ફેરવવા રજૂઆત

Yugal Shrivastava
ભાવનગર બાર એસોસિએશન દ્વારા ભાવનગરના હાઈકોર્ટ રોડ પર આવેલી વર્ષો જૂની અને સાંકડી જીલ્લા અને સેશન્સ કોર્ટ બિલ્ડીંગને અન્યત્ર ફેરવવા માટે જરૂરી જમીન માટે કલેકટરને...

હવામાન વિભાગે ભાવનગર જિલ્લામાં 25 – 26 ના રોજ ભારે વરસાદ પડવાની કરી આગાહી

Yugal Shrivastava
ભાવનગર જિલ્લામાં 25 અને 26 તારીખના રોજ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ માટે ભાવનગર વહીવટી તંત્ર અને ડીઝાસ્ટર મેનેજમેન્ટના અધિકરીઓને તાકીદ...

ભાવનગર : બે વેપારીઓએ એકબીજા પર કર્યો જીવલેણ હુમલો

Yugal Shrivastava
ભાવનગરના કે-મોલ વિસ્તાર નજીક બે વેપારીઓએ એકબીજા પર જીવલેણ હુમલો કર્યો. બંને વેપારીઓએ સામસામે એકબીજાને છરીના ઘા ઝીંકતા બંનેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા છે. આ...

માથા અને પીઠના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારી યુવકની હત્યા કરાઇ

Arohi
ભાવનગરના મહુવા પાસે આવેલા બંદર ગામે એક યુવકની લાશ મળી આવતા ચકચાર મચી છે. મૃતકની પત્નીએ થોડા દિવસ અગાઉ આત્મહત્યા કરી હતી. લુહારી કામ કરીને...
GSTV